0
વન-ડે રેંકિંગમાં ધોની સર્વશ્રેષ્ઠ
સોમવાર,ડિસેમ્બર 29, 2008
0
1
હિન્દીમાં પોતાની પત્નીનું નામ ગુંદાવ્ય બાદ હવે ઈંગ્લેંડ આ મિડફીલ્ડરે હવે તેના ડાબા હાથ પર બાઈબલની એક ઉક્તી કોતરાવી છે.
1
2
મહેન્દ્રસિંહ ધોની અને તેના ખેલાડીઓને 'સંડે ટેલિગ્રાફ' તરફથી 'વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમ'નું સમ્માન આપવામાં આવ્યુ છે. તેમજ બ્રાયન લારાના સર્વોચ્ચ સ્કોરને તોડનાર સચિન તેંદુલકરની સિદ્ધિને વર્ષની ઉપલબ્ધી જાહેર કરવામાં આવી છે.
2
3
ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 70 ટકા લોકોએ કહ્યુ કે શેર્ન વોર્ને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટણી લડવી જોઈએ.
3
4
જેસ રાઈડર 62. અને બ્રેંડન મૈક્કુલમ 59.ની વચ્ચે પ્રથમ વિકેટ માટે શાનદાર સો રનની ભાગીદારી અને ડેનિયલ વેટ્ટોરીની દમદાર બોલિંગના કારણે ન્યૂઝિલેંડે બીજી 20..20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટઈંડીઝને 36 રનથી માત આપી હતી.
4
5
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શેન ટેટ એપ્રિલમાં શરૂ થનાર આઈપીએલના બીજા સંસ્કરણ માટે નીલામ થવા હાજર રહેશે.
5
6
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 394 રન બનાવી લીધા હતાં. હાલમાં ઓસીને સરભર કરવા દક્ષિણ આફ્રિકા ક્રિઝ પર પોતાનો પ્રથમ દાવ સાથે મહેન કરી રહી છે.
6
7
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકાએ પ્રથમ દાવ લઈ ને પ્રથમ દિવસે છ વિકેટ સાથે 172 રનથી આગળ વધી હતી. જેમાં શ્રીલંકા ઓલઆઉટ થઈને 293 રન બનાવી લીધા છે.
7
8
ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વાર 20..20 મેચમાં સુપરઓવરમાં રમાયેલી મેચમાં વેસ્ટઈંડિઝે ન્યૂઝિલેંડને 10 રને હાર આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે.
8
9
શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
ભારતીય ક્રિટેટ ટીમના આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આજે કહ્યુ કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડને સતત શ્રેણીમાં ધૂળ ચટાડ્યા બાદ ભારત તુંરત આઈસીસી રેંકિગમાં નંબર વન પર આવી જશે.
9
10
ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉંડર ખેલાડી એંડ્ર્યુ સાઈમન્ડને થયેલી ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકાની સામે બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહી તેવી એન્ધાણી છે.
10
11
ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર મેથ્યું હેડને મીડિયામાં પ્રકાશિત થયેલ પોતાની સંન્યાલ લેવાની વાતને ખોટી અને પાયાવિહોણી બતાવી છે.
11
12
પર્થના વાકા ગ્રાઉંડમાં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈતિહાસ સર્જ્યો હતો. જીતવા માટેના 414 રનના જંગી સ્કોરનો પીછો કરતા આફ્રિકાએ માત્ર ચાર વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.
12
13
મંગળવાર,ડિસેમ્બર 23, 2008
ઈંગ્લેંડની બે ટેસ્ટ મેચવાળી ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવવાની સાથે જ ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયંશિપ રેંકિંગમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને બીજા ક્રમે પહોચી ગયુ છે.
13
14
મંગળવાર,ડિસેમ્બર 23, 2008
બેંગલુરૂ રોયલ ચેલેંજર્સ ટીમના માલિક વિજય માલ્યાએ એ વાતનું ખંડન કર્યુ હતુ કે તેઓ તેમની ટીમ અને તેમના ખેલાડીઓ વેચી રહ્યા છે.
14
15
મંગળવાર,ડિસેમ્બર 23, 2008
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી વન ડે શ્રેણીની સાથે સાથે બે ટેસ્ટ મેચવાળી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતની 1-0 થી જીત થઈ છે. જોકે બીજી ટેસ્ટ મેચમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા હતાં. અને આખરે તે મેચ ડ્રો જતા ભારતનો શ્રેણીમાં વિજય થયો હતો.
15
16
મંગળવાર,ડિસેમ્બર 23, 2008
ભારતે બીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડ સામે 403 રનનું લક્ષ્ય મુક્યુ છે. ભારતે તેના દાવ 7 વિકેટે 251 રન પર ડિક્લેર કરી દીધો હતો. જેમાં ગંભીરનાં 97 અને યુવરાજનાં ધમાકેદાર 86 રન મુખ્ય છે. જ્યારે ભારત પહેલી ઈનીંગની 151 રનની લીડ ધરાવે
16
17
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ભારતે પ્રથમ દાવમાં 151 રનની બઢત મેળવ્યા છતાં, એક સમયે રક્ષાત્મક સ્થિતિમાં આવી ગયુ હતું, કારણ કે બીજા દાવમાં માત્ર 80 રન પર ચાર મુખ્ય ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતાં. બાદમાં ગંભીર ...
17
18
પાકિસ્તાન ભારતીય ક્રિકેટ લીગમાં સામેલ થયેલા પાકિસ્તાની ખીલાડીઓને ફરી ઘરેલુ ક્રિકેટ મેચમાં લેવા તૈયાર છે. તે આ ખેલાડીઓ પર એવી રીતે પ્રતિબંધ હટાવવા માંગે છે જેથી બીસીસીઆઈ સાથેના સંબંધ બગડે નહી. બીસીસીઆઈએ આઈસીએલ ને માન્યતા આપી નથી.
18
19
ઈગ્લેન્ડ વિરૂધ્ધ મોહાલી ટેસ્ટ ડ્રો તરફ જતી નજર આવે છે. ભારતે તેના બીજા દાવમાં 56 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. અને, હાલ ભારત 207 રનની લીડ ધરાવે છે.
19