Cricket 376

શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
0

રેન્કીંગમાં પોન્ટીંગને પછાડીને સચીન નંબરવન

બુધવાર,માર્ચ 5, 2008
0
1
ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચેની બીજી ફાઈનલમાં સાઈમન્ડની બેટીંગ સમયે એક નિઃવસ્ત્ર શખ્સ મેદાનમાં દોડી આવ્યો હતો.
1
2
મુંબઈ. ઓસ્ટ્રેલીયાને તેની ધરતી પર રગદોળી નાંખવાની સિધ્ધી હાંસલ કરનાર ભારતીય ક્રિકેટ ટીમને દસ કરોડ રૂપિયાનુ જંગી ઈનામ આપવાની ઘોષણા બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે કરી હતી.
2
3
બ્રિસબેન.ટ્વેન્ટી-20 વિશ્વ કપ ભારતે જીત્યો અને ત્યારપછી અન્ડર-19 વિશ્વ કપ પર પણ ભારતે કબજો જમાવી લીધો હતો. બીજી તરફ સિબી સિરીઝમાં વિશ્વ વિજેતા ટીમને કારમો પરાજય આપ્યા બાદ હવે ભારત ક્રિકેટ જગતમાં વિશ્વ ચેમ્પીયન બનવા આગેકુચ કરી રહ્યુ હોય તેમ જણાય છે.
3
4
બ્રિસબેન. ઓસ્ટ્રેલીયાની ધરતી પર કાંગારુઓને કચડી નાંખીને ભારતની ટીમે નવો ઈતિહાસ રચ્યો છે. આ સાથે ભારતે વિવાદાસ્પદ ટેસ્ટ સિરિઝનો બદલો વાળી સીબી સિરીઝ પર જીત હાંસલ કરી લીધી હતી.
4
4
5
બ્રિસબેન. ભારતના યુવા બોલર પ્રવિણ કુમારે આજે ફરી એકવાર ભારતની જીતમાં મહત્વની ભુમિકા ભજવી હતી. જેથી તેને મેન ઓફ ધી મેચનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
5
6
આજની રસાકસી ભરી મેચમાં ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરીને ભારતીય ટાઇગરોએ બીજી ફાઇનલ ભારતના નામે કરી નાખી છે. આજે ખરેખરા જંગ બાદ ભારતમાં શાનદાર વિજય થયો હતો. બ્રિસબેનના ગાબા મેદાન પર પહેલી બેટીંગમાં ભારતે 9 વિકેટે 258 રન બનાવ્યા..
6
7
ચંદીગઢ. અન્ડર-19ની વિશ્વવિજેતા ટીમના પંજાબના ચાર ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા એક-એક લાખનુ ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
7
8
હેમિલ્ટન. ન્યૂઝીલેન્ડ સામે બુધવારથી રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં ઈંગલેન્ડે બેટ્સમેન એન્ડ્રુ સ્ટ્રાસનો ટીમમાં શામેલ કર્યો
8
8
9

ભારતના 9 વિકેટ પર 258 રન થયા

મંગળવાર,માર્ચ 4, 2008
આજે ફરી સચિન નર્વસ 90નો શિકાર થયો છે, 122 બોલમાં તે 91 રનના નીજી સ્કોર પર આઉટ થતા પાછળના તમામ ખેલાડીઓએ પેવેલીયન તરફ જવાની વાટ પકડી હતી, ભારતના 9 વિકેટના નુકશાન પર કુલ 258 રન જ થયા છે અને ઓસ્ટ્રેલિયાને 259 રનનો લક્ષ્ય આપવામાં..
9
10
ઓસ્ટ્રેલિયાના એક સ્થાનિક અખબારે આજે સોમવારે હરભજનની એક તસ્વીર છાપી હતી જેમાં હરભજન પોતાની બગલમાં હાથ રાખતો અને ખુજાવતો નજરે જોવા હતો. અખબારે તેની નીચે લખ્યું હતું કે, હરભજનને વાંદરાની નકલ કરતો આ ઈશારો સિડનીમાં રમાયેલી સીબી સીરીઝની..
10
11
ત્રિકોણીય સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલીયાને પછાડ્યા બાદ આવતીકાલે ફરી એકવાર ભારત વિશ્વ વિજેતા ટીમ ઓસ્ટ્રેલીયા સાથે ડે-નાઈટ મેચ રમશે. આ મેચમાં ઓસ્ટ્રેલીયાને કારમી પરાજયનો સ્વાદ ચખાડવા માટે ભારતીય ટીમ કટીબદ્ધ છે...
11
12
અન્ડર-19 ક્રિકેટ વિશ્વકપને ભારતના હસ્તગત કરાવવામાં પાયાની ભુમિકા ભજવનાર અજીતેશ અર્ગલને મધ્યપ્રદેશ સરકારે પાંચ લાખ રૂપિયાનુ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. અજીતેશના પરર્ફોમન્સથી તેના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે...
12
13
ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને ભારતે બીજી વખત અન્ડર-19 વિશ્વકપ પર કબજો જમાવી લીધો છે. આ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અજીતેશ અર્ગલને મેન ઓફ ધી મેચનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વકપની વિજેતા...
13
14
ત્રિકોણીય સિબી સિરિઝની બેસ્ટ ઓફ થ્રીની પહેલી ફાઈનલમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે નાબાદ 117 રન ફટકારી ભારતને છ વિકેટે આસાન વિજય અપાવી દીધી હતી. પહેલી બેટીંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલીયાની ટીમના...
14
15

ઓસ્ટ્રેલિયાના 50 ઓવરમાં 239/8

રવિવાર,માર્ચ 2, 2008
આ પહેલા કે ઓસ્ટ્રેલિયા પોતાનો દાવ સંભાળે, ઈશાંત શર્માએ એમજે કલાર્ક(4)ને પોતાને જ બોલ પર ઝડપી લીધો. આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર માત્ર 24 રન હતો. શરૂઆતમાં ઓસ્ટ્ર્લિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ.
15
16
આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. બીજી સેમી ફાઈનલ મેચમાં દ.આફ્રિકાએ પાકિસ્તાનને 98 રને પરાજય આપ્યો હતો. જો કે આ મેચ વરસાદથી પ્રભાવિત હોવાથી ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાને વિજેતા જાહેર
16
17
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પહેલી વિકેટની ભાગીદારીમાં સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મીથ અને નીલ મેકકેન્ઝી એ 415 રનની ભાગીદારીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગેમ સ્મીથ અને નીલ મેકકેન્ઝીએ 52 વર્ષ જૂનાં ન્યુઝીલેન્ડ સામેના વિનુ માંકડ અને પંકજ રોયનાં
17
18
ટોચના ખેલાડીઓની સમસ્યાથી ઝઝુમી રહેલી ન્યૂઝીલેન્ડ ટીમમાં ઓલરાઉન્ડર ગ્રાંટ ઈલિયટ, જૈમી હોવ અને રોસ ટેલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઈન્ગલેન્ડ વિરુદ્ધ રમાનારી ક્રિકેટ સિરીઝ માટે ટીમમાં આ સાથે ત્રણ ફેરફારો કરવામાં...
18
19
વિકેટ કિપરના હાથમોઝા બનાવવાની કંપની ચલાવતાં મેરઠના એક ઉધોગપતિએ દાવો કર્યો છે કે, જે હેન્ડગ્લોઝ બાબતે મહેન્દ્રસિંગ ધોનીને મેચ રેફરી દ્વારા સૂચના મળી હતી. તેવા જ હાથમોઝા ઓસ્ટ્રેલિયાના વિકેટ કિપર એડમ ગિલક્રિસ્ટ પણ પહેરે છે. જોકે, ગિલક્રિસ્ટે...
19