0
ભારત ક્રિકેટ પ્રતિભાઓની ખાણ : ચેપલ
મંગળવાર,માર્ચ 11, 2008
0
1
પાકિસ્તાનના લાહોરમાં આજે સવારે થયેલા શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટો બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસો.ને પાકિસ્તાનનો પ્રવાસ સુરક્ષાના કારણો સર રદ્દ કરી દીધો છે. લાહોરમાં આજે મંગળવાર સવારે થયેલા ત્રણ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 30 જેટલા લોકો માર્યા ગયા છે.
1
2
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજકાલ આઈપીએલ તેમજ ક્રિકેટરોની હરરાજીને લઈને ફેલાઈ રહેલી વાતોનું ખંડન કર્યું હતું. આઈપીએલમાં ક્રિકેટરનોની હરરાજીથી રમત ઉપર વિરૂદ્ધ અસર પડશે તેવી માન્યતાનો ધોનીએ ઈન્કાર કર્યો હતો.
2
3
સૌરવ ગાંગુલી હજુ પણ વન-ડે ટીમમાંથી પોતાની હકાલપટ્ટીના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી તેમ લાગી રહ્યું છે. હાલમાં આપેલી મુલાકાતમાં ગાંગુલીએ વન-ડે ટીમમાંથી પોતાને પડતો મૂકાવા અંગે ફરી એક વાર હતાશા વ્યક્ત કરી છે.
3
4
ઇન્ડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ) ટ્વેન્ટી20 ટુર્નામેંટની વિજેતા ટીમને બે કરોડ અને 50 હજાર રૂપિયાની જંગી રકમ મળશે. રનર્સ-અપ ટીમને એક કરોડ અને 25 લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે.કુલ 12 કરોડ અને 33 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત છે.
4
5
મુખ્ય પસંદગીકર્તા દિલીપ વેંગસરકરે ભારતીય ક્રિકેટ બોર્ડને ભાવી ખેલાડીઓને તૈયાર કરવા માટે આંતર યુનિવર્સિટી ટૂર્નામેન્ટનું આયોજન કરવા જણાવ્યું હતું. જો કે તેમણે યુવા ખેલાડીઓને અભ્યાસની ઉપેક્ષા ન કરવા પણ જણાવ્યું હતું.
5
6
આજે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે સુકાની અનિલ કુંબલે, વરિષ્ઠ ખેલાડી રાહુલ દ્રવિડ, વી વી એસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીને ફીટ જાહેર કરવામાં આવ્યાં હતાં.
6
7
બીસીસીઆઈ નહી નફો કે નુકશાનના ધોરણ ચલાવવામાં આવતી સંસ્થા છે. સંસ્થાને મળતી આવક ક્રિકેટ સુધારણા પાછળજ ખર્ચવામાં આવે છે. મોદીએ એક વાતનો નિર્દેશ કરતા જણાવ્યું હતું કે ક્રિકેટમાં હાલમાં મોટા ભાગના ખેલાડીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે..
7
8
સ્ટાર ઓફસ્પિનર હરભજનસિંઘના મતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો માનસિક રીતે ખૂબ જ નબળા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો કરતાં હું વધારે માનસિક રીતે મજબૂત છું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સર્જાયેલા વિવાદને કારણે મારી માનસિક મજબૂતાઇમાં વધારો થયો છે...
8
9
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલ 9મી માર્ચે પોતાની બાળપણની મીત્ર અવની ઝવેરી સાથે લગ્નગ્રંથીથી જોડાશે.ઉલ્લેખનીય છે કે, તે જ દિવસે તેનો 23મો જન્મ દિવસ પણ છે.
9
10
ઓસ્ટ્રેલીયાની ટીમ પાકિસ્તાન ટુર રદ કરશે તો તેની છબી ખરડાશે તેવુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ જ્યોફ લાસને જણાવ્યુ હતુ.
10
11
ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રેણી જીતી વતન પરત ફરેલી ભારતીય ટીમનું દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ખાતે ભવ્ય સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શરદ પવારે ટીમના દરેક સભ્યોને 58 લાખ રૂપિયાના ચેક આપ્યો.
11
12
ટીમ ઈન્ડિયાએ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હાર આપી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રૈણી જીત્યા બાદ ભારતીય ટીમની વાપસીની ઉત્સુકતાપુર્વક રાહ જોવામાં આવી રહી છે. આજે ફિરોઝ શાહ કોટલાનાં ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમનાં વાઘો હાજરી આપશે.
12
13
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ધોનીના ટાઇગરો લગભગ 10:20 કલાકે મુંબઈ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ કિંગફિશર એરલાઈન્સના ખાસ વિમાન દ્વારા દિલ્હી લઈ જવા નિકળ્યા હતા અને તેઓ આશરે 1.20 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોચી ગયા છે..
13
14
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બીજી ફાઈનલમાં બેટીંગ કરી રહેલા સાઈમન્ડસ પાસે દોડી આવેલા નગ્ન દર્શકને તેણે ધક્કો મારીને પાડી દીધો હતો. આ પગલુ સ્વબચાવ માટે લેવામાં આવ્યુ હતુ તેમ જણાવી ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ સાઈમન્ડસનુ સમર્થન કર્યુ છે.
14
15
માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરે ઓસ્ટ્રેલીયા સામેની બીજી વન-ડેમાં 91 રન ફટકારીને વિશ્વના કોઈ એક દેશ સામે 5082 બનાવી મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. બ્રેડમેને ઈન્ગલેન્ડ સામે 5028 રન બનાવીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
15
16
મંગળવારે જ્યારે સમગ્ર ભારત દેશ ટીમ ઈન્ડીયાના વિજયનો ઉત્સવ મનાવી રહ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના પરિવારજનોએ પોતાના ઘરમાં જ રહેવાનુ પસંદ કર્યુ હતુ. ધોનીની સફળતાની શુભકામના આપવા આવેલા હજારો ક્રિકેટપ્રેમીઓને મળવાનુ..
16
17
ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ બીજી ફાઈનલમાં શાનદાર પ્રદર્શનથી ભારતને વિજયી બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર બોલર પ્રવિણકુમારને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કાશિરામ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે.
17
18
ઓસ્ટ્રેલિયામાં ૨૩ વર્ષ બાદ ભારતે ટ્રોફી જીતી, બીજી ફાઇનલમાં 9 રને વિજય, સચિન વધુ એક વખત નર્વસ નાઈન્ટીનો શિકાર થયો અને ભજજીએ ફરી વખત સાયમન્ડ્સને પાડયો. ટ્વેન્ટી-20 વિશ્વ કપ ભારતે જીત્યો અને ત્યારપછી અન્ડર-19 વિશ્વ કપ પર પણ ભારતે કબજો જમાવી લીધો હતો.
18
19
ત્રિકોણીય સિરિઝમાં કારમા પરાજય બાદ ઓસ્ટ્રેલીયાના વિકેટકિપર અને ધુંવાધાર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ તથા લેગ સ્પીનર બ્રેડ હોગે આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.
19