શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

રો વનનો દશેરાના દિવસે જોવા મળશે

ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2011
0
1

કેટરીનાની ના પાછળ સલમાન !

ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2011
અયાન મુખર્જીની આગામી ફિલ્મ જેમા હીરો રણબીર કપૂર છે, પહેલા કેટરીના કેફને ઓફર થઈ હતી. કેટરીનાએ પોતાનો નિર્ણય બતાવવામાં લાંબો સમય લીધો અને છેવટે ના કહી દીધુ. કેટરીનાના સ્થન પર પછી દીપિકા પાદુકોણને લેવામાં આવી. કહેવાય રહ્યુ છે કે કેટરીના દ્વારા ફિલ્મ ...
1
2
અજય દેવગન હાલ સૌથી વધુ સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની સિંઘમ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચુકી છે. તેની ગોલમાલ અને ઓલ ધ બેસ્ટ ફિલ્મ પણ સુપરહીટ સાબિત થઈ હતી. સિંઘમ ફિલ્મ એ 100 કરોડથી વધારેની કમાણી કરી લીધા બાદ અજય દેવગનને લઈને તેની પ્રથમ ફિલ્મ ફુલ ...
2
3

ઘૂંઘટ

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સાસુ વહુને - વહુ તુ બહાર ગમે ત્યારે જાય તો ઘૂંઘટ લેવો જોઈએ. તુ તો જવાન છે. મને જો હુ તો વૃદ્ધ છુ છતા પણ અજાણ્યા માણસો સામે ઘૂંઘટ લઉ છુ. આધુનીક વહુ - હા સાસુમાં, હુ પણ તમારા વયની થઈશ તો ચહેરાની કરચલીઓ છુપાવવા માટે ઘુંઘટ જરૂર લઈશ
3
4

કોલેજની છોકરીઓ

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સંતા - જો હુ આ નારિયેળના ઝાડ પર ચઢી જઉં તો મને એંજિનિયરિંગ કોલેજની છોકરીઓ દેખાય જશે. બંતા - અને ચઢીને... ઝાડ છોડી દઈશ તો મેડિકલ કોલેજની પણ દેખાય જશે.
4
4
5

નવી સિમ

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સંતાને SMS મોકલીને કોઈ ખૂબ જ હેરાન કરી રહ્યુ હતુ. સંતાએ છેવટે થાકીને પોતાની સિમ જ બદલી નાખી અને એ અજાણ્યાને મેસેજ મોકલ્યો.. 'માથાના ફરેલા, મે તો હવે નંબર જ બદલી નાખ્યો છે, હવે તો તારો બાપ પણ મને હેરાન નથી કરી શકતો !!!
5
6

શરમની વાત

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સંતા - તારા પપ્પા ડોક્ટર છે અને તુ બીમાર થઈ ગયો શરમની વાત છે. બંતા - શરમની વાત તો એ છે કે તારા પપ્પા કેમિસ્ટ છે અને કંડોમ પણ વેચે છે છતા તુ પેદા થઈ ગયો !!
6
7
આજકાલ અભિનેત્રી કરીના કપૂર જે ફિલ્મમાં કામ કરવાની ના પાડે છે, એ ફિલ્મને કરવા માટે બોલીવુડની 'રજ્જો' સોનાક્ષી સિન્હા તરત જ હા પાડી દે છે.
7
8

પ્રિયંકા આઈટમ સોંગ નહી કરે

મંગળવાર,સપ્ટેમ્બર 13, 2011
શાહરૂખ ખાનની હોમ પ્રોડક્શનની ફિલ્મ બિલ્લુમાં આઈટમ નંબર કરી ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચ્યા પછી હવે આઈટમ સોંગ કરવા પ્રિયંકાએ ઈંકાર કરી દીધો છે. સેફ અલી ખાને પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ એજંટ વિનોદમાં આઈટમ નંબર કરવા ...
8
8
9

કરીના સેફ માટે મુજરો કરશે

મંગળવાર,સપ્ટેમ્બર 13, 2011
ફિલ્મ 'ઉમરાવજાન'ની રેખાની જેમ હવે બોલીવુડની 'સાઈઝ ઝીરો' કરીના કપૂર પણ મુજરો કરતી જોવા મળશે. પડદાં પર વિવિધ ડાંસ કરી ચુકનારી કરીના હવે પહેલીવાર પડદાં પર મુજરો કરતી જોવા મળશે.
9
10
ફિલ્મ 'રબ ને બના દી જોડી' દ્વારા પોતાનું ફિલ્મી કેરિયર શરૂ કરનારી અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. સફળ ફિલ્મ 'બેંડ બાજા બારાત' પછી અનુષ્કા બોલીવુડ નિર્માતા/નિર્દેશકો સાથે સાથે હવે જાહેરાત જગતની પણ પસંદ બનતી જઈ રહી છે.
10
11

સલમાન મારા ગોડફાધર છે - કેટરીના

સોમવાર,સપ્ટેમ્બર 12, 2011
અભિનેત્રી કેટરીના કેફનુ કહેવુ છે કે તે આજે જે પણ કંઈ છે તે સલમાન ખાનને કારણે જ છે. કેટરીનાના કહેવા મુજબ સલમાન એ જ તેણે શીખવાડ્યુ છે કે કેવી રીતે મહેનત કરીને સફળતા મેળવી શકાય છે.
11
12
. બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર ઉભરી આવી છે. એક પછી એક હિટ ફિલ્મોના કારણે કરીના કપૂર કોઈપણ વિવાદ વગર નંબર વન અભિનેત્રી બની ગઈ છે. 30 વર્ષીય આ અભિનેત્રી એવી પ્રથમ અભિનેત્રી છે જે ત્રણ બ્લોટ બસ્ટર ફિલ્મો આપી ચુકી છે. જે ફિલ્મોએ 100 ...
12
13
આ લેસ્બિય ફોટો શૂટમાં મોડલ અને આઈટમ ડાંસર યાસ્મિન અને આઈટમ ડાંસર યાસ્મિન ખાન અને સુપર હોટ રેમ્પ મોડલ નતાશા સિક્કા જોવા મળી રહી છે. આ ફોટો શૂટનો હેતુ લેસ્બિયન મેરેજ તરફ ધ્યાન ખેંચવુ.
13
14
લગ્નની પુષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મો સતત જોવા મળી રહી છે અને દર્શકો દ્વારા પસંદ પણ થઈ રહી છે. બ્રેંડ બાજા બારાત એ સફળતાના પરચમ લહેરાવ્યા અને તનૂ વેડ્સ મનુની પણ પ્રશંસા થઈ. યશરાજ ફિલ્મ્સની 'મેરે બ્રધર કી દુલ્હન' પર પણ લગ્નનો રંગ ચઢ્યો છે. લગ્નની ...
14
15

હેપી બર્થડે અક્ષય કુમાર

શુક્રવાર,સપ્ટેમ્બર 9, 2011
ઉંચો યુવાન, દેખાવમાં હેંડસમ. એકદમ હીરો જેવો લાગનારો. મુંબઈમાં માર્શલ આર્ટનુ પ્રશિક્ષણ આપી રહ્યો હતો. તેના ચુંબકીય વ્યક્તિત્વને જોઈ સલાહ આપવામાં આવી કે તે સમયને ફાલતું વેડફી કરી રહ્યા છો. ડાંસમાં હોશિયાર છે. લાઈક્વાડોમાં બ્લેક બેલ્ડ ધરવે છે તો ફિલ્મ ...
15
16
બોલીવુડના દબંગ સલમાન ખાનની સાથે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી સુંદર અભિનેત્રી સોનાક્ષી સિન્હાનુ કહેવુ છે કે તે બોલીવુડમાં કોઈ કૈપ સાથે જોડાઈ નથી. બોલીવુડ સમાચાર મુજબ એવુ કહેવાતુ હતુ કે સોનાક્ષી સલમાનના કૈપ સાથે જોડાયેલી છે. પરંતુ બધા સમાચાર ...
16
17
અભિનેત્રી કેટરીના કેફ હંમેશા પોતાના નવા નવા કારનામાંથી લોકોને આશ્ચર્યમાં નાખતી રહે છે. જીંદગી ન મિલેગી દોબારામાં તે બાઈક ચલાવવાથી લઈને પાણીમાં કૂદવના કારનામા કરે છે તો હવે આગામી ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'માં તે ઓટોરિક્ષા ચલાવી રહી છે.
17
18
જેનેલિયા ડિસુજાને હાલમાં એવા જ રોલ કરવા પડી રહ્યા છે જેના માટે તે તૈયાર થતી નથી. વાત અહીં બોલ્ડ સીનની થઈ રહી છે. જેનેલિયાએ હંમેશા આ પ્રકારની ભૂમિકા કરવાનો ઇન્કાર કર્યો છે પરંતુ બોલિવૂડમાં ટકી રહેવા માટે હવે જેનેલિયાને પણ આ પ્રકારની ભૂમિકા કરવાની ફરજ ...
18
19

આમિર ખાન ટીવીની મેજબાની કરશે

બુધવાર,સપ્ટેમ્બર 7, 2011
બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ટૂંક સમયમાં જ નાના પડદાં પર જોવા મળશે. સૂત્રોને માનીએ તો આમિરના મિત્ર તેમના ટીવી શો ની પટકથા તૈયાર કરી રહ્યા છે. જો કે શો વિશે હાલ કોઈ માહિતી આપવામાં આવી નહી. પરંતુ સાંભળવા મળ્યુ છે કે તેની તૈયારી પૂરજોશમાં ...
19