0
ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા આ તારીખે લગ્ન કરશે, સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ છે
રવિવાર,જૂન 1, 2025
0
1
વરુણ એરોને જસપ્રીત બુમરાહને "એન્ટિડોટ" અને "વેક્સિન" કહ્યો. બુમરાહએ ગુજરાત ટાઇટન્સ સામે મહત્વપૂર્ણ વિકેટ લઈને મેચનું પાસુ ફેરવી નાખ્યું. મુંબઈ ઇન્ડિયન્સને ફાઇનલમાં પહોંચાડવામાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
1
2
દુબઈમાં ભરતીય કેરલ સમુદાયે પોતાના એક કાર્યક્રમમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફરિદીનુ ખૂબ ઉમળકાભેર સ્વાગત જોવા મળ્યુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
2
3
Pakistan vs Bangladesh 2nd t20: પાકિસ્તાને બીજી ટી20માં બાંગ્લાદેશને હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. મેચમાં પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાન અને હસન નવાઝે અડધી સદી ફટકારી હતી.
3
4
Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને ક્વોલિફાયર-2 માં પ્રવેશ કર્યો છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે.
4
5
આ સિઝનમાં 4 વર્ષના વૈભવે IPLમાં ધૂમ મચાવી હતી. બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે પીએમ મોદી તેમને મળ્યા છે અને તેમની ખૂબ પ્રશંસા કરી છે.
5
6
GT vs MI: આઈપીએલ 2025 સીજનના એલિમિનેટર મુકાબલામાં ગુજરાત ટાઈટંસ અને મુંબઈ ઈંડિયંસની ટીમ વચ્ચે મુકાબલો રમાશે. જેમા બધાની નજર આ મેચની પિચ પર ટકી છે.
6
7
PBKS vs RCB: જો RCB આ વખતે IPL ચેમ્પિયન બને તો નવાઈ પામશો નહીં, તમે ઇતિહાસ પર નજર નાખશો તો આવી જ એક વાર્તા બહાર આવી રહી છે. RCB એ ક્વોલિફાયર 1 જીતીને ટાઇટલ તરફ વધુ એક પગલું ભર્યું છે.
7
8
RCB ટીમે પંજાબ કિંગ્સને હરાવીને શાનદાર રીતે IPL 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. બોલરો અને બેટ્સમેનોએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું.
8
9
ક્વોલિફાયર 1 માં RCB સામે પંજાબ કિંગ્સની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ક્વોલિફાયર 1 માં પંજાબની ટીમ ફક્ત 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જે બાદ પંજાબ ટીમની માલિક પ્રીતિ ઝિન્ટાનો ચહેરો પડી ગયો.
9
10
પંજાબ કિંગ્સની ટીમ માટે વર્તમાન સીજનમાં પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ સારુ પ્રદર્શન કર્યુ છે. આ બંનેયે સારી બેટિંગનો નમૂનો રજુ કર્યો છે.
10
11
PBKS vs RCB: IPL 2025 સીઝનનો પહેલો ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. આ મેચમાં, બધાની નજર વિરાટ કોહલી પર પણ રહેશે, જેનું બેટ PBKS સામે સારું ચાલ્યું છે
11
12
ઋષભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌ સુપરજાયન્ટ્સ ટીમનું પ્રદર્શન IPL 2025 માં ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. કેપ્ટન પંતનું પોતાનું પ્રદર્શન પણ સિઝનમાં ખૂબ જ ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ...
12
13
IPL 2025 ની અંતિમ લીગ સ્ટેજ મેચ લખનૌ સુપર જાયટ્સ અને રૉયલ ચેલેજર્સ બેંગલુરૂની વચ્ચે રમાઈ. આ મેચમાં લખનૌની ટીમને હારનો સામનો કરવો પડ્યો.
13
14
Who Is Jitesh Sharma: અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા જ શર્મા જી કા લડકા નામથી જાણીતા હતા. પણ હવે એક વધુ શર્માજીનો દિકરો આવ્યો છે જેણે ક્રિકેટ ફેંસ નુ દિલ જીતી લીધુ. આઈપીએલ 2025 (IPL 2025) ની અંતિમ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં લખનૌ સુપર જાયંટ્સ ...
14
15
IPL Playoffs: આ વર્ષે IPLમાં પંજાબ કિંગ્સ ટોચ પર રહ્યું છે, જ્યારે RCB બીજા સ્થાને રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમ ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચોથા નંબરે રહી છે.
15
16
RCB અને LSG ની વચ્ચે IPL 2025 ની છેલ્લી લીગ મેચ વચ્ચે રમાઈ હતી, આ મેચમાં ઋષભ પંત અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી.
16
17
IPL 2025 ની છેલ્લી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઋષભ પંતે શાનદાર સદી ફટકારી.
17
18
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેમની પહેલા કોઈ પણ બેટ્સમેન આવી સિદ્ધિ મેળવી શક્યો નથી.
18
19
IPL 2025 ની પોતાની છેલ્લી લીગ મેચમાં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત નોંધાવી. આ જીત સાથે, તેની ટીમનું ક્વોલિફાયર 1 માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે.
19