0
શ્રીસંતનું શાનદાર પ્રદર્શન, કેરલની જીત
સોમવાર,ડિસેમ્બર 15, 2008
0
1
ભારતના આક્રમક ઓપનર વિરેન્દ્ર સહેવાગ અહીં ઈંગ્લેંડની સામે પ્રથમ ક્રિકેટ ટેસ્ટની બીજા દાવમાં 83 રન ફટકાર્યા બાદ ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયા છે.
1
2
ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં સચિન તેંદુલકરે તેની અત્યાર સુધીની સદીમાંની સર્વશ્રેષ્ઠ સદી ગણાવીને તેને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને સમર્પીત કરી હતી.
2
3
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતે જીત હાસલ કરી લીધી છે. ભારતે માત્ર 4 વિકેટ ગુમાવીને 387 રન બનાવી લીધા હતાં અને ઈંગ્લેંડને કરારી હાર આપીને વાતાવરણને ખુશીથી ભરી દીધુ હતું.
3
4
કોણી પર થયેલી ઈજાને લીધે ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ ક્લાર્ક 18 ડિસેમ્બરે પર્થમાં ક્લાર્ક વિરુદ્ધ થનારી ક્રિકેટ ટેસ્ટમાં નહિ રમી શકે તેમની જગ્યાએ પીટર સિડલને ટીમમાં લેવામાં આવ્યો છે.
4
5
ભારતના હરભજનસિંહ વેસ્ટઈંડિઝના લોંસ ગિબ્સને આજે પાછળ કરીને ઈતિહાસના બીજા નંબરના સૌથી સફળ ઓફ સ્પિનર બની ગયા છે.
5
6
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરે કહ્યુ હતું કે ભારતે ક્રિકેટની ભલાઈ માટે નવા વર્ષની શરૂઆતમાં આવવું જોઈએ.
6
7
ભારતની ઈગ્લેંડ વિરુધ્ધ વિશ્વસનીય શરૂઆત ન થઈ શકી અને 'દિવાલ' તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડનો ફ્લોપ શો એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પણ ચાલુ રહ્યો.
7
8
ચેન્નઈ. ભારત અને ઈંગ્લેડ વચ્ચે ચેન્નાઈના ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેંડે ગઈ કાલની ત્રણ વિકેટ પર 172 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી.
8
9
ચેન્નઈ. ભારતે પહેલી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેંડની વિરુદ્ધ 6 વિકેટ ખોઈને 155 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ગઈ કાલના નાબાદ બેટ્સમેન ધોની અને હરભજને સાતમી વિકેટ માટે નાબાદ અડધી સદી કરીને ભારતીય દાવને સંભાળ્યો હતો.
9
10
કરાચી. પાકિસ્તાનના એમ્પાયર અસદ રઉફ આગામી અઠવાડિયે માહોલીમાં થનારી ઈંગ્લેડ અને ભારત વચ્ચેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં એમ્પાયરિંગ કરશે. તેમને ભારત આવવા માટે વિઝા પણ મળી ગયાં છે.
10
11
ચેન્નઈ. ભારતે પહેલી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેંડની વિરુદ્ધ 6 વિકેટ ખોઈને 155 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ગઈ કાલના નાબાદ બેટ્સમેન ધોની અને હરભજને સાતમી વિકેટ માટે નાબાદ અડધી સદી કરીને ભારતીય દાવને સંભાળ્યો હતો.
11
12
શુક્રવાર,ડિસેમ્બર 12, 2008
ચેન્નના ચિદમ્બરમ સ્ટેડિયમ ઉપર રમાઇ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં 316 રનના જવાબમાં ભારતે દિવસના અંત સુધીમાં 155 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.
12
13
શુક્રવાર,ડિસેમ્બર 12, 2008
ભારત વિરૂધ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રમતના બીજા દિવસે ઇંગ્લેન્ડ 316 રનમાં ઓલઆઉટ થયું હતું.
13
14
ગુરુવાર,ડિસેમ્બર 11, 2008
ઈગ્લેન્ડની ઓપનર એન્ડ્ર્યુ સ્ટ્રોકની સદીના સહારે પ્રથમ ટેસ્ટનાં પ્રથમ દિવસે ઈગ્લેન્ડે પાંચ વિકેટે 229 રન બનાવી લીધા છે.
14
15
ગુરુવાર,ડિસેમ્બર 11, 2008
અહીંના એમ.એ ચિંદમબરમ સ્ડેડિયમ ખાતે આજે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી.
15
16
ગુરુવાર,ડિસેમ્બર 11, 2008
ઈગ્લેન્ડે પ્રથમ મેચમાં મજબૂત શરૂઆત કરી છે. તેના બંને ઓપનરો શાંતિપૂર્વક રમતની રમી રહ્યા છે.
16
17
ગુરુવાર,ડિસેમ્બર 11, 2008
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆતમાં બંને ટીમનાં ખેલાડીઓએ મુંબઈ ફિદાયીન હુમલાનો ભોગ બનેલા ખેલાડીઓની યાદમાં એક મિનીટનું મૌન પાળ્યું હતુ.
17
18
ચેન્નાઈનાં ચિદમ્બરમ સ્ટેડિયમ ઉપર ગુરૂવારથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ખરાબ હવામાન વિલન બને તેવી સંભાવના છે.
18
19
વેસ્ટઈંડિઝ સીરિઝના મેચરેફરી દુબઈ. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગવાલ શ્રીનાથને ન્યૂઝિલેંડ અને વેસ્ટ ઈંડિઝ વચ્ચે થનારી સીરિઝ માટે આઈસીસીના મેચ રેફરી નિયુક્ત કરવામાં આવ્યા છે.
19