Cricket 372

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

એર ઈન્ડિયાએ ટ્વેન્ટી-20 ખિતાબ જીત્યો

રવિવાર,માર્ચ 30, 2008
0
1
ભારતીય મહિલા ક્રિકેટ સંઘની યોજાયેલી ચુંટણીમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પત્ની રેણૂ જોગીને અધ્યક્ષા તથા પૂર્વ ક્રિકેટર નૂતન ગવાસ્કરને સચિવ બનાવવામાં આવ્યા હતા.
1
2
ભારતના પૂર્વ કોચ ગ્રેગ ચેપલનું માનવું છે કે આધુનિક ક્રિકેટના પડકારનો સામનો કરવા માટે ફિટનેસ ખુબ જ જરૂરી છે જે નૈસર્ગિક પ્રતિભાની પૂરક છે.
2
3
ચેન્નઇ. દક્ષિણ આફ્રિકાના 540 રનના જવાબમાં ભારતે 627 રન બનાવ્યા હતા. આમ ભારતને 87 રનની લીડ મળી છે. વિરેન્દ્ર સહેવાગના 319, વસિમ જાફરના 73 અને દ્રવિડના 111 રનની ભાગીદારીથી દ.આફ્રિકાના 540 રનનો મૂતોડ જવાબ ભારત આપયો છે.
3
4

સહેવાગ 319 પર આઉટ, ભારત 547/4

શનિવાર,માર્ચ 29, 2008
ચેન્નઇ. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે સેહવાગ 304 બોલમાં 319 રન પર આઉટ થતા 400 રન બનાવવાનું તેનું સપનુ રોળાયું હતું. લંચ સુધીમાં ભારતનો સ્કોર 547/4 છે અને તેમાં રાહુલ દ્રવિડ 99 પર છે.
4
4
5
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(આઇસીસી) જાહેર કર્યું હતું કે તેની ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે સુનિલ ગાવસ્કર આગામી બેઠક સુધી કાર્યરત રહેશે. આઇસીસી કહ્યું હતું કે, ગાવસ્કર તેમની કામગીરી જારી રાખશે અને ક્રિકેટ કમિટીની આગામી બેઠકનું અઘ્યક્ષપદ પણ સંભાળશે.
5
6

રવિ શાસ્ત્રી પિતા બન્યો

શુક્રવાર,માર્ચ 28, 2008
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રવિ શાસ્ત્રીની પત્ની રિતુએ લગ્નના 18 વર્ષ બાદ એક પુત્રીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રિતુ અને તેની પુત્રી બિલકુલ સ્વસ્થ છે.
6
7

મેન ઓફ ધ સિરીઝને કાર મળશે

શુક્રવાર,માર્ચ 28, 2008
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટેસ્ટ શ્રૃંખલાના મેન ઓફ ધ સિરીઝને ટાટા સૂમો ગ્રેન્ડ કાર આપવામાં આવશે.
7
8
સુનિલ ગવાસ્કરે લખવાનુ જારી રાખવુ જોઈએ તથા આઈસીસી સાથે મતભેદોમાં બીસીસીઆઈએ તેમનો પક્ષ લેવો જોઈએ તેવુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવનુ માનવુ છે.
8
8
9
ચેન્નાઈ. ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી દ.આફ્રિકા અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના સ્ફોટક બેટ્સમેને બીજી વખત ત્રીપલ સદી ફટકારીને મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન અને લારાની બરાબરી કરી છે. સહેવાગે 278 બોલમાં 309 રન કરીને રેકોર્ડ કર્યો.
9
10
ચેન્નઇ. ચેન્નઈ ખાતેની ટેસ્ટ મેચમાં ભારતના ઓપનર વિરેન્દ્ર સેહવાગે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 278 દડામાં પોતાની બીજી ત્રેવડી સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. વિશ્વ ક્રિકેટમાં સહેવાગે ફટકારેલી આ ત્રેવડી સદી સૌથી ઝડપી ત્રેવડી સદી છે.
10
11
ચિન્નાઇ. ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 152.5 ઓવરમાં 540 રન બનાવ્યા હતાં. જે એક ભારત માટે મોટો સ્કોર કહી શકાય. દ.આફ્રિકાની ખેલાડીઓમાં આમલાના 159 રન અને મેકેન્ઝીના 94 રનની મદદથી દ.આફ્રિકા ભારત સામે 540 રનનો સ્કોર બનાવ્યો.
11
12
ગુજરાતનાં સત્તાધારી પક્ષ ભાજપે ગુજરાત ક્રિકેટ સંઘ (જીસીએ) પર અધિકાર માટે કેન્દ્રિય ક્રિકેટ બોર્ડ (સીબીસી) અમદાવાદ વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કર્યો છે.
12
13
મુંબઇ. આઈસીસી દ્વારા સુનીલ ગાવસ્કરને ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પદ પરથી દૂર કરવાના નિર્ણય પર બીસીસીઆઈના સચિવ નિરંજન શાહે જણાવ્યુ હતું કે, જો આવી કંઈ હશે તો બોર્ડ તેમાં જરૂર હસ્તક્ષેપ કરશે.
13
14
સુનીલ ગાવાસ્કરનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ક્રિકેટ સમિતિનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું લગભગ નક્કી થઈ ગયું છે કારણ કે આઈસીસીએ તેમને કોમેન્ટેટર અને કોલમિસ્ટની ભૂમિકા છોડવાનો નિર્દેશ આપ્યો છે.
14
15
મુંબઇ. બોલીવુડનો કિંગ ખાન શાહરૂખ પોતાની નાઇટ રાઇડર્સ કોલકત્તા ટીમનો ઉત્સાહ વધારવા માટે બોલીવુડ હંગામાનું આયોજન કરી રહ્યો છે. જેમાં તેણે પોતાની મોહક અદા પાથરવા માટે બોલીવુડની બે સુંદરીઓ રાની મુખરજી અને બિપાશા બસુને રાજી કરી લીધી છે.
15
16

લાહોર બાદશાહની શાહી જીત

સોમવાર,માર્ચ 24, 2008
ઈમરાન નઝીરની અણનમ 60 રનનાં ધમાકેદાર દાવનાં કારણે લાહોર બાદશાહે દિલ્હી જાયંટ્સને ગઈકાલે રાત્રે એડેલવેસ 20.20 ચેલેંજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 31 દડા બાકી રહેતા આઠ વિકેટેથી જીત પ્રાપ્ત કરી હતી.
16
17
દક્ષિણ આફ્રિકાએ ભારતની વિરુધ્ધ 26 માર્ચથી શરૂ થઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચોની શ્રેણી માટે જે ચૌદ લોકોની ટીમને મોકલી છે તેમાંથી ફક્ત છ ખેલાડીઓને જ ભારતની પીચ પર મેચ રમવાનો અનુભવ છે.
17
18
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ઈંડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટરોની લીલામી પર મુશ્કેલીના વાદળ ઘેરાતા એવી આશા વ્યક્ત કરી છે કે હવે આગળ આવું ફરી વાર નહિ બને.
18
19
દક્ષિણ આફ્રિકી ટીમ ભારતની વિરુધ્ધ 26 માર્ચથી ચાલુ થઈ રહેલ પહેલી ટેસ્ટ માટે આજે સવારે અહીંયા આવી પહોચી હતી.
19