શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: રવિવાર, 28 ડિસેમ્બર 2008 (21:23 IST)

શેર્ન વોર્ન પ્રધાનમંત્રીની ચૂંટણી લડ્યા

ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 70 ટકા લોકોએ કહ્યુ કે શેર્ન વોર્ને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટણી લડવી જોઈએ.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં કોમેંટ્રી કરી રહેલા વોર્નની સાથે બોક્સમાં પ્રધાનમંત્રી કેવિન રુડ બેઠા હતાં. ત્યારે જ દર્શકોને પુછવામાં આવ્યુ કે શુ વોર્ને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટણી લડવી જોઈએ? જેના માટે 70 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો હતો. પરંતુ પૂર્વ લેગ સ્પિનરે કહ્યુ કે મે આ વિશે ક્યારેય વિચાર નથી કર્યો.

રુડે વોર્નને કહ્યુ કે દોસ્ત આ કાંડાની એક્શનની વાત છે. ઘણા ક્રિકેટરો તેમની તુલના પાકિસ્તાનના મહાન ક્રિકેટર વસીમ અકરમ સાથે કરે છે જે કારકિર્દીની શરૂઆતમાં આવી જ બોલિંગ કરતા હતાં.