0
સલમાન ખાને કેટરીનાને બર્થ ડે ગિફ્ટ્માં આપી ઓડી એસયુવી કાર !!
શુક્રવાર,જુલાઈ 20, 2012
0
1
બોલિવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાના અંતિમ સંસ્કારમાં હાજરી આપનારાઓમાં તેમની પૂર્વ પ્રેમિકા અંજુ મહેન્દ્ર પણ સામેલ હતી. ગુરૂવારે જ્યારે રાજેશ ખન્ના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતાં તે સમયે અંજુ પોતાના આંસૂ રોકી નહોતી શકી અને તેમની આંખોમાંથી દડ દડ ...
1
2
રાજેશ ખન્નાના મુંબઈ સ્થિત બંગલા 'આશીર્વાદ'ને મ્યુઝિયમ બનાવવામાં આવશે? આ વિશેનો આખરી નિર્ણય કાકાની બે દીકરી ટ્વિંકલ અને રિંકી ખન્ના લેશે.
2
3
પાકિસ્તાનના ટીવી ચેનલોમાં રમઝાનના મહિનામાં બતાવાતા વિશેષ કાર્યક્રમો માટે લોકપ્રિય એન્કરો અને શખ્સિયતોની સેવા લેવાઈ રહી છે જેને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે.
3
4
પબ્લિસિટી માટે લોકો શું નથી કરતાં અને તેમાં ય જો વાત બોલીવૂડની હોય પછી તો કંઈ પુછવા કે કહેવા જેવું રહેતું જ નથી. બોલીવૂડની એક્ટ્રેસ ચર્ચામાં રહેવા માટે ક્યારેક ન્યૂડ ફોટોશૂટ કરાવે છે તો ક્યારેક ચિત્રવિચિત્ર નિવેદનો આપી દેતા પણ ખચકાતી નથી.
4
5
ડિમ્પલ કપાડિયા અને રાજેશ ખન્નાનું લગ્નજીવન ભલે માત્ર 11 વર્ષ જ ટક્યુ હોય પણ કાકાની અંતિમ ક્ષણોમાં ડિમ્પલ કપાડિયા જ તેમની પડઘે ઊભા રહ્યા હતાં. જાણો તેમના લગ્ન વિશે 10 ઓછી જાણીતી વાતો. 1. રાજેશ ખન્ના ડિમ્પલને ત્યારે મળ્યા હતાં જ્યારે તેનું થોડા સમય ...
5
6
ફિલ્મમેકર પૂજા ભટ્ટની ફિલ્મ 'જીસ્મ 2'ને આખરે સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ સાથે પાસ કરી દીધી છે. આ વિશે પૂજા કહે છે કે તેની ફિલ્મ એડલ્ટ છે અને પુખ્ત વયના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. 40 વર્ષીય પૂજાએ કહ્યુ હતું કે તેની ફિલ્મ માત્ર મલ્ટિપ્લેક્સ ...
6
7
બોલિવૂડના પહેલા અને કદાચ આખરી સુપરસ્ટાર રાજેશ ખન્નાના પાર્થિવદેહને એક શણગારેલી ટ્રકમાં વિલે પાર્લે સ્થિત અંતિમધામમાં પહોંચ્યો છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરી દેવાઈ છે.
7
8
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું ગઈકાલે બપોરે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'આશીર્વાદ' ખાતે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ હિન્દી ફિલ્મોના ચાહકો જ નહીં પણ બોલિવૂડના ઘણા સ્ટાર્સના મનપસંદ એક્ટર હતાં. તેમના અવસાનના સમાચાર મળતા જ બોલિવૂડના ...
8
9
રાજેશ ખન્નાને લોકો કાકા કહીને બોલાવતા હતા. આ એ જ રાજેશ ખન્ના હતા જેમણે 1960 અને 1970ના દાયકામાં ફિલ્મી પડદા પર રોમાન્સને એક નવી ઓળખ આપી હતી. રાજેશ ખન્નાને હિન્દી સિનેમામાં પહેલા સુપરસ્ટારનું બહુમાન મળ્યું હતું. રસપ્રદ વાત એ છે કે રાજેશ ખન્ના એક ...
9
10
રાજેશ ખન્ના સાથે ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી અભિનેત્રી હેમા માલિની કાકાના અવસાનથી ઘણી ઉદાસ છે. તેમણે પોતાનો શોક વ્યક્ત કરતા કહ્યુ હતું કે, "રાજેશ ખન્ના હવે નથી રહ્યા તે સાંભળીને ઘણુ દુ:ખ થાય છે. મને લાગે છે કે તેઓ હંમેશા એકલા હતાં. હા, આપણે બધાએ એક ...
10
11
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર, રાજેશ ખન્ના એટલે કે કાકા તેમના સમયના ચાર્મર હતાં. યુવતીઓ તેમની એક એક અદા પર ઘાયલ થઈ જતી હતી. માતા-પિતા પોતાના ઘરે જન્મતા પુત્રનું નામ રાજેશ રાખવા લાગ્યા હતાં. આજકાલ જ્યારે હિરો એક સુપરહિટ ફિલ્મ આપતા જ સુપરસ્ટારનો ખિતાબ ...
11
12
બોલિવુડના સૌપ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ આજે બુધવારે અંતિમ શ્વાસ લીધા. સૌના પ્રિય કાકાએ બપોરે અલવિદા કરી અને એ સાથે જ જાણે બોલિવુડના એક યુગનો અંત આવ્યો. ‘પુષ્પા, આઇ હેટ ટીયર્સ...’, ‘બાબુ મોશાય…’, ‘મુજે ઇતની મહોબ્બત ન દો દોસ્તો, મૈં તો કુછ ભી ...
12
13
બોલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાનું નિધન થયું છે. તેમના મોટાભાગના સગા-સંબંધીઓ તેમના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે.
13
14
બોલિવૂડ હોટી કેટરિના કૈફ, જેણે ગઈકાલે 16મી જુલાઈના રોજ પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો, તેણે કહ્યુ હતું કે તે બહુ સાદગીપૂર્ણ રીતે બર્થ ડે ઉજવવાની છે અને તેનો કોઈ પાર્ટી કરાવનો પ્લાન નથી. ઉપરાંત, તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે કામ કરવાની છે.
14
15
એક્ટર-રાજકારણી શત્રુઘ્ન સિન્હા પર મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં સોમવારે સાંજે બાયપાસ સર્જરી કરવામાં આવી છે. છેલ્લા અમુક અઠવાડિયાથી અસ્વસ્થ શત્રુઘ્ન સિન્હા હજી પણ સારવાર હેઠળ છે અને થોડા દિવસ બાદ તેમને ડિસચાર્જ આપવામાં આવશે.
15
16
બોલિવૂડની સૌથી વધુ ચર્ચાયેલી જોડી સૈફ અને કરિનાના લગ્નની વાર કે તિથિ તો નક્કી નથી થઈ પણ હા લગ્ન ઈન્ડિયામાં જ થશે. થોડા સમયથી એવી વાતો થઈ રહી હતી કે સૈફ અલી ખાન ભારત છોડીને લંડનમાં જઈને કરિના સાથે લગ્ન કરાવનો છે. અલબત્ત, હવે સૈફે કહી દીધુ છે કે તેઓ ...
16
17
જ્યા સુધી અક્ષય કુમારે જાતે કબૂલાત નહોતી કરી કે તેની પત્ની ટ્વિંકલ પ્રેગનન્ટ છે ત્યા સુધી આ વિશેની અફવાઓ અને અટકળો ચાલી રહી હતી. હવે ટ્વિંકલ ખન્ના પોતાના મોટા બેબી બમ્પ સાથે જોવા મળી હતી. બન્ને જણા લિલાવતી હોસ્પિટલમાં ડેડી રાજેશ ખન્નાની તબિયતની ખબર ...
17
18
સૂત્રએ જણાવ્યા અનુસાર, એક્શન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનનો પુત્ર સેજ સ્ટેલોનની મોત તેની લાશ મળ્યાના 7 દિવસ પહેલા થઈ ગઈ હોઈ શકે છે. સેજ 36 વર્ષનો હતો. અને તેની લાશ ગત શુક્રવારે તેના હોલિવૂડ હિલ્સ હોમ ખાતે મળી હતી.
18
19
કોઈ વાતમાંથી વિવાદ પેદા કરવાનું તો કોઈ પૂનમ પાંડે પાસેથી શીખે. આ વખતે તેણે બંગાળી બાળા બિપાશા બાસુ પર નિશાનો તાક્યો છે.
19