0
'બિગ બોસ' સિઝન 6માં કામણગારી કિમ કાર્ડિશિયનને લાવવાનો પ્રયાસ !!
સોમવાર,જૂન 18, 2012
0
1
બોલિવૂડની નવી અભિનેત્રીઓમાં પ્રોડક્શનની દ્રષ્ટિએ જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ હકીકતની લાઈફમાં તેમની વચ્ચે સારી મિત્રતા પણ છે. નરગિસ અને કલકી વચ્ચેની મિત્રતા હાલમાં જ જોવા મળી હતી. બોલિવૂડની આ બે નવી અભિનેત્રીઓ વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધી ...
1
2
આમિર ખાનનો ટીવી શો 'સત્યમેવ જયતે' સાતમાં એપિસોડ સુધી પહોંચ્યો છે અને લોકોની અપેક્ષા વધી રહી છે. દરેક એપિસોડમાં આમિર ખાને એવા મુદ્દાની ચર્ચા કરી છે કે દર્શકો મૂક થઈ જાય છે. આ વખતે તેણે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસાના મુદ્દે ચર્ચા કરી હતી
2
3
કેબીસી 5'માં પાંચ કરોડની મહારાશી જીતનાર સુશીલ કુમાર હવે 'ઝલક દિખલા જા'ની પાંચમી સિઝનમાં ડાન્સ કરતો જોવા મળશે. તે આ ડાન્સ રિઆલિટી શોનો 13મો સ્પર્ધક હશે.
3
4
શિરીષ કુંદરે કહ્યુ છે કે છેલ્લે રિલીઝ થયેલી 3ડી ફિલ્મની બોક્સ ઓફિસ પર થયેલી હાલત પછી તેણે પોતાની આવનારી ફિલ્મ 'જોકર'ને 3ડીમાં રિલીઝ કરવાનો પ્લાન માળિયે ચઢાવી દીધો છે.
4
5
એ વાત હજી નક્કી નથી થઈ કે સલમાન હજી સુધી કુંવારો હોવાને કારણે તેને આ રોલ ઓફર થયો છે પણ જો સૂત્રોની વાત માનીએ તો રામાયણ પરથી બનેલી રહેલી એક ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાનને બજરંગ બલી હનુમાનનો રોલ ઓફર થયો છે.
5
6
એક તરફ જ્યા વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હા પોતાના કર્વ્સ માટે જાણીતી છે ત્યારે કરિના કપૂર માને છે કે મેદસ્વી હોવું જરા પણ સેક્સી નથી. તે પોતાની આવનારી ફિલ્મ 'હિરોઈન'ના એક ગીતમાં પાતળી અને સેક્સી લાગવા માટે એક મહિનાથી એક ચૂસ્ત ડાયેટ પર છે.
6
7
ઐશ્વર્યા રાય આ અઠવાડિયાની શરૂઆતમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે લંડન ગઈ હતી. તેણે લંડનમાં પોતાની દીકરી આરાદ્યા માટે શોપિંગ કરી હતી. લંડનની ફેમસ રિજેન્ટ સ્ટ્રિટમાં અમુક લોકોએ બોલિવૂડની બ્યૂટિફૂલ મધર એશને પોતાની બાળકી માટે ખરીદી કરતા જોઈ હતી. ...
7
8
આ ફિલ્મ બાપ-દિકરાના પ્રેમ પર આધારિત છે. એક નાનકડો છોકરો મોટો ક્રિકેટર બનવા માંગે છે અને તેના પિતા તેનું આ અશક્ય લાગતું સપનું સાકાર કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે...પછી ભલે તેણે તેના માટે સચિન તેંદુલકરની રેડ-હોટ ફેરારી કારને એક દિવસ માટે ...
8
9
દીપિકા પાદુકોણને જૂન મહિનાની સૌથી હોટ કવર ગર્લ ગણાવી શકાય. કારણ ઘણું જ સ્પષ્ટ છે. વોગ મેગેઝિન માટે તેણે કરાવેલું લેટેસ્ટ ફોટોશૂટ. આ ફોટોશૂટ માટે અને મેગેઝિનના કવર માટે દીપિકાએ એજન્ટ પ્રોવોકેટરનું કટઆઉટ સ્વિમસૂટ પહેર્યું છે.
9
10
અબ્રાહમ લિંકન વૈમ્પ્યાર હંટર 2010માં આવેલ આ નામના ઉપન્યાસ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં બતાડવામાં આવ્યુ છે કે અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની એક વૈમ્પ્યાર હંટરના રૂપમાં સીક્રેટ આઈડેંટી હતી.
10
11
બોલ બચ્ચનનુ ટ્રેલર જોતા જ આશા બંધાય જાય છે કે એકવાર ફરી રોહિત શેટ્ટી શાનદાર અને મનોરંજક ફિલ્મ દર્શકો માટે લઈને આવી રહ્યા છે.
11
12
ફરારી કી સવારી પિતા અને પુત્રના સંબંધો પર આધારિત છે. રૂસીના પુત્રને ક્રિકેટ સિવાય કશુ જ સૂઝતુ નથી. તેણે એક મોટુ સપનું જોયુ છે, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉંડ પર રમવાનુ. રૂસી પોતાના પુત્ર પર વધુ પડતો મોહિત છે. તે તેનું દરેક સપનું પુરૂ કરવા માંગે છે, ભલે પછી ...
12
13
સિંઘમ' અને 'ગોલમાલ 2' પછી રોહિત શેટ્ટીએ અજય દેવગણને ફરીથી 'બોલ બચ્ચન'માં એક અલગ જ સ્ટાઈલ આપી છે. રોહિતે અજયના પાત્ર પૃથ્વીરાજ રઘુવંશીને અમુક કહેવતો આપી છે...રમૂજ ત્યારે પેદા થાય છે જ્યારે અજય આ કહેવતોનું લિટરલ ઈંગ્લિશ ટ્રાન્સલેશન કરે છે.
13
14
આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'ને કારણે ભારતીય સમાજના અમુક હિસ્સાના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તેમને લાગે છે કે આમિર ખાને તેમની છાપને નકારાત્મક બનાવી છે અને તેમનું અપમાન કર્યું છે. આ લોકો અન્ય કોઈ નહીં પણ ખાપ પંચાયતના લોકો છે.
14
15
માધુરી દીક્ષિતને સિલ્વર સ્ક્રિન પર જોવા માટે રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી આવનારી ફિલ્મ 'દેઢ ઈશ્કિંયા'માં વિદ્યા બાલનના પગલે ચાલવા માટે તૈયાર થઈ રહી છે. આ ફિલ્મ વિદ્યા બાલનની ફિલ્મ 'ઈશ્કિંયા'ની સિક્વલ છે. ...
15
16
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ફેમસ એન્ગ્રી યંગમેનના અવતારને ફરીથી જીવંત કરવા માટે સાઉથ ઈન્ડિયન એક્ટર રામ ચરણ તેજા તૈયાર છે. 'ઝંઝિર' ફિલ્મની રિમેકમાં રામ ચરણ ઈન્સપેક્ટર વિજયનો રોલમાં જોવા મળશે અને તેનો ફર્સ્ટ લૂક પણ બહાર આવી ગયો છે.
16
17
સિંગાપુરમાં યોજાયેલા 13મા આઈફા એવોર્ડ સમારોહમાં અભિનેત્રી વિદ્યા બાલનને તેની સુપરહિટ ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડથી નવાજવામાં આવી. ત્યાં જ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ગયો 'રોકસ્ટાર'ના પાત્ર દ્વારા દર્શકોના દિલોદિમાગ પર ...
17
18
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનો નવો પ્રશંસક બન્યો છે ભોજપૂરી એક્ટર રાજા ચૌધરી. સૂત્રએ જણાવ્યુ હતું કે હાલમાં જ યોજાયેલા ફિલ્મ 'દાલ મેં કુછ કાલા હૈ'ના મ્યુઝિક રિલીઝ સમયે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનો પૂર્વ પતિ અને એક્ટર રાજા ચૌધરી વીણાના વખાણ કરતા ...
18
19
'સત્યમેવ જયતે'ના છઠ્ઠા એપિસોડમાં આમિર ખાને ભારતીય સમાજમાં રહેલા વિકલાંગ લોકો વિશે વાત કરી હતી. પહેલા પાંચ એપિસોડ દરમિયાન દર્શકોની લાગણીઓને હચમચાવવામાં સફળ રહેલા આમિરે આ વખતે વિકલાંગોની વિકલાંગતાને વધારે દર્દનાક અને હાસ્યાસ્પદ બનાવતા અવિકસિત અને ...
19