0
ભારતે ટોસ જીતી બેંટીગ લીધી
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
ટ્વેન્ટી-20 મેચમાં વિજય યાત્રા આગળ ધપાવવા માટે ભારતીય ટીમ પુરી તાકાતથી ઓસ્ટ્રેલીયા પર તુટી પડશે તેવુ હુંકાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો હતો. આ મેચ દ્વારા ખેલાડીઓ ઓસ્ટ્રીલાયા સાથે આગામી દિવસોમાં રમાનારી ત્રિકોણીય...
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાનારી ટ્વેન્ટિ - 20 વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકિ પોન્ટિંગ તેની પીઠની ઈજાને કારણે રમી શકશે નહી. ટીમ મેનેજમેન્ટે કહ્યુ હતું કે તેઓ આગામી રવિવારથી શરૂ થનારી ત્રીકોણીય શ્રેણીને ઘ્યાનમાં રાખીને પોન્ટિંગને....
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે આજે રમાનારી ટ્વેન્ટી-20 મેચમાં સચીન તેંદુલકર રમશે તેવા અહેવાલો પ્રકાશીત થતાં તેમના ચાહક વર્ગમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
ભારત-ઓસ્ટ્રેલીયા-શ્રીલંકા વચ્ચે આગામી તા.3થી પ્રારંભ થનારી વનડે શ્રેણીની રોમાંચકતા માટે દ્ર્શકો સજજ થઈ ગયા છે. ભારતીય ટીમ આ અગાઉ તા.1 ફેબ્રુઆરીએ મેલબોર્નમાં ટવેન્ટી-20 મેચ રમશે અને તા.3ના રોજ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામેજ પ્રથમ વનડે રમીને
4
5
ગુરુવાર,જાન્યુઆરી 31, 2008
હરભજન સિંગને રંગભેદની ટીપ્પણીના આરોપમાંથી મુક્ત ન કરવામાં આવત તો, ભારતીય ટીમ જ નહીં પરંતુ શ્રીલંકાની ટીમ પણ વન-ડે સિરીઝનો બહિષ્કાર કરત તેવા સ્ફ્ટોક અહેવાલો મળ્યા હતા. શ્રીલંકાના પુર્વ કપ્તાન અને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ...
5
6
બુધવાર,જાન્યુઆરી 30, 2008
ઓસ્ટ્રેલીયા ભલે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં દુનિયામાં નંબર વન હોય, પરંતુ ટ્વેન્ટી-20નો રાજમુકટ તો માત્ર ભારતના શીરે જ છે. ઓસ્ટ્રેલીયા જેવી નંબર-વન ટીમને ટ્વેન્ટી-20માં ભારતે બે વખત ધોબી પછાડ આપી હતી...
6
7
બુધવાર,જાન્યુઆરી 30, 2008
આઈસીસી દ્વારા નિમણુંક કરાયેલા જસ્ટીસ જોન બેન્સને જણાવ્યું હતું કે, સચિન તેંડુલકરના શબ્દોના કારણે જ હરભજન સિંહની તરફેણમાં ચુકાદો આવ્યો છે. હરભજન વંશીય ટીપ્પણીના કેસનો ચુકાદો વાંચી સંભળાવતાં કહ્યું હતું કે સચિન એ સૌથી નીકટનો સાક્ષી હતો અને આ...
7
8
બુધવાર,જાન્યુઆરી 30, 2008
ફેબ્રુઆરી મહિનામાં ભારત સામે રમાનારી ટ્વેન્ટી-20 સિરીઝમાં એડમ ગીલ્ક્રીસ્ટના સ્થાને માઈકલ ક્લેરને ઓસ્ટ્રેલીયન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઘોષણા સાથે ઓસ્ટ્રેલીયન ક્રિકેટની રાષ્ટ્રીય પસંદગી સમિતીએ ટીમના 13 ખેલાડીઓના...
8
9
મંગળવાર,જાન્યુઆરી 29, 2008
આઈસીસીના અપીલ કમિશ્નર જહોન હન્સન ધ્વારા હરભજન સામેના વંશીય ટિપ્પણીના કેસમાં હરભજન પરથી વંશીય ટિપ્પણીના આરોપની કલમ 3.3 હટાવીને ખરાબ ભાષા પ્રયોગની કલમ 2.8 લગાવી હતી. જે મુજબ હવે હરભજન પર 3 મેચનો પ્રતિબંધ નહી પરંતું દંડ સ્વરૂપે
9
10
મંગળવાર,જાન્યુઆરી 29, 2008
ચોથી ટેસ્ટમેચમાં ભારતની બેટીંગ વખતે ફાસ્ટ બોલર બ્રેટ-લીનો બોલ વાગતાં ઈજા પામેલો દ્રવિડ આવતા બે અઠવાડીયા સુધી ક્રિકેટ રમી નહીં શકે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ. જોકે, દક્ષીણ આફ્રિકા સાથેની સિરીઝ શરૂ થતાં પહેલા તે ફરીથી ફીટ થઈ..
10
11
મંગળવાર,જાન્યુઆરી 29, 2008
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી એન્ડ્રયુ સાઈમંડસને સિડની ટેસ્ટ મેચમાં હરભજને મંકી(વાંદરો) કહેવા બદલ તેના પર વંશીય ટિપ્પણીના કેસ થયો હતો, જેમાં ફસાઈ ગયેલ ભારતીય સ્પીનર હરભજનને આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસની સુનવણી એડેલિડ...
11
12
મંગળવાર,જાન્યુઆરી 29, 2008
ઓસ્ટ્રેલીયાની સામે 1-2થી હારવા છતાંય ભારત આઈસીસીની ટેસ્ટ ચેમ્પીયનશીપ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયુ હતુ. બીજાક્રમે પહોંચવા સાથે ભારતે શ્રીલંકા તથા દક્ષીણ આફ્રીકાને પણ પાછળ ધકેલી દીધા હતા...
12
13
મંગળવાર,જાન્યુઆરી 29, 2008
આગામી એકદિવસીય સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી ફાસ્ટ બોલર આર પી સિંગને આઉટ કરી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ મહારાષ્ટ્રના મુનાફ પટેલને સ્થાન આપવામાં આવ્યુ હતુ. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, ભારતીય ટીમના...
13
14
સોમવાર,જાન્યુઆરી 28, 2008
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમતા ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી પર 2-1 થી કબ્જો મેળવી લીધો છે. સીડની ટેસ્ટ મેચમાં જો ભારતને એમ્પાયરના ખોટા નિર્ણયોનો ભોગ બનવું ના પડયું હોત તો ભારત સીડની...
14
15
સોમવાર,જાન્યુઆરી 28, 2008
હરભજન સામેના વંશીય ટિપ્પણીના આરોપ બદલ મેચ રેફરીએ ફરમાવેલ 3 મેચના પ્રતિબંધ સામે ભજ્જીએ કરેલ અપીલ સંદર્ભે આવતી કાલથી નવેસરથી સુનવણી હાથ ધરવામાં આવનાર છે. આ સુનવણીમાં મેચ દરમિયાન મેદાન પર સ્થિત સ્ટમ્પ માઈક્રોફોનની
15
16
રવિવાર,જાન્યુઆરી 27, 2008
એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે અને ફક્ત 6 વિકેટ ગુમાવીને 509 રન બનાવી લીધા છે. રિકી પોન્ટીંગે 140 રન, એમએસ હેડન 103 અને એમ જે કલાર્કે 118 રન બનાવ્યા, આમ ત્રણ ખેલાડીઓ...
16
17
શનિવાર,જાન્યુઆરી 26, 2008
એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી મેચના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે અને ફક્ત 3 વિકેટ ગુમાવીને 322 રન બનાવી લીધા છે. હાલમાં રિકી પોન્ટીંગ અર્ધી સદી બનાવી અને તેની સામે કલાર્ક અડીખમ ઊભો છે.
17
18
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં એડીલેડ ખાતે ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લઇને આજે બીજા દિવસે ભારતે શાનદાર 526 રન બનાવ્યાં. જ્યારે ઓસ્ટ્રેલિયા તેનો જોરદાર જવાબ આપતા હોય તેમ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 62 રન...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
કલકત્તાની ટીમ મેળવ્યા બાદ ઉત્સાહિત થયેલા શાહરૂખ ખાને ભારતીય ટીમના પુર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને તેની ટીમનો સુકાની બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેણે ટીમના ગઠન બાબતે જાણકારોના અભિપ્રાયો લેવાની વાત પણ કરી હતી. આઈપીએલની ટીમો...
19