સલમાન ખાન અને કરીના કપૂર અભિનેત ફિલ્મ 'બોડીગાર્ડ' ઓગસ્ટમાં સિનેમાઘરમાં રજૂ થવાની છે. ફિલ્મમાં સલમાન કરીનાના બોડીગાર્ડના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્માણ અતુલ અગ્નિહોત્રીએ કર્યુ છે.
આઈટમ ડાંસથી તોબા કરી ચુકેલ અભિનેત્રી કેટરીના કેફ હવે સલમાન માટે આઈટમ સોંગ કરવા તૈયાર છે. સલમાનની આગામી ફિલ્મ 'બોડીગાર્ડ'માં કેટરીના કેફ એક તડક-ભડકવાળુ આઈટમ સોંગ કરતી જોવા મળશે.
પહેલીવાર નાના પડદાં પર રિયાલીટી શો 'બિગ બોસ સીઝન-5' માં એકસાથે બે-બે મેજબાન જોવા મળશે. જી હા, આવખતે સલમાન અને સંજય દત્ત, બંને 'બિગ બોસ 5' સીઝન-5ની મેજબાની કરશે. આવુ પહેલીવાર બનશે જ્યારે 'બિગ બોસ'ની મેજબાની કોઈ બે મોટા સ્ટાર કરશે.
અભિનેતા અજય દેવગન એ 1991માં 'ફૂલ ઔર કાંટે'થી એક્શન હીરોના રૂપમાં અભિનયની શરૂઆત કરી હતી. હવે તેઓ આઠ વર્ષ બાદ 'સિંઘમ'માં અભિનય કરી એકવાર ફરી એક્શન તરફ પરત ફર્યા છે. પરંતુ દેવગન કહે છે તેઓ આ ફિલ્મમાં અભિનય કરવા વધુ ઉત્સાહિત નહોતા
મર્ડર-2ની સફળતા પછી શ્રીલંકાની બ્યુટી જેકલીન ફર્નાંડીઝ તાજેતરમાં ખુશ દેખાય રહી છે. જેકલીન અને ફિલ્મ નિદેશક સાજીદ ખાન વચ્ચેના સંબંધોની ચર્ચા હાલ બોલીવુડમાં છેડાય ગઈ છે. હાઉસફુલ 2ના શૂટિંગ દરમિયાન બંને ઘણા સમય સુધી તમામ સ્ટાફના સભ્યોથી દૂર થઈ જતા હતા ...
સતત હાથ-પગ મારવા છતાય જ્યારે ગીતા બસરને ફિલ્મોમાં સફળતા ન મળી તો તેણે હવે આઈટમ નંબરની મદદ લીધી છે. 'જિલ્લા ગાજિયાબાદ'નામની ફિલ્મમાં તે એક હોટ આઈટમ સોંગ કરતી જોવા મળશે.
બેચલર પાર્ટી, રોડ ટ્રિપ, એડવેંચર સ્પોર્ટ્સ, સ્કૂલ કોલેજના મિત્રો સાથે ગીત ગાવુ એવી વાતો છે જે દરેક વય નએ વર્ગના લોકોને ગમે છે. કેટલાક એ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોય છે અને કેટલાકને વીતેલા દિવસો યાદ આવી જાય છે. આને જ આધાર બનાવીને જોયા અખ્તર એ ...
કરોડો લોકોના દિલની ધડકન બની ચુકેલ અભિનેત્રી કેટરીના કેફ આજે બોલીવુડની નંબર વન અભિનેત્રી બની ચુકી છે. લંડનમાં મોડેલિંગ દ્વારા પોતાનુ કેરિયર શરૂ કરનાર કેટરીના કેફ ખૂબ જ ઓછા સમયમાં સફળતાના શિખર પર પહોંચી છે. 16 જુલાઈ 1984માં જન્મેલી કેટ અજે પોતાનો 27મો ...
સલમાન ખાનની સાથે પોતાના સંબંધોને લઈને સામાન્ય રીતે ખુશ રહેનારી અભિનેત્રી કેટરીના કેફ એ પોતાના એક પ્રશંસકને કહ્યુ છે કે તેઓ હાલ પોતાના સંબંધીઓની સાથે રજાઓ ગાળી રહી છે અને સલમાન તેમના સારા મિત્ર છે.
યશરાજ ફિલ્મ્સની મેરે બ્રધર કી દુલ્હન 9 સપ્ટેમ્બરના રોજ રજૂ થવાની છે. જેમા ઈમરાન ખાન અને કેટરીના કેફ મુખ્ય કલાકાર છે.
વાર્તા છે એવા વ્યક્તિને જે પોતાના ભાઈ માટે દુલ્હન શોધવા નીકળે છે. તેને એક છોકરી ગમી જાય છે, પરંતુ એ પોતે જ તેને પ્રેમ કરી બેસે છે. ...
જ્યારથી અભિનેત્રી દીપિકા પાદુકોણ એ પોતે સિંગલ હોવાની વાત બતાવી છે ત્યારથી તેના ચાહકોની જાણે લાઈન લાગી ગઈ છે.
જાણવા મળ્યુ છે કે નીલ નીતિન મુકેશને પણ દીપિકા ખૂબ પસંદ
ફિલ્મકર કરણ જોહરને કરીના કપૂર તરફથી ફરીથી ના સાંભળવુ પડ્યુ.
કરણ જોહર એ બોલીવુડની સાઈઝ ઝીરોવાળી કરીના કપૂરને પોતાની આગામી ફિલ્મ 'અગ્નિપથ'માં એક આઈટમ ડાંસ પ્રસ્તાવિત કર્યો હતો, પરંતુ કરીનાએ ના પાડી દીધી.
કેટલાક મહિના પહેલા સાંભળવા મળ્યુ હતુ કે અભિનેતા અજય દેવગનએ ફિલ્મ 'ઓમકારા' પછી નિર્દેશક વિશાલ ભારદ્વાજની એક વધુ ફિલ્મ માટે હામી ભરી દીધી છે કે પરંતુ સૂત્રોનુ માનીએ તો ફિલ્મના નિર્માતા વિશાલ અજય અને કુમાર મંગતે ફિલ્મની મુખ્ય નાયિકા માટે અભિનેત્રી ...
બોલીવુડની ચર્ચિત પ્રેમી યુગલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાને લવ સ્ટોરીમાં એક નવો વળાંક આવ્યો છે.
એક પંડિત એ દાવો કર્યો છે કે જેનેલિયા અને રિતેશ સાત ફેરા નથી લઈ શકતા, કારણ કે જેનેલિયા પહેલાથી જ પરણેલી છે.
સલમાન ખાનની સાથે વોંટેડ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યા બાદ લગ્ન કરી ચૂકેલી અભિનેત્રી આયેશા ટાકિયા બોલીવુડમાં હજુ બીજી ઈનિંગ્સ રમવા તૈયાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આયેશા ટાકિયા ગલી ગલી મે ચોર હૈ ફિલ્મ મારફતે એંટ્રી કરી રહી છે. તાજેતરમાં નાગેશ ...
. બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાન ટ્વિટર દ્વારા પોતાના 10 લાખથી વધુ પ્રશંસકો સાથે જોડાય ગયા છે. તેઓ દોઢ વર્ષ પહેલા જ આ માઈક્રોબ્લોગિંગ સાઈટ સાથે જોડાયા હતા.
જીંદગી ના મિલેગી દોબારા ત્રણ મિત્રોની સ્ટોરી છે, જે રજાઓ મનાવવા માટે એક લાંબી યાત્રા પર નીકળ્યા છે. કબીર (અભય દેઓલ)અને નતાશાની પ્રથમ મુલાકાત 6 મહિના પહેલા જ થઈ હતી. એકબીજાને તેઓ એટલો પ્રેમ કરે છે કે તેમને સગાઈ કરી લીધી. હવે તેઓ લગ્ન કરવા માંગે છે. ...