0
ઈંગ્લેંડ ટીમ હોટેલ તાજમાં રોકાવાની હતી
ગુરુવાર,નવેમ્બર 27, 2008
0
1
બુધવારની રાત્રે મુંબઈ પર થયેલા ફિદાયીન હુમલા બાદ ઈગ્લેન્ડની ક્રિકેટ ટીમ તેનો પ્રવાસ અધવચ્ચે છોડીને પાછી જતી રહી છે. તો બીસીસીઆઈએ પણ ચેમ્પીયન્સચીપ ટ્રોફી ટ્વેન્ટી ટ્વેન્ટી સીરીઝને રદ્દ કરી નાંખી છે.
1
2
ભારતે પાંચમી વન ડેમાં મજબૂત શરૂઆત કરી છે. જેમાં સચિને વન ડે મેચમાં પોતાની 90મી અર્ધસદી ફટકારી હતી. તો સહેવાગે પણ ખૂબ ઝડપથી પોતાની અર્ધસદી ફટકારી હતી. ભારતે 18 ઓવરમાં એક વિકેંટનાં નુકશાન પર 130 રન બનાવી દીધા હતા
2
3
ભારતે ઈગ્લેંડ વિરુધ્ધ પાંચમી વન-ડેમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
ઈગ્લેંડના દાવની શરૂઆત એલિસ્ટર કુક અને રવિ બોપારાએ કરી. આ બંને સ્કોરને 33 સુધી જ લઈ ગયા હતા કે ઝહીર ખાને કુક(10)ને સચિનના હાથે પકડાવીને ઈગ્લેંડને પ્રથમ આંચકો આપ્યો. ...
3
4
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાવલપીંડી ક્રિકેટ સ્ટેડિયમને આગામી વર્ષનાં શરૂઆતમાં યોજાનાર ભારતની યાત્રામાંથી હટાવી દીધું છે.
4
5
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની પાંચમી વન ડે બારામત્તી સ્ટેડિયમ ઉપર બુધવારે યોજાશે. ભારત પહેલાંથી જ શ્રેણીમાં 4-0નો વિજય મેળવી લીધો છે.
5
6
વેલિંગટન ઈંગલિશ કાઉંટી ટીમ વોર્કશાયરના પૂર્વ ઓપનર એંડી મોલ્સને આજે ન્યુઝિલેંડ ક્રિકેટ ટીમના નવા કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે.
6
7
આરપી સિંહને વનડે ટીમમાંથી બાકાત કરવા મામલે ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ રાજીનામુ આપવાની ધમકીને ભૂતપૂર્વ કપ્તાન કપિલ દેવે વખોડી કાઢી હતી.
7
8
ન્યૂઝિલેંડ સામે પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ધીમી ગતિવાળી ઓવરના કારણે ઓસ્ટ્રેલિયાઈ ટીમને ફરી એકવાર દંડ ફટકારવામાં આવ્યો હતો.
8
9
પોતાની ધુરંધર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ બનાવાયેલા સહેવાગે રવિવારે અહી રમાયેલી ડે નાઈટ મેચમાં ઈંગ્લેંડ સામે મળેલી જીતનો શ્રેય ઝડપી બોલરોને આપ્યો હતો.
9
10
બેંગલોર. ઝરમર ઝરમર વરસાદને લીધે ફેલાયેલી ઉદાસી જ્યારે રવિવારે અહીંયા ટ્વેટીં-20 અંદાજના ક્રિકેટ રોમાંચમાં બદલાઈ ત્યારે ભારતને ઓવેંસ શાહ રૂપી અડચણ પણ વિજય અભિયાન ચાલુ રાખવા અને ઈંગ્લેડ પર ચોથી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ડકર્વથ-લુઈસ નિયમથી 19 ...
10
11
ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે ન્યુઝિલેંડની સામે એડિલેડમાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ માટે હરફનમૌલા શેન વોટ્સને તેમની 12 સભ્યવાળી ટીમમાંથી બહાર કરી દેવાયા છે.
11
12
ઈંગ્લેંડે ભારત સામે ચોથી એક દિવસીય મેચમાં ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અચાનક આવેલા વરસાતે મેચની મજા બગાડી દીધી હતી.
12
13
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ કહ્યુ કે માહીની ઈંડિયા ટીમ ધીરે ધીરે રંગ લાવી રહી છે. જોકે કપ્તાન તરીકે ધોનીની સાચી પરીક્ષા વિદેશી ધરતી પર થશે.
13
14
ખરાબ પ્રકાશને કારણે કાનપુર એકદિવસીય ક્રિકેટ મેચમાં ડકવર્થ લુઈસ પદ્ધતિ દ્વારા થયેલા ફેસલાથી નારાજ ઈંગ્લેંડના કપ્તાન કેવિન પીટરસનની ચિંતા હજી શમી નથી.
14
15
બીસીસીઆઈએ આઈસીએલ અને આઈપીએલના સંબંધે વેસ્ટઈંડિઝના પૂર્વ કપ્તાન ક્વાઈવ લોઇડની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને તેમના વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
15
16
મિશેલ જોંસનના નેજા હેઠળ ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલરોએ શુક્રવારે અહી ન્યુઝિલેંડને માત્ર 156 રનથી ઓલ આઉટ કરી ક્રિકેટ મેચના બીજા દિવસે પોતાની ટીમને મજબુત કરી લીધી હતી.
16
17
શુક્રવાર,નવેમ્બર 21, 2008
આગામી જાન્યુઆરીનો ભારતનો પાક.પ્રવાસ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના ઉભી થઈ છે.
17
18
શુક્રવાર,નવેમ્બર 21, 2008
ઓફ સ્પિનર મુથૈયા મુરલી અને અજંતા મેંડિસની શાનદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ પ્રથમ એક દિવસીય મેચમાં ઝિમ્બાવેને 6 વિકેટથી માત આપી હતી.
18
19
શુક્રવાર,નવેમ્બર 21, 2008
ઇંગ્લેન્ડ સામેની આગામી બે વનડે માટે જાહેર કરેલી ટીમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
19