બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

તુષાર કપૂર પણ ડેટિંગ કરી રહ્યા છે !!

ગુરુવાર,માર્ચ 1, 2012
0
1
કેટરિનાને તેનો ડ્રીમ રોલ કરવાની તક બહુ જ જલ્દી મળવાની છે. વાસ્તવમાં જી.પી. સિપ્પીની 1973ની બ્લોકબસ્ટર ફિલ્મ 'સીતા ઔર ગીતા'ની રિમેકમાં તે લીડ રોલ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટરિના આ ફિલ્મ દ્વારા પહેલી વાર ડબલ રોલમાં જોવા મળશે.
1
2

ફ્રિડાએ આપ્યો ન્યૂડ પોઝ

બુધવાર,ફેબ્રુઆરી 29, 2012
ચાર વર્ષ પહેલા 'સ્લમડોગ મિલિયોનેર' દ્વારા જાણીતી બનેલી ફ્રિડા પિન્ટો 'વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓ'ની યાદીમાં નિયમિત નામ બની ચૂકી છે.
2
3
વિવાદાસ્પદ મોડલ પૂનમ પાંડેએ ગત વર્ષે ક્રિકેટ વિશ્વકપ 2011 દરમિયાન વાયદો કર્યો હતો કે જો ભારત આ વર્લ્ડ કપ જીતશે તો તે ખેલાડીઓ માટે નગ્ન થશે. અલબત્ત, તેને આવું કરવા માટે પરવાનગી નહોતી અપાઈ. ગઈ કાલે જ્યારે શ્રીલંકા સામેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી ...
3
4
ચંદીગઢમાં યોજાનારા બ્રિઝસ્ટોન વર્લ્ડ સિરીઝ હોકી (WSH)ના ઉદ્ધઘાટન સમયે બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન, નેહા ધૂપિયા અને સિંગર મિકા સિંહ પરફોર્મ કરતા જોવા મળશે. આ ઓપનિંગ સેરેમનીમાં સિંગર હર્ષદીપ કૌર પોતાનું લોકપ્રિય સોન્ગ 'કતિયા કરૂ' ગાશે.
4
4
5
દૈનિક ટીવી સિરીયલનાં વ્યસ્ત શિડ્યુઅલની અસર મોહનીશ બહેલના સ્વાસ્થ્ય પર થવા લાગી છે. આ કારણે તેમણે 'કુછ તો લોગ કહેંગે' સિરીયલને છોડવાનો નિર્ણય લીધો છે.
5
6
જ્યારે આકર્ષક ફિગરની વાત કરીએ ત્યારે બોલિવૂડ એક્ટ્રેસનો વિચાર મનમાં આવ્યા વગર રહે નહીં. અને જ્યારે બોલિવૂડ એક્ટ્રેસની વાત કરીએ ત્યારે વિચાર આવે તેમના બેસ્ટ ફિગરનો અને એટ્રેક્ટિવ કર્વ્સનો. આજે મોટાભાગના લોકો એક્ટ્રેસની એક્ટિંગની ઓછી અને તેમના ફિગરની ...
6
7
જેનેલિયા ડિસોઝા દેશમુખએ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી લીધુ છે. તેણે ચાર અલગ અલગ ભાષામાં સતત હિટ ફિલ્મો આપીને આ સ્થાન મેળવ્યું છે.
7
8
'હાઉસફૂલ 2'માં મલાઈકા અરોરાએ કરેલા આઈટમ સોન્ગ 'અનારકલી ડિસ્કો ચલી'નુ ટિઝર થોડા દિવસ પહેલા જ બહાર આવ્યુ હતું પણ આ આઈટમ સોન્ગની રાહ તો ઘણા સમયથી જોવાઈ રહી છે. 'મુન્ની બદનામ' હુઈ પછી મલાઈકા પહેલી વાર કોઈ આઈટમ સોન્ગમાં જોવા મળી રહી છે. આ ગીતમાં મલાઈકાએ ...
8
8
9

ફિલ્મ સમીક્ષા : તેરે નાલ લવ હો ગયા

સોમવાર,ફેબ્રુઆરી 27, 2012
રોમાચંક અનુભવની શોધમાં એક યુવતી એક પ્રામાણિક રિક્ષા ડ્રાઈવરને બંદૂક દેખાડીને પોતાને કિડનેપ કરવા માટે કહે છે. ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ થાય છે. બોલિવૂડ ફિલ્મોમાં ધનવાન સુંદર યુવતીઓ ઘરેથી ભાગી જતી હોય તેવી જ દેખાડવામાં આવતી હોય છે. આપણને બધાને ખબર ...
9
10

ફિલ્મ સમીક્ષા - જોડી બ્રેકર્સ

સોમવાર,ફેબ્રુઆરી 27, 2012
સમયમાં પ્રેમની ઈન્ડસ્ટ્રીમાં કરોડોનું ટર્ન ઓવર હોય ત્યારે તેમાં છૂટાછેડાનો વ્યવસાય પણ નફો કરાવી શકે છે. અન્ય કોઈ નહીં તો ઘણા ડિવોર્સ લોયર આ વાતનો સ્વીકાર કરશે. પણ સિદ થોડો હટકે પ્રકારનો ડાયવોર્સ એક્પર્ટ છે. તે દગાખોર સ્ત્રીઓને આકર્ષે છે અને પછી ...
10
11

વિદ્યા કરશે કોમેડી રોલ

શુક્રવાર,ફેબ્રુઆરી 24, 2012
'ઈશ્કિયા' અને 'ધ ડર્ટી પિક્ચર'માં પોતાના ઉત્તેજક અદ્દભૂત અભિનયનો પરચો દેખાડ્યા પછી વિદ્યા બાલન પોતાની રમૂજવૃતિ દેખાડવાની તૈયારીમાં છે. વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી, તેમની આવનારી ફિલ્મ 'ઘનચક્કર'માં દર્શકોને હસાવવા માટે કમર કસી રહ્યા છે.
11
12
આ મહિનાની શરૂઆતમાં કરિના કપૂરે 'વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ 2'માં કામ કરવાની ના પાડી દીધી હતી. હવે જાણવા મળેલા અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં મંદાકિનીનો રોલ કરવા માટે કરિનાને બદલે કંગના રાણાવતને લેવામાં આવી છે.
12
13

અમિતાભને હોસ્પિટલમાંથી રજા મળી

શુક્રવાર,ફેબ્રુઆરી 24, 2012
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ગઈકાલે સર્જરી અને 12 દિવસની સારવાર બાદ હોસ્પિટલ સેવન હિલ્સમાંથી રજા અપાઈ હતી. તેમને રાત્રે લગભગ 9.30 વાગ્યે રજા અપાઈ હતી અને પાપાને ઘરે લઈ જવા માટે અભિષેક બચ્ચન 'બોલ બચન'ના શૂટિંગ સ્થળ વાઈથી 5 કલાકની સફર કરીને ખાસ આવ્યો હતો. ...
13
14

બેટી બી ના નામને લઈને અટકળો શરૂ

ગુરુવાર,ફેબ્રુઆરી 23, 2012
જ્યારથી અભિષેક બચ્ચને કહ્યુ છે કે તેમણે બેટી બી માટે નામ પસંદ કરી લીધુ છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરશે ત્યારથી બેટી બી માટેના નવા નામની અટકળો શરૂ થઈ ગઈ છે.
14
15
મુન્ની' પછી મલાઈકા અરોરા ખાન ગાયબ જ થઈ ગઈ હતી. હવે બીજા એક ધમાકેદાર આઈટમ સોન્ગ સાથે પાછી ફરી છે. આ આઈટમ સોન્ગ તેના અત્યાર સુધીના આઈટમ સોન્ગ કરતા અલગ છે. 'હાઉસફૂલ 2'માં તે 'અનારકલી ડિસ્કો ચલી'માં જોવા મળશે. આ આઈટમ સોન્ગનો ફર્સ્ટ લૂક અને ટિઝર વીડિયો ...
15
16
જૂલી’ અને ‘શીશા’ જેવી બોલ્ડ ફિલ્મોથી પોતાની કરિયર શરૂ કરનારી બોલિવૂડ એક્ટ્રેસને હવે પોતાની સેક્સી ઈમેજ બદલવી છે. જ્યારે એક એક બ્રાન્ડના ફેસ બનીને એન્ડોર્સમેન્ટ કરવામાં પણ તેને ખૂબ મજા આવે છે. ત્યારે પુરૂષો માટેની એક રેઝર બ્રાન્ડ સાથે જોડાવાનું કારણ ...
16
17
અભિનેત્રી મલ્લિકા શેરાવત દ્વારા કથિત અશ્લિલ ડાન્સ મામલે વડોદરા કોર્ટના સમન્સને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવાની મલ્લીકાની અરજીની સુનાવણી હવે ચુકાદા પર મુલત્વી રખાઇ છે.
17
18
મંગળવાર રાત્રે મુંબઈના કોલાબા વિસ્તારમાં સ્થિત તાજ હોટેલના વસાબી રેસ્ટોરન્ટમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને ત્યાં હાજર ઈકબાલ મીર શર્મા નામના એનઆરઆઇ સાથે મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને પગલે કોલાબા પોલિસ સ્ટેશનમાં સૈફની વિરુદ્ધમાં ...
18
19
રામ ગોપાલ વર્માની આવનારી ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં સન્ની લિઓન આઈટમ સોન્ગમાં દેખાશે તેવી વાતો ચાલી રહી છે. અલબત્ત, ફિલ્મમેકર પૂજા ભટ્ટ અને ખુદ સન્ની લિઓને આ અફવાઓને નકારી દીધી છે.
19