0
અક્ષય કુમાર એવર ડી બેટરીના બ્રાંડ એમ્બેસેડર
ગુરુવાર,એપ્રિલ 21, 2011
0
1
બોલ્ડ ફિલ્મો દ્વારા બોલીવુડમાં ઓળખ બનાવી ચુકેલ એકતા કપૂરની નવી ફિલ્મ એક વાર ફરી વિવાદોમાં છે. નામથી ફિલ્મ વિશ અંદાજ લગાવી શકાય છે. ફિલ્મનુ નમ 'રાગિની એમએમએસ' છે, જે રજૂ થતા પહેલા જ વિવાદોમાં ફસાય ગઈ છે.
1
2
'વોંટેડ' અને 'દબંગ' પછી સલમાન ખાન હવે રેડી છે, પોતાની નવી ફિલ્મ 'રેડી' સાથે.
સલમાન અને આસિન અભિનીત નિર્દેશક અનીસ બજ્મીની ફિલ્મ 'રેડી' 3 જૂનના રોજ પ્રદર્શિત થનારી છે. તાજેતરમાં જ ફિલ્મની પ્રથમ ઝલક રજૂ કરવામાં આવી.
2
3
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી લારા દત્તા 'ચલો દિલ્લી'નામની ફિલ્મમાં આઈટમ ગર્લ યાના ગુપ્તા એક આઈટમ સોંગ કરી રહી છે. વિતેલા વર્ષોની યાદગાર ફિલ્મ કુરબાનીનુ ગીત લૈલા મે લૈલા ગીતને ફિલ્મમાં લેવામાં આવ્યુ છે. આ ગીત પર યાના ગુપ્તા ડાંસ કરતી જોવા મળશે. ...
3
4
કાઈટ્સ'માં ઋત્વિક રોશનની પ્રેમિકાની ભૂમિકા ભજવી ચૂકેલી મેક્સિકલ અભિનેત્રી બારબરા મોરી હવે 'ફિવર' માં રાજીવ ખંડેલવાલની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અભિનય માટે તે 1.3 કરોડ રૂપિયા લઈ રહી છે. આ બોલીવુડમાં તેમની બીજી ફિલ્મ રહેશે
રાજીવ ઝવેરીના ...
4
5
બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને લોકોની ઉત્સુકતાઓને શાંત કરતા કહ્યુ છે કે તેમણે પિતા બનવાની હજુ એટલી ઉતાવળ નથી અને ભગવાનની જ્યારે ઈચ્છા હશે ત્યારે તે પિતા બનશે.
બિહારમાં પોતાની ફિલ્મ 'દમ મારો દમ'ના પ્રચાર માટે અહી આવેલ બચ્ચને કહ્યુ કે તેમને પિતા ...
5
6
ઓસ્કર વિજેતા ફિલ્મ 'સ્લમડોગ મિલિયનેયર'માં અભિનય કર્યા પ્છી દુનિયાભરમાં જાણીતી થયેલ અભિનેત્રી ફ્રિડા પિંટો મુંબઈમાં ચોરી-ચુપકે પોતાની આગામી ફિલ્મ 'તૃષ્ણા'નું શૂટિંગ કરી રહી હતી.
'તૃષ્ણા'નુ શૂટિંગ લગભગ એક અઠવાડિયા સુધી ચાલ્યુ, પરંતુ તેના સમાચારને ...
6
7
આદિત્ય ચોપડાએ વાય ફિલ્મ્સ નામનુ એક નવુ બેનર બનાવ્યુ છે, જેના હેઠળ ટીનએજર્સ અને યુવાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવશે. આ ફિલ્મોના યુવા નિર્દેશકો દ્વારા બનાવવામાં આવશે અને મોટાભાગના નવા કલાકાર આ ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં લવ કા ધ ...
7
8
બોલીવુડ સ્ટાર અભિષેક બચ્ચન અને તેમની અભિનેત્રી પત્ની એશ્વર્યા રાય બચ્ચન પોતાના લગ્નની ચોથી વર્ષગાંઠ પર એકસાથે નહી હોય.
કામની વ્યસ્તતાને કારણે બંનેને એકબીજાથી દૂર 20 એપ્રિલના રોજ લગ્નની વર્ષગાંઠ ઉજવવી પડશે. અભિષેકે કહ્યુ છે કે તેઓ પોતાની આગામી ...
8
9
બોલીવુડમાં વર્તમાન સમયમાં જૂના ગીતોને નવા રૂપામં રજૂ કરવાની હરીફાઈ લાગેલી છે, ત્યારે જ તો હવે લારા દત્તા, વિનય પાઠક અભિનીત ફિલ્મ 'ચલો દિલ્લી'માં પણ આમાં પાછળ નથી.
9
10
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરે કહ્યુ છે કે તે આગામી વર્ષે લગ્ન કરવાની યોજના ધરાવે છે. જો કે તે કંઈ તારીખે લગ્ંકરશે તે અંગે કોઈ જાહેરાત કરવા માંગતી નથી. જ્વેલરી બ્રાંડની જાહેરાત માટે પહોંચેલી કરીનાને તમામ લોકો લગ્ન અંગે પ્રશ્ન કરી રહ્યા
10
11
અભિનેતા અભિષેક બચ્ચન બોલીવુડના ટોચના બ્રાંડ પ્રચારક બની ગયા છે, મતલબ અભિષેક જાહેરાતોમાં સૌથી વધુ જોવા મળે છે. એક અભ્યાસમાં આ વાત જાણવા મળી છે.
11
12
દિલ તો બચ્ચા હૈ જી' ચુલબુલી સેક્રેટરી શોજોન પદ્મસી ફિલ્મમાં બોસ બોસ કરીને બધા કામ કરાવી લે છે, પરંતુ રિયલ લાઈફમાં શેજાનને માટે પોતાનુ કામ કાઢવુ થોડુ મુશ્કેલ રહ્યુ છે. એડ ગુરૂ એલિક પદ્મસી અને શેરોન પ્રભાકરની પુત્રી હોવા છતા બોલીવુડમાં પગ મુકવા માટે ...
12
13
બોલીવુડના બે જાણીતા ફિલ્મકાર સુભાષ ઘઈ અને કેતન મેહતા હવે એક સાથે એક જ યોજના પર કામ કરવાની તૈયારીમાં છે અને એ પણ હિન્દી સિનેમાની સુપરહિટ ફિલ્મ 'શોલે'ની સાથે.
સાંભળવા મળ્યુ છે કે ઘઈ ની 'મુક્તા આર્ટ્સ' અને કેતન મહેતાની 'માયા ડિઝિટલ' નિર્માણ કંપની ...
13
14
નિર્દેશક શશાંત શાહની અભિનેત્રી લાર દત્તા અને અભિનેતા વિનય પાઠકની અનોખી જોડીવાળી ફિલ્મ 'ચલો દિલ્લી' 29 એપ્રિલના રોજ રજૂ થવાની છે.
આ રોમ-કોમ ફિલ્મ દ્વારા લારા નાયિકા ઉપરાંત એક નિર્માતાની ભૂમિકા પણ ભજવી રહી છે. સાથે જ ફિલ્મમાં લારા મારઘાડ પણ કરતી ...
14
15
લાગે છે કે રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયા પછી પોતાની એકલતા દૂર કરવા અને દુ:ખ ભૂલવા માટે જ કેટરીના કેફ થોડા દિવસો પહેલા લંડન ગઈ હતી.
જો કે કેટરીનાના મિત્રોનુ માનવુ છે કે તે ત્યા એક જાહેરાતનું શૂટિંગ કરવા ગઈ હતી. પરંતુ સાંભળવા મળ્યુ છે કે તેણે લંડન ...
15
16
ફિલ્મી કલાકારો પર વર્તમાન દિવસોમાં પૈસો વરસી રહ્યો છે. ફિલ્મમાં કામ કરવાના તો તેઓ કરોડો રૂપિયા કમાવી જ રહ્યા છે,પરંત્ય જ્યારે તેમને કેટલીક મિનિટ માટે ડાંચ માટે પણ કરોડો રૂપિયાની રકમ મળી રહી છે. દીપિકાને લંડનના 'નાઈટ્સબિઝ'ના એક પંજાબી પરિવારે 'દમ ...
16
17
જયા બચ્ચ્ન વિશે કોણ નથી જાણતુ. બિગ બી અમિતાભની પત્ની સિવાય પણ તે વ્યક્તિગત રીતે ઘણી સિદ્ધિઓ ધરાવે છે. જયા બચ્ચનનો આજે જન્મદિવસ છે. 9 એપ્રિલ 1948ન રોજ જન્મેલી જયા બચ્ચને માત્ર 15 વર્ષની વયે એક બંગાળી ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી
17
18
બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ ડોન 'છોટા રાજન'ની ભૂમિકામાં જોવા મળશે. સાંભળવા મળ્યુ છે કે ફરહાન અખ્તરની આગેવાની ફિલ્મ 'ડોન-2'માં માફિયા સરગના દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન્ની દુશ્મની પર આધારિત છે. ફિલ્મમાં શાહરૂખ ખાન છોટા રાજનનુ પાત્ર ...
18
19
જ્યા એક બાજુ ઘણા ફિલ્મ સ્ટાર્સ દિવસ-રાત શૂટિંગ, ટીવી શો, સ્ટેજ શો કે ફિલ્મ પ્રમોશન કરી વધુમાં વધુ પૈસા કમાવવામાં લાગ્યા છે, બીજી બાજુ આમિર ખાન ઓછી અને ગુણવત્તાવાળી ફિલ્મોમા કામ કરવાનુ પસંદ કરે છે, જ એથી પોતાને માટે સમય કાઢી શકે. આ સમયનો તેઓ ...
19