1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

''બોલ બચ્ચન''નું ટ્રેલર

અભિષેક બચ્ચન
બોલ બચ્ચનનુ ટ્રેલર જોતા જ આશા બંધાય જાય છે કે એકવાર ફરી રોહિત શેટ્ટી શાનદાર અને મનોરંજક ફિલ્મ દર્શકો માટે લઈને આવી રહ્યા છે.

6 જુલાઈના રોજ રજૂ થનારી આ ફિલ્મમાં રોહિતના ખાસ મિત્ર અને એક્ટર અજય દેવગન જોવા મળશે. સાથે છે અભિષેક બચ્ચન જેમને એક હિટ ફિલ્મની સખત જરૂર છે.

બોલ બચ્ચન ઋષિકેષ મુખર્જીની મહાન ફિલ્મોમાંથી એક ગોલમાલની રિમેક બતાવાય રહી છે.
About Writer
વેબ દુનિયા