Entertainment Bollywood 299

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

રાજેશ ખન્ના અને રાજેન્દ્ર કુમાર બન્નેને હતો 'ડિમ્પલ'માં રસ !!

ગુરુવાર,જુલાઈ 26, 2012
0
1
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાની લિવ-ઈન પાર્ટનર હોવાનો દાવો કરીને સમાચારોમાં આવેલી અનિતા અડવાણી બે દિવસથી ગુમ છે. બે દિવસથી તે પોતાના બાન્દ્રા સ્થિત 'મરિયમ હાઉસ'ના ફ્લેટમાં પણ નથી આવી અને ન તો કાર્ટર રોડ પર સ્થિત કાકાના બંગલા ...
1
2
એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાને 'ઓહ માય ગોડ'ના સેટ પર કપરા સમયનો સામનો કરવો પડી રહ્યો છે. એક ગીતના શૂટિંગ સમયે તેની આંખમાં ઈજા થઈ છે.
2
3
લાગે છે કે વર્ષો પહેલા કરેલી એક ભૂલની સજા સલમાન ખાનને મળીને જ રહેશે. સમાચાર મળ્યા છે કે સલમાન ખાને ફરીથી જેલમાં જવાનો વારો આવશે. 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન કાળિયાર હરણના શિકાર મુદ્દે સલમાન અને તેના કો-સ્ટાર્સ સૈફ અલી ખાન, તબુ, નિલમ અને સોનાલી ...
3
4
ફિલ્મમેકર મધુર ભંડારકર હવે નિરાંતનો શ્વાસ લઈ શકે છે. કારણ કે તેની મહાવિવાદાસ્પદ ફિલ્મ 'હિરોઈન'નું ટ્રેલર ઓનલાઈન રિલીઝ થઈ ચૂક્યુ છે. કરિના કપૂરની અતિમહત્વકાંક્ષી ફિલ્મ 'હિરોઈન'નું ટ્રેલર જોતા લાગે છે ફિલ્મમાં કરિના છવાઈ જવાની છે અને આ ફિલ્મ તેના માટે ...
4
4
5
લંડન ઓલિમ્પિક કમિટિ દ્વારા આ આમંત્રણ મળ્યા બાદ ઉત્સાહિત બિગ બીએ ટ્વિટ કરી હતી કે, "ઓકે! તો આ રહ્યા તે સમાચાર: લંડન ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટિએ મને આવતીકાલે રિલે ટીમમાં ટોર્ચ કેરી કરવાનું આમંત્રણ આપ્યુ છે."
5
6
વર્ષોથી એક પ્રશ્ન લોકોના મનમાં ચાલી રહ્યો હતો કે શું સૈફ અને કરિના લગ્ન કરશે? આખરે તેમણે 16મી ઓક્ટોબર, 2012ને પોતાના લગ્નની તારીખ જણાવીને અફવાઓ-અટકળોને આરામ આપ્યો હતો. જો કે, હવે સાંભળવા મળેલી વાતો અનુસાર તેમણે પોતાના લગ્નની તારીખને ડિસેમ્બર સુધી ...
6
7
ફિલ્મોમાં પોતાની અભિનેત્રીઓની સાથે-સાથે મોત સાથે રોમાન્સ કરનાર સુપરસ્ટાર રાજેશ ખન્ના પોતાના પરિવાર, મિત્રો અને ચાહકો માટે એક મેસેજ રેકોર્ડ કરીને મૂકતા ગયા હતાં. લગભગ 40 વર્ષ પહેલા આવેલી તેમની ફિલ્મ 'આનંદ'માં તેમણે બાબુમોશાઈ એટલે કે અમિતાભ બચ્ચન માટે ...
7
8
જ્યારથી સુપરસ્ટાર રાજેશ ખન્નાનું અવસાન થયું છે ત્યારથી નિકટના મિત્રો અને પરિવારજનો સતત ખન્ના પરિવારની આસપાસ રહે છે અને તેમને આ કપરા સમયમાં સાથ આપી રહ્યા છે. ડિમ્પલ કાપડિયા અને તેની બે દીકરીઓની નિકટ એવો બચ્ચન પરિવાર પણ સતત તેમને જોઈતી મદદ અને ...
8
8
9
સૈફ અલી ખાનને ભલે સ્ક્રિન પરના 'લવરબોય'નો ટેગ મળી ગયો હોય પણ સૈફ પોતાના પ્રોડક્શન હાઉસની આવનારી ફિલ્મ 'ગો ગોવા ગોન' વિશે ઢોલ નગારા પીટી રહ્યો છે. રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકેના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ભારતની પહેલી ઝોમ્બી (સજીવ મડદાં) હોરર ...
9
10
ફરીદાબાદમાં 'ક્યા સુપર કૂલ હૈ હમ'ના પ્રમોશન માટે પહોંચેલી બોલિવૂડ અભિનેત્રી સારા જેન ડાયઝ પર કોઈએ પત્થર ફેંક્યો હતો. આ પત્થર તેના હોઠ પર લાગ્યો હતો જેના કારણે તેના પર કટ પડી ગયો છે. સારાએ જેવો સ્ટેજ પર પોતાનો પરિચય આપ્યો તે સાથે જ સામે ઊભેલા ...
10
11
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની લિવ ઈન પાર્ટનર અનીતા અડવાણીએ આરોપ મૂક્યો છે કે કાકાના જમાઈ અક્ષય કુમારે જ તેને ઘરની બહાર નીકાળી દીધી છે.
11
12
આમ તો સેલિના જેટલી બોલીવૂડમાં હતી ત્યારે મોટાભાગે તો અંગ પ્રદર્શન અને વિવાદોના કારણે જ સમાચારોમાં રહેતી હતી, પણ આજે વાત કંઈક જૂદી છે. જાન્યુઆરી 2011માં દુબઈ સ્થિત ઓસ્ટ્રિયન કરોડપતિ બિઝનેસમેન પીટર હાગ સાથે લગ્ન કરનારી સેલિનાએ ગત માર્ચમાં જોડિયા ...
12
13
ગુડ લૂક્સ, અદેખાઈ આવે તેવા પરિવારનો વંશજ અને અસંખ્યા ચાહકો, રણબિર કપૂર પાસે એ બધુ જ છે જેનાથી તમે અંજાઈ જાઓ. અને પ્રિતીશ નંદીના નવા પુસ્તકના લોન્ચ સમયે રણબિરે કરેલા નિવેદન અનુસાર તો તે પરફેક્ટ મેરેજ મટિરિયલ પણ છે.
13
14

'હિરોઈન'નું ફર્સ્ટ લુક

સોમવાર,જુલાઈ 23, 2012
તે ગ્લેમરસ છે, તે બોલિવૂડની અત્યારની ટોપ એક્ટ્રેસ છે, તેની દરેક ફિલ્મ સુપરહિટ જાય છે, તે છે 'હિરોઈન' કરિના કપૂર. મધુર ભંડારકરની બહુચર્ચિત ફિલ્મ 'હિરોઈન'નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે.
14
15
આજકાલ સેન્સર બોર્ડ દરેક ફિલ્મમાંથી કોઈને કોઈ સીન સામે વાંધો ઉઠાવીને તેને કટ કરાવી રહ્યુ છે. મધુર ભંડારકરની આવનારી ફિલ્મ 'હિરોઈન' પણ તેમાંથી બાકાત નથી રહી.
15
16
ગત બુધવારે અવસાન પામેલા બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના નિધન પર તેમના ચાહકોએ વ્યક્ત કરેલા શોક અને પ્રાર્થના માટે અક્ષય કુમારે બધાનો આભાર માનતી ટ્વિટ કરી છે.
16
17
પૂજા ભટ્ટને સારી રીતે ખબર છે કે હિટ ફિલ્મની રેસિપીમાં કઈ કઈ સામગ્રી આવે- વિવાદો, વિવાદો અને થોડા વધુ વિવાદો. અને આ જ વિવાદોનું બીજુ નામ છે 'જીસ્મ 2'. જ્યારથી પૂજા ભટ્ટની ફિલ્મ 'જીસ્મ 2'નો વિચાર તેના મગજમાં આવ્યો છે ત્યારથી ઘણા લોકોના ભવાં ઉપર થઈ ગયા ...
17
18
બ્રિટિશ ટીવી રિઆલિટી શો 'બિગ બ્રધર'માં ભારતીય અથવા ભારતીય મૂળના લોકોની આદતો પર વંશીય ટિપ્પણીઓનો દોર હજી પણ ચાલું જ છે. તાજી બનેલી ઘટનામાં ભારતીય મૂળની સ્પર્ધક ડિઆના ઉપ્પલ પર વંશીય ટિપ્પણી કરવામાં આવી છે. ડિઆના ઉપ્પલ 2010માં મિસ યુકે-ઈન્ડિયા રહી ચૂકી ...
18
19
બાલાજી ટેલીફિલ્મ્સ લિમિટેડના બેનરની આવનારી ફિલ્મ 'ક્યા સુપર કુલ હૈ હમ'ના કલાકાર રિતેશ દેશમુખ, તુષાર કપૂર રિલાયંસ ડિઝિટલના આમંત્ર પર પોતાની ફિલ્મના પ્રચાર માટે શુક્રવારે બપોરે 3 વાગ્યે જયપુરના મનુપાસના મોલમાં આવશે
19