Cricket 370

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

દ.આફ્રિકા પ્રથમ દિવસે જ 265માં સમેટાયું

શુક્રવાર,એપ્રિલ 11, 2008
0
1

મફત ટિકીટોની દરખાસ્ત નામંજૂર

શુક્રવાર,એપ્રિલ 11, 2008
ઉચ્ચ ન્યાયાલયે બંગાળ ક્રિકેટ સંઘ(કૈબ)ના 31 હજાર સભ્યોના ઈંડિયન પીમિયર લીગના ઈડન ગાર્ડૅન પર થનારી મેચોની મફત ટિકિટની વ્યવસ્થા કરાવવાની ક્રિકેટ લવર્સ ફોરમ ઓફ બંગાળની દરખાસ્ત આજે રદબાતલ કરી દીધી.
1
2
વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ ખાતે તા.10મી એપ્રિલના રોજ રમાયેલા ફાઈનલ મેચમાં બંગાળની ટીમને 6 વિકેટે હરાવીને ગુજરાતની સિંહ સૌરાષ્ટ્ર ટીમ ચેમ્‍પિયન બની ગઇ છે. આ ઐતિહાસિક વિજયને પગલે સૌરાષ્ટ્રભરનાં ક્રિકેટ ચાહકોમાં ખુશી ફરી વળી છે.
2
3
કોણ થશે આઇપીએલના સુપર સ્ટાર્સ ? 18 એપ્રિલ થી શરૂ થઇ રહી ચર્ચાસ્પદ આઇપીએલ ટૂર્નામેંટમાં કયાં ક્રિકેટરો ધૂમ મચાવશે ? વેબદુનિયા ડોટ કોમ દ્વારા આયોજિત અનોખા ઓનલાઇન સર્વેક્ષણમાં ભાગ લઇને તમે પસંદ કરી શકો છો તમારો મનપસંદ ક્રિકેટર.
3
4

બાંગ્લાદેશ 152 રનથી પરાજીત

બુધવાર,એપ્રિલ 9, 2008
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમામાં પાકિસ્તાન બાંગ્લાદેશની વચ્ચે મંગળવારે થયેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પાકિસ્તાને મોહમ્મદ યૂસુફની સદીને લીધે બાંગ્લાદેશ પર 152 રનથી જીત નોંધાવી લીધી હતી.
4
4
5
સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનની માં તેજી બચ્ચનની યાદમાં જૂનનાં પ્રથમ અઠવાડિયામાં દિલ્હીમાં એક ક્રિકેટ ટૂર્નામેન્ટ આયોજીત કરશે. આ સિવાય અંડર 15, અંડર 17 અને અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટોનું પણ આયોજન કરવામાં આવશે.
5
6
ભારતીય ક્રિકેટ ટીમનાં વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખતા આગામી જૂન મહિનામાં પ્રસ્તાવિત તેમનો ઝિમ્બાબ્વે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ભારતે ઝિમ્બાબ્વેમાં ત્રણ વન ડે મેચોની શ્રેણી રમવાની હતી.
6
7
સંયુક્ત અરબ અમિરાતે 2009 નાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ક્વાલીફાયર પર પોતાની નજર જમાવી રાખી છે અને તેનું લક્ષ્ય વિશ્વકપમાં પ્રવેશ મેળવવાનું છે.
7
8
અમદાવાદના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા ખાતે બીજી ટેસ્ટમાં કારમા પરાજય બાદ હતાશ ભારતીય ટીમે ગઇકાલ સોમવારે અને આજે કાળઝાળ ગરમીમાં આકરી પ્રેક્ટીસ કરીને કાનપુરમાં 11મી એપ્રિલે રમાનારી ત્રીજી અને આખરી ટેસ્ટ માટે પૂર્વતૈયારી કરી હતી.
8
8
9
મુંબઇ. હાલમાં ઇજાગ્રસ્ત માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર જાહેર થયેલ વન-ડે બેટિંગ લીસ્ટમાં બીજું સ્થાને યથાવત રહ્યો છે. જ્યારે પ્રથમ ક્રમે દ.આફ્રિકાના કેપ્ટન ગ્રેમ સ્મિથ છે. એમ. ધોનીએ ટોપ ટેનમાં પ્રવેશ કરતાં દશમું સ્થાન મેળવ્યું છે.
9
10
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી બચાવવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) રેંકિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ભારતને કોઈપણ સ્થિતિમાં 11 એપ્રિલથી કાનપુરમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિજય પ્રાપ્ત કરવો રહ્યો.
10
11
મુંબઈ. આઈપીએલની ટીમ મુંબઈ ઇંડિયંસના કોચ લાલચંદ રાજપૂતે જણાવ્યું હતું કે, માસ્ટર બ્લાસ્ટર સચિન દ.આફ્રિકા સામેની મહત્વની ત્રીજી અને આખરી ટેસ્ટ ગુમાવશે પરંતુ આગામી 18મી એપ્રિલથી શરૂ થતી આઈપીએલની ટવેન્ટી-20 ટુર્નામેંટ પહેલા બિલકુલ ફીટ થઈ જશે.
11
12
હૈદરાબાદ હીરોએ ટ્વેંટી.20 વિશ્વ કપ મેચની યાદ તાજી કરાવનારી એક ખૂબ જ રોમાંચેક મેચમાં ગઈકાલે રાત્રે પાકિસ્તાનની લાહોર બાદશાહને બોલ આઉટમાં 3-0 થી હરાવી ઈન્ડિયન ક્રિકેટે લીગ (આઈસીએલ) ની ટ્વેંટી.20 ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.
12
13
દક્ષિણ આફ્રિકા સામે નિષ્ફળ રહેલા ફાસ્ટ બોલર આર.પી.સિંઘના સ્થાને ટીમમાં મુનાફ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલીપ વેંગસકરની અધ્યક્ષતામાં રવિવારે મુંબઇમાં પસંદગી સમિતિની બેઠક બાદ 16 ખેલાડીઓવાળી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
13
14
અમદાવાદમાં દ.આફ્રિકાની ભારત પરની કુલ સરસાઈ 418 રનની થઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી આજે જેક્સ કાલિસે સદી અને એબી ડી વિલ્યર્સે બેવડી સદી એટલે કે 217 રન નોંધાવ્યાં હતાં. વિલ્યર્સ હજૂ અણનમ છે. વરસાદનો વિઘ્ન આવતા મેચની છેલ્લે રોકી દેવાની ફરજ પડી હતી
14
15
ભારત સામેની પહેલી ક્રિકેટ ટેસ્ટમાં સેન્ચ્યુરી ફટકારનારા દક્ષિણ આફ્રિકાના ઓપનીંગ બેટ્સમેન નીલ મેકેન્ઝીને ફ્લુ થઈ ગયો છે.
15
16
મુંબઇ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શોએબ અખ્તરને રાહત આપતાં આઇપીએલમાં રમવાનો રસ્તો કરી દીધો છે. પીસીબીના પ્રવક્તા આમિર બિલાલે જણાવ્યું હતું કે, જો શોએબ આઇપીએલમાં રમવા ઇચ્છે તો તેમાં પીસીબીને કોઇ વાંધો નથી.
16
17
પાક ક્રિકેટ બોર્ડ ધ્વારા 5 વર્ષનો પ્રતિબંધ મૂકાયેલ શોએબ અખ્તરને શાહરૂખે ખેલાડીઓની હરાજીમાં જીતી લીધો હતો. ત્યારે આ પ્રતિબંધ અને આઈપીએલના ગવર્નીંગ કાઉન્સિલની સ્પષ્ટ ના હોવા છતાં કિંગ ખાને ખુલ્લેઆમ શોએબને ટેકો જાહેર કર્યો છે.
17
18
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં બીજા દિવસની રમતમાં દ.આફ્રિકાના ખેલાડીઓએ 4 વિકેટના નુકશાન પર 262 રન બનાવી લીધા છે. આજે તેઓએ એક પણ વિકેટ ગુમાવી નથી અને એક મજબુત સ્કોર તરફ આગળ વધી રહ્યા છે.
18
19

દ.આફ્રિકાને 147 રનની સરસાઇ-223/4

ગુરુવાર,એપ્રિલ 3, 2008
અમદાવાદ. ચેન્નાઇ ખાતે ડ્રોમાં પરિણમેલી પ્રથમ ટેસ્ટ બાદ બીજી ટેસ્ટમાં જીતના સપના સાથે ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો અને આજે પ્રથમ દિવસે જ ધબડકો વાળી દીધો છે. આજે ખૂબજ શરમજનક રીતે ભારત ફકત 76 રનમાં ઓલઆઉટ થયું છે.
19