0
ધોની સામે યાચીકા દાખલ કરનાર દંડાયો
ગુરુવાર,એપ્રિલ 24, 2008
0
1
ભારત દેશમાં ઘણી મહાન વ્યક્તિઓ જન્મી છે, જેમણે આ વાત પર અભિમાન રહ્યુ છે કે તેમના નસીબમાં ભારતની ભૂમિ લખી હતી. સચિનની બેટિંગ જોઈને પુરી દુનિયાના ક્રિકેટ પ્રેમી વિચારે છે કે કાશ, સચિને ભારતને બદલે અમારા દેશમાં જન્મ લીધો હોત...
1
2
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એ સંકેત આપ્યો છે કે પાકિસ્તાન પ્રવાસનાં કારણે તેનાં ખેલાડી આગામી વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) થી અલગ રહી શકે છે.
2
3
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલ તાજા વન ડે રેંકિંગમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે પાકિસ્તાન ટીમ ચેમ્પિયનશિપ યાદીમાં ચોથું સ્થાન મેળવવામાં સચિન સફળ થયા છે. સચિન તેંડુલકરના 777 પોઇંટ છે.
3
4
દૂરસંચાર સેવા ઉપલબ્ધ કરાવવા વાળી રિલાયન્સ કોમ્યુનિકેશને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે.
4
5
ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસિએશને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની સામે બાંયો ચડાવી છે અને ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા સામે હવે તેઓ વિદ્રોહ કરે તેવી આશંકા છે.
5
6
એક સાથે મળીને ટીમ ઈન્ડીયાને અનેક વખત જીત અપાવનારા રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગૂલીને ડીએલએફ ઈન્ડીયન પ્રીમીયર લીગમાં કાલે રોયલ ચેલેન્જર્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સની ટક્કરનો ઈંતેજાર છે.
6
7
ટ્વેન્ટી-20 ક્રિકેટ વિશ્વભરમાં રમતનો પ્રચાર કરવાનુ ઉત્તમ માધ્યમ છે તેવુ મહાન ક્રિકેટર ગવાસ્કરનુ માનવુ છે. પૂર્વ કપ્તાને આ અંગે કહ્યુ હતુ કે, ટ્વેન્ટી-20 ક્રિકેટ એવી રમત છે, જે માત્ર ત્રણ કલાકમાં જ પૂરી થઈ જાય છે જેના કારણે દર્શકોને કંટાળો આવતો નથી.
7
8
બેંગ્લોર. મિડીયાએ લગાવેલા પ્રતિબંધ સાથે અનેક વિવાદોમાં ઘેરાયેલી આઈપીએલ ટૂર્નામેંટની આવતીકાલથી શરુઆત થશે. ગ્લેમરસ ટૂર્નામેંટની પ્રથમ મેચ કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર રોયલ ચેલેંજર્સ વચ્ચે યોજાશે.
8
9
વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં સુકાની રિકી પોન્ટિંગે આશા વ્યક્ત કરી છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા સામે પડકાર ઝીલવા છતાં તેમની ટીમ વિશ્વમાં નંબર એક ટેસ્ટ ટીમનો તાજ જાળવી રાખવામાં સફળ રહેશે.
9
10
આઇપીએલ લીંગની ડેક્કન ચાર્જર્સ ટીમે તેના લોગોનું ઉદ્દઘાટન તેના સ્ટાર ક્રિકેટરો અને મોડલોના વચ્ચે એક ઉતેજીત સ્મારોહમાં કર્યું હતું. હોટલ તાજ ક્રિષ્નામાં આ ગ્રુપે પહેલાથી જ ટીમ ડ્રેસ જાહેર દીધો છે. આ ટીમે સ્પોંસર્સ તરીકે જૈપી ગ્રુપ કંપનિને જાહેર કરી.
10
11
મુંબઇ. માસ્ટર બલાસ્ટર સચિન તેંડુલકરએ એવો નિર્ણય કર્યો છે કે, નવી દિલ્હી ખાતે ગુરૂવાર થનારી ઓલમ્પિક રેલી મશાલમાં ભાગ નહીં લે. સચિને કહ્યું કે, તે હાલમાં તંદુરસ્ત ના હોવાથી તેઓ મશાલ રેલીમાં નહીં જોડાય.
11
12
ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણી ડ્રો કરાવવાની સાથે ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસીમાં તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જયારે શ્રેણીમાં છેલ્લી બે ટેસ્ટમાં સારૂ બેટિંગ કર્યા બાદ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી આઇસીસીના ટેસ્ટ ક્રમાંકમાં 17મા ક્રમે છે.
12
13
ઈન્ડિયન પ્રીમિયર લીગનાં કવરેજને લઈને પ્રિન્ટ મીડિયા સાથે લગભગ બધા મુદ્દા ઉકેલાયા બાદ હવે તેનાં પર ટીવી ચેનલો તરફથી બહિષ્કાર કરવાનું જોખમ આવી ગયું છે. મુખ્ય ટીવી ચેનલોએ મંગળવાર રાતથી તેનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
13
14
18મી એપ્રિલથી શરૂ થનાર અને ખૂબજ ચર્ચાસ્પદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ગુજરાતના મુખ્ય 12 ખેલાડીઓ જોવા મળશે. ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મુખ્ય એક ડઝન જેટલા ગુજરાતી ખેલાડીઓ આઇપીએલ ટૂર્નામેન્ટમાં પોતાનો જાદૂ પાથરશે.
14
15
18મી એપ્રિલથી શરૂ થનારી ઈન્ડીયન પ્રીમીયર લીગમાં ટીમના પ્રશંસકોને આકર્ષીત કરવા માટે મુંબઈ ઈન્ડીયન્સે બોલીવુડ સ્ટાર રિતીક રોશનને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે.
15
16
કાનપુર. ભારતે દ.આફ્રિકાને ત્રીજી ટેસ્ટમાં 8 વિકેટે હરાવીને હિસાબ વાળી લીધો અને શ્રેણીમાં બરોબરી કરી હતી. અમદાવાદમાં ભારતીય બેટસમેનોનો સફાયો થયો હતો તો કાનપુરમાં દ. આફ્રિકાની બેટિંગ સાફ થઇ. સૌરવ ગાંગુલી મેન ઓફ ધ મેચ, હરભજન મેન ઓફ ધ સીરીઝ જાહેર થયાં.
16
17
કનપુર. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સુરક્ષાના નામે કાનપુર પોલીસે આજે સવારે પરોઢીયે શહેરની હોટલો પર અચાનક છાપો માર્યો અને આ તપાસની અંદર મેચને બહારથી કવર કરવા માટે આવેલાં મીડિયાના કર્મચારીઓને પણ છોડ્યા નહી
17
18
પાકિસ્તાનના મધ્યક્રમનો બેટ્સમેન યૂનુસ ખાન બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝની બાકીની મેચોમાં પડતો મુકાયો છે.
18
19
કાનપુર. કાનપુર ખાતે ભારત-દ.આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતના પ્રથમ દાવમાં 13 ઓવરમાં જ ફટાફટ ઓપનર ખેલાડી સેહવાગ(8) અને વસીમ જાફર(15) આઉટ થઇ ગયા હતા. હાલમાં સ્કોર 56/2 છે
19