શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

શોએબ હવે આપીએલમાં નહીં રમે - મોદી

ગુરુવાર,એપ્રિલ 3, 2008
0
1
મેચ ફિક્સીંગ મામલામાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ કપ્તાન સલીમ મલિકને અંતે વિદેશ જવાની અનુમતી મળી ગઈ છે. અનુમતી મળતાં જ મલિકે ક્રિકેટમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
1
2
ઈસ્લામાબાદ. આ પ્રતિબંધ સામે અખ્તરે પાકિસ્તાન બોર્ડને અદાલતમાં ઢસડી જવાનો નિર્ણય લીધો છે. અલબત્ત, સામે પાક. બોર્ડે પણ એવી ચીમકી આપી છે કે, અખ્તર અદાલતમાં જશે તો તેના આઇપીએલમાં રમવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવાશે.
2
3
વિશાખાપટ્ટનમમાં રમાયેલ રણજી ટ્રોફી કવાર્ટર ફાઈનલમાં કપ્તાન જયદેવની ભવ્‍ય સદીના સહારે કર્ણાટકને હરાવી સૌરાષ્ટ્ર સેમી ફાઈનલમાં વટથી પ્રવેશ કર્યો છે. કર્ણાટક ટીમને સાત વિકેટે પરાજય આપી સૌરાષ્ટ્રની ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
3
4
પ્રતિબંધિત પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગઈકાલે એક સનસનીખેજ ખુલાસો કરતાં કહ્યું હતું કે, ભારત અને દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ દરમિયાન મેચ ફિક્સરોએ તેનો સંપર્ક કર્યો હતો.
4
4
5

શોએબ અખતર આઈપીએલમાં રમશે

બુધવાર,એપ્રિલ 2, 2008
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પાંચવર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાંય શોએબ અખતરે ઈન્ડીયન પ્રિમીયર લીગમાં રમવાનો નિર્ણય લીધો છે.
5
6
અમદાવાદમાં ભારત અને દ.આફ્રિકાની ટીમે ખૂબજ પ્રેક્ટિસ કરી હતી તે સમયે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરે જણાવ્યું હતું કે, સચિન તેંડુલકરની ગેરહાજરી અમારા માટે લાભદાયક રહેશે અને વીરેન્દ્ર સેહવાગને આ મેચમાં બાંધી રાખવાનો અમે પ્રયાસ કરીશું.
6
7
રાવલપિંડી. પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે શિસ્‍તભંગના કારણસર શોએબ અખ્‍તર ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લગભગ ખતમ કરી નાખી છે. પાંચ વર્ષના પ્રતિબંધમાં શોએબ અખ્‍તર પાકિસ્‍તાન માટે ડોમેસ્‍ટિક ક્રિકેટમાં પણ રમી શકશે નહીં.
7
8
અમદાવાદના મોટેરામાં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો દ્વારા કોઈ પણ અધિકારી, ખેલાડી અથવા બીજા દર્શકો માટે અપમાનજક, ધમકીભર્યો અથવા દુર્ભાવનાપૂર્ણ વ્યવહાર ન થાય,
8
8
9
કપ્તાન અનિલ કુંબલે અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માનો ફિટનેસ ટેસ્ટ આવતીકાલે થશે અને ત્યારપછી જ તેઓ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ એપ્રિલથી રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રમશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે.
9
10
ઈન્ડીયન ક્રિકેટ લીગ દ્વારા ભારત, પાકિસ્તાન અને વિશ્વની અન્ય ટીમો વચ્ચે નવમી એપ્રિલ સુધી ટ્વેન્ટી-20 ત્રિકોણીય શ્રૃંખલાનુ આયોજન કરવામાં આવશે. આઈસીએલ ટ્વેન્ટી-20 સિરીઝ 2008, હૈદરાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પર રમાશે.
10
11
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ફાસ્ટ બોલર શોએબ અખતર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
11
12
ટ્વેન્ટી-20 ક્રિકેટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે મહિલા ક્રિકેટમાં પણ આ પ્રકારની ટુર્નામેન્ટનુ આયોજન કરવાનો ભારતીય ક્રિકેટ સંઘના નવા મહાસચિવ અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નૂતન ગવાસ્કરે વિચાર કર્યો છે.
12
13
નવી દિલ્હી. ક્રિકેટની દુનિયામાં શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સામે સામે લડી લેવા તૈયાર થઇ ગયા છે. બીસીસીઆઈ સમર્થિત આઈપીએલની કોલકત્તાની ટીમ નાઈટ રાઈડર્સને શાહરૂખે ખરીદી છે, ત્યારે અક્ષયકુમાર આઈપીએલની દીલ્હી ડેરડેવીલ્સની ટીમને રીપ્રેઝન્ટ કરી રહ્યો છે.
13
14
લાહોર બાદશાહે હસન રજાની શાનદારા રમતનાં કારણે આઈસીએલ ટ્વેંટી.20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગઈકાલે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં અમદાવાદ રોકેટ્સ પર 11 રનની રોમાંચક જીત નોંધાવી હતી.
14
15

તેંદુલકર આઉટ, મહંમદ કેફ ઈન

રવિવાર,માર્ચ 30, 2008
સચીન તેંદુલકરના પગમાં દુખાવો ઉપડતાં તે અમદાવાદમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમમાંથી આઉટ થઈ ગયો હતો અને તેના સ્થાને મહોંમદ કેફને લેવામાં આવ્યો હતો.
15
16
આંતરરાષ્ટ્રીય ખેલાડી રોબિન ઉથપ્પાની ગેરહાજરી છતાંય એર ઈન્ડિયાએ ફાઈનલમાં આજે ડી વાય પાટિલ રમત એકેડમીને ત્રણ ઓવર પહેલા જ આઠ વિકેટથી હરાવી એમસીએ વેલમૈન કોર્પોરેટ ટ્વેન્ટી-20 ક્રિકેટ કપ જીતી લીધો હતો.
16
17
ભારતીય મહિલા ક્રિકેટ સંઘની યોજાયેલી ચુંટણીમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પત્ની રેણૂ જોગીને અધ્યક્ષા તથા પૂર્વ ક્રિકેટર નૂતન ગવાસ્કરને સચિવ બનાવવામાં આવ્યા હતા.
17
18
ભારતના પૂર્વ કોચ ગ્રેગ ચેપલનું માનવું છે કે આધુનિક ક્રિકેટના પડકારનો સામનો કરવા માટે ફિટનેસ ખુબ જ જરૂરી છે જે નૈસર્ગિક પ્રતિભાની પૂરક છે.
18
19
ચેન્નઇ. દક્ષિણ આફ્રિકાના 540 રનના જવાબમાં ભારતે 627 રન બનાવ્યા હતા. આમ ભારતને 87 રનની લીડ મળી છે. વિરેન્દ્ર સહેવાગના 319, વસિમ જાફરના 73 અને દ્રવિડના 111 રનની ભાગીદારીથી દ.આફ્રિકાના 540 રનનો મૂતોડ જવાબ ભારત આપયો છે.
19