1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ઈગ્લેન્ડની સારી શરૂઆત

ઈગ્લેન્ડની સારી શરૂઆત
ઈગ્લેન્ડે પ્રથમ મેચમાં મજબૂત શરૂઆત કરી છે. તેના બંને ઓપનરો શાંતિપૂર્વક રમતની રમી રહ્યા છે.

ચેન્નઈ ખાતે ગુરૂવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

તેના બંને ઓપનાર એન્ડ્ર્યુ સ્ટ્રોસ અને એલિસ્ટર કુક બંને 27 ઓવર સુધી રમતમાં હતાં. તે બંનેએ 31-31 રન બનાવ્યા છે. આ મેચમાં ઈગ્લેન્ડ બે સ્પીનર મોન્ટી પાનેસર અને ગ્રીમ સ્વાનને સામેલ કર્યા છે.