0
પીટરસનની સદીએ ઈંગ્લેંડની આબરૂ બચાવી
શનિવાર,માર્ચ 22, 2008
0
1
ભારતીય ક્રિકેટ નિયંત્રણના બોર્ડ બીસીસીઆઈના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અનિલ કુંબલેને 600 600 વિકેટના આંકડાને પાર કરવા બદલ સમ્માનિત કરવામાં આવશે
1
2
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગૂલીને ક્રિકેટ પ્રત્યેના તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ યંગ એચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુવાનો માટે સ્થાપિત આ પુરસ્કારમાં ટ્રોફી તથા સર્ટિફિકેટ આપવામાં આવે છે.
2
3
ન્યૂઝીલેંડના ફાસ્ટ બોલર કાઈલ મિલ્સ ઘુંટણની ઈજા થવાને કારણે ઈંગ્લેંડની વિરુધ્ધ ત્રીજી ટેસ્ટ મેચ નહી રમી શકે.
મિલ્સને સોમવારે ઘુંટણની સામાન્ય ઈજા થઈ હતી અને આજે અભ્યાસ સત્ર માટે તેમણે પોતાને ફીટ જણાવ્યાં છે.
3
4
અનેક અટકળો છતાંય ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામે 26મી માર્ચથી ચેન્નઈમાં શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં ફિલ્ડીંગના કોચ તરીકે રોબિન સિંહ અને બોલિંગના કોચ તરીકે વૈંકટેશ પ્રસાદને તેઓના પદ ઉપર કાયમ રાખ્યા છે.
4
5
આઈસીસીના નવનિયુક્ત મુખ્ય સલાહકાર આઈ એસ બિંદ્રા ચીન અને અમેરિકામાં ક્રિકેટનો પ્રચાર કરવા માટે તત્પર છે. ત્રણવર્ષ માટે સલાહકાર બનેલા બિંદ્રા આ યોજના માટે જુલાઈમાં આઈસીસી અધ્યક્ષ ડેવિડ મોર્ગનને રિપોર્ટ સોંપશે.
5
6
ત્રિકોણીય શ્રૃંખલામાં વિજય બાદ રાંચીના એક મંદિરમાં બકરાની બલી ચડાવવા બદલ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને એક સામાજીક સંસ્થા દ્વારા પત્ર લખીને આવુ કૃત્ય ફરીથી નહીં કરવાની ચેતવણી આપી છે.
6
7
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમર્થિત ઈન્ડીયન પ્રિમિયર લીગના ડીએલએફ ટ્વેન્ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી હૈદરાબાદની ટીમના કપ્તાન વીવીએસ લક્ષ્મણે કહ્યુ હતુ કે, તેમની ટીમમાં એટલા સક્ષમ ખેલાડીઓ છે, કે જેઓ કોઈ પણ ક્રમે બેટીંગ કરી શકે છે.
7
8
ઓસ્ટ્રેલીયાએ પ્રવાસ રદ્દ કરતાં પાકિસ્તાને આગલા મહિને શરૂ થનારી ક્રિકેટ સિરીઝ માટે ઓસ્ટ્રેલીયાના બદલે બાંગ્લાદેશ સાથે રમવાની યોજના બનાવી છે. જે અંગે બાંગ્લાદેશે પણ રાજી થઈ જતાં બંને દેશની ટીમો વચ્ચે પાકિસ્તાનમાં ક્રિકેટ સિરીઝ રમાશે.
8
9
આઈસીસીની એલિટ અમ્પાયરોની પેનલમાં ડેરલ હેયરને ફરીથી સ્થાન આપવામાં આવ્યુ છે.
9
10
ઓરિસ્સાના મશહૂર બારાબતિ સ્ટેડિયમને વિશ્વ સ્તરીત બનાવવા માટેનુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમને સંપૂર્ણ સાધન સંપન્ન બનાવવામાં આવશે.
10
11
જાણકાર લોકોએ જણાવ્યુ છે કે દીપિકાની બેવફાઈથી ઘાયલ થયેલા યુવરાજને આજકાલ રાયમા મલમ-પટ્ટી કરી રહી છે. હાથોમાં હાથ નાખીને આજકાલ બંને એકસાથે વધુ જોવા મળે છે. આ વાત માટે યુવરાજ સિંહે પોતાની મમ્મી શબનમ સિંહને પૂછ્યુ કે નહી એ ખબર નથી,
11
12
ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન બિલ બ્રાઉનનું 95 વર્ષની વયે નિધન થયું છે. બ્રાઉને વર્ષ 1946 માં ઓસ્ટ્રેલિયાનાં કપ્તાનનાં રૂપમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જીતી હતી
12
13
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના સીઈઓના પદે ઈમ્તિયાઝ પટેલની વરણી કરવામાં આવી છે.
13
14
બેંગ્લોર. બીસીસીઆઇએ આજે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ માટે 14 ખેલાડીઓની પસંદગી કરી છે. યુવરાજ સિંહને સ્થાન આપવામાં આવ્યું, જ્યારે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર ગૌતમ ગંભીર અને રોહિત શર્માને સ્થાન ના મળ્યું.
14
15
ટીમ ઈન્ડિયાનાં યુવાન ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ગઈકાલે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) માં ફિટનેસ પરીક્ષણમાં ભાગ લીધો હતો. યુવરાજ સિંહ અને હરભજન સિંહને પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પરીક્ષણમાં ભાગ લેવા માટે નિર્દેશ આપ્યો હતો.
15
16
હરભજનસિંગને 'કચરો' કહેનારા ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર મેથ્યુ હેડનને આખરે આ બાબતનો પસ્તાવો થયો છે અને તેણે ભજ્જી સાથે મિત્રતા બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
16
17
ઈન્ડીયન પ્રિમીયર લીગમાં જંગી કમાણી સાથે વેસ્ટ ઈન્ડીસના પ્રવાસ પહેલાનો અભ્યાસ પણ થઈ જશે તેવુ ઓસ્ટ્રેલીયાના ખેલાડી હેડનનુ માનવુ છે. આઈપીએલ સિરીઝ માત્ર બે સપ્તાહ ચાલશે અને તેની સામે તેનુ વળતર અનેક ગણુ છે.
17
18
પંચકુલા. ન્યૂઝીલેંડના ફાસ્ટ બોલર ડેરલ ટફીએ 15 રન આપીને બે વિકેટની જોરદાર સ્પેલની મદદથી ચંડિગઢ લાયંસે આઈસીએલ ટ્વેંટી-20 ટુર્નામેંટની છઠ્ઠી મેચમાં આજે દિલ્હી જાઈંટ્સને 34 રનથી હરાવ્યું હતું....
18
19
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગૂલી સામે પૂર્વ કોચ ગ્રેગ ચેપલે પાછલા દિવસોમાં કરેલા ર્દુવ્યવહારથી અસંતુષ્ટ કલકત્તાવાસીઓએ આજે ચેપલ વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા.
19