મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ટીમ ઈન્ડિયાને કાર્સ્ટનની સલાહ

શનિવાર,ઑક્ટોબર 4, 2008
0
1
ઓસ્ટ્રેલિયામા આ વર્ષની શરૂઆતમાં થોડાક અંતરે શ્રેણી હારવાની હ્યાદો ભારતીય ટેસ્ટના સુકાની અનિલ કુંબલેના મનમાં તાજી છે અને તેમનુ કહેવુ છે કે નવ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી શ્રેણીને માટે તેમની ટીમ તૈયાર છે, તેમની પાસે જીતવાની સોનેરી તક છે.
1
2
પૂર્વ મુખ્ય પસંદગીકર્તા કિરણ મોરેએ ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ પહેલી બે ટેસ્ટ માટે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાવવાના નિર્ણયની આલોચના કરતા કહ્યુ કે આ નિર્ણય અયોગ્ય છે.
2
3
મેલબોર્ન. ચેંમ્પીયંસ ટ્વેટી-20 લીગમાં વિક્ટોરિયા કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયા માટે રમવાની હરભજનના પ્રયત્નો આજે નાકામ થઈ ગયાં હતાં જ્યારે કે ક્રિકેટ ઓસ્ટ્રીલીયાએ કહ્યું કે ટુર્નામેંટના નિયમો અનુસાર આ ભારતીય ઓફ સ્પીનરને ઓસ્ટ્રેલીયાની ઘરેલુ ટીમની રજુઆત ...
3
4

બીજેપી સાંસદે કરી ટાટાને અપીલ

ગુરુવાર,ઑક્ટોબર 2, 2008
રાજ્યના પૂર્વ નાણા મંત્રી અને બીજેપી સાંસદ રધુવીર દાસે આજે ટાટા ગ્રુપના અધ્યક્ષ રતન ટાટાને 23 નવેમ્બરના રોજ કીનન સ્ટેડિયમમાં ભારત અને ઈગ્લેંડની વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચ કરાવવા માટે મદદ કરવાની અપીલ કરી.
4
4
5
ઈરાની ટ્રોફીની ટીમમાં પસંદ ન થવાને કારણે એક મહિનાથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેનારા પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલી ચેન્નઈમાં ન્યૂઝીલેંડ એ કે વિરુધ્ધ બીજા અને અંતિમ ચાર દિવસીય મેચમાં ભારત એ ની તરફથી રમશે.
5
6

ઓસીના એમ્પાયર પીટરનો સન્યાસ

બુધવાર,ઑક્ટોબર 1, 2008
ક્રિકેટ જગતમાં ઉમદા કાર્ય પ્રદાન કરનાર અને તેમની સચોટ એમ્પાયરીંગથી જાણીતા ઓસ્ટ્રેલિયાના અમ્પાયર પીટર પાર્કરે નિવૃતિ લેવાનું નક્કી કર્યું છે.
6
7
બુધવારે ભારતીય ક્રિકેટ બોર્ડની ખેલાડીઓની પંસદગી સમિતિ દ્વારા સૌરવ ગાંગૂલીની પસંદગી કરાતા દાદાના ચાહકોમાં અનેરો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ ટીમમાં હરિયાણાના અમિત શર્માની પણ પસંદગી કરી કરવામાં આવી છે.
7
8

ગાંગૂલી રમશે ટેસ્ટ મેચમાં

બુધવાર,ઑક્ટોબર 1, 2008
ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ટેસ્ટ સીરીઝમાં ભારતીય સિનીયર ખેલાડી અને ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગૂલીની પસંગી કરવામાં આવી છે. તેમના ભૂતકાળના પ્રદર્શન બાદ પસંદગીકારોની સમિતિએ આ નિર્ણય લીધો હતો.
8
8
9

ગાંગૂલી લેશે સન્યાસ..

બુધવાર,ઑક્ટોબર 1, 2008
બુધવારે સવારે નવીન પસંદગીકારોની સમિતિ સૌરવ ગાંગૂલીની ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ટેસ્ટ સિરિઝમાં ગાંગૂલીની પસંદગી કરવામાં આવી છે સાથે સાથે સૌરવ આ ટેસ્ટ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લે તેવી જાહેરાત બિન અધિકારિક રીતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જોકે ગાંગૂલી ...
9
10
કૃષ્ણમાચારી શ્રીકાંતના નેજા હેઠળની પસંદગીકારોની નવનિયુક્ત સમિતિ ઓસ્ટ્રેલિયા સામે થનાર પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરશે. અને જો આ ટીમમાં પૂર્વ ક્રિકેટ સૌરવ ગાંગૂલીની પસંદગી કરવામાં ન આવી તો તેઓ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લેશે.
10
11
ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 9મી ઓક્ટોબરથી શરૂ થનાર પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી આગામી 1લી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
11
12
માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરને ઓસ્ટ્રેલિયાના વિરુધ્ધ નવ ઓક્ટોબરથી બેંગલોરમાં શરૂ થનાર પહેલી ટેસ્ટ મેચ માટે આજે ફિટ જાહેર કરી દીધો.
12
13

આઈસીસી અને આસીએલની બેઠક

શુક્રવાર,સપ્ટેમ્બર 26, 2008
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ ડેવિડ મોર્ગન ઈંડિયન ક્રિકેટ લીગના પ્રતિનિધિયો સાથે મળવા અને તેમની માંગોને સાંભળવા રાજી થયા ગયા છે, જેને આ બાગી લીગની સફળતા માનવામાં આવે છે.
13
14

ધોની v/s કુમ્બલે, કપ્તાન કોણ..?

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેચ શરૂ થવામાં હવે માત્ર 15 દિવસ જ રહ્યા છે, પણ હજી સુધી ભારતીય ટીમની કપ્તાની કોણ સંભાળશે એ અંગે હજી પ્રશ્ન ઉકેલાયો નથી.
14
15
ન્યૂઝિલેંન્ડના ઝડપી બોલર ક્રિસ માર્ટિન ઈજાના કારણે આગામી મહિને બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનારી વન ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
15
16
પીસીબીએ કહ્યું છે કે, ઈસ્લામાબાદમાં શનિવારે થયેલા શ્રેણીબદ્ધ હુમલા છતા ટીમ ઈંડિયા આગામી વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ કરશે.
16
17

પાકિસ્તાન પ્રવાસની તારીખ જાહેર

મંગળવાર,સપ્ટેમ્બર 23, 2008
આગામી વર્ષે ભારતીય ક્રિકેટ ટીમનાં પાકિસ્તાન પ્રવાસ અંગેનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં ભારત રાવલપિંડી ખાતે એક ટેસ્ટ અને વન ડે સીરીઝ રમશે. જો કે તાજેતરમાં ઈસ્લામાબાદમાં થયેલા બ્લાસ્ટ બાદ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.
17
18
પૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર જેસોન ગિલેસ્પીનું કહેવું છે કે ભારતની ભૂમિ પર ઓસ્ટ્રેલિયાએ સફળ થવું હશે, તો તેમણે ભારતીય બેટ્સમેનોની કંગાળ બેટીંગ ફિટનેસનો ફાયદો ઉઠાવવો પડશે. નહિતર તેમને ખુબ મુશ્કેલી પડશે.
18
19

સાયમંડ ટીમમાં પાછો જોઈએ: પોંટિગ

ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
ઓસ્ટ્રેલિયન કપ્તાન રિકી પોંટિગે આજે અહી સાયમંડે પોતાનો ગૂનો કબૂલ કર્યો માટે તેની સરાહના કરી તેને ફરી ટીમમાં સમાવી લેવાની ભલામણ કરી હતી.
19