રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

'જીસ્મ 2'માં સન્નીને લાલ ડ્રેસમાં જોઈ હજારો થયા ઘાયલ

બુધવાર,જુલાઈ 11, 2012
0
1
છેલ્લા ઘણા સમયથી વાતો થઈ રહી હતી કે શું અક્ષય કુમાર જાણીતા ટીવી શો 'ખતરો કે ખિલાડી'ની પાંચમી સિઝન હોસ્ટ કરશે કે નહીં. હવે શોના નિર્માતાઓએ નક્કી કરી લીધું છે કે તેઓ ફિઅર ફેક્ટરના દેશી વર્જન 'ખતરો કે ખિલાડી'માં અક્ષયને બદલે 'સિંઘર' અજય દેવગણને લેવાના ...
1
2
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમને બોલિવૂડ એક્ટ્રેસ લૈલા ખાનના લગતપુરી સ્થિત બંગલા પાસે વિચ્છેદિત કરાયેલા6 લાશના હિસ્સાઓ મળ્યા છે. જેમાં લૈલા ખાન, તેની માતા સેલિના ખાન, એક મોટી બહેન, એક કઝિન બહેન, અને બે સાવકા જોડીયા ભાઈ-બહેન ઝારા અને ઈમરાનનો ...
2
3

નવી ફિલ્મ : 'જીસ્મ 2'ની સ્ટોરી

મંગળવાર,જુલાઈ 10, 2012
જીસ્મ 2ના બનાવવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી લઈને આ ફિલ્મ ચર્ચામાં છે. છેલ્લા છ મહિનામાં કદાચ જ કોઈ ફિલ્મની કે તેની હીરોઈનની આટલી ચર્ચા થઈ હશે. જેનુ સૌથી મોટું કારણ છે પોર્ન સ્ટાર સની લિયોન. જેને બિગ બોસના હાઉસમાં જઈને મહેશ ભટ્ટે ...
3
4
બોલિવૂડ એક્ટ્રેસ લૈલા ખાનના અપહરણ અને હત્યાના મુખ્ય શકમંદ પરવેઝ ટાકે સોમવારે મુંબઈ પોલિસની સામે કબૂલાત કરી હતી કે, "બીજા પુરુષ સાથે સંબંધ રાખવા માટે મેં સેલિનાને મારી નાંખી છે. સેલિના મારી પાસે રસોઈ રાંધવાના, ડ્રાઈવિંગ અને કપડા ધોવા જેવા કામો કરાવતી ...
4
4
5
બોલિવૂડની ડાન્સિંગ દિવા માધુરી દીક્ષિત હાલમાં પોતાના પરિવાર સાથે આગ્રાના તાજમહેલની મુલાકાત લેવા માટે પહોંચી હતી. તેણે આ સમયની પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી.
5
6
રાજ બબ્બરે પહેલા પણ કહ્યુ છે કે પ્રતિક તેમના માટે તેમના અન્ય બાળકો જુહી અને આર્ય બબ્બર જેટલું જ મહત્વ ધરાવે છે. પણ, પ્રતિકના સતત ચાલતા વિદ્રોહને જોતા લાગે છે કે તેમની વચ્ચે બધુ બરાબર નથી.
6
7
એવી ચર્ચાઓ તો શરૂ થઈ જ ગઈ હતી કે સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'રામ લીલા'માં કરિના કપૂરને બદલે પ્રિયંકા ચોપરા કામ કરવાની છે...પણ હવે કરિનાએ જાતે આ વાતની પુષ્ટિ કરી છે.
7
8
રવિવારે ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કુસ્તીબાજ અને જાણીતા બોલિવૂડ એક્ટર દારા સિંહની તબિયત હજી પણ ગંભીર છે. 84 વર્ષીય દારા સિંહની શનિવારે ગંભીર કાર્ડિયાક સમસ્યા જણાતા હોસ્પિટલ લઈ જવાયા હતાં. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
8
8
9
કરિના કપૂર અને શ્રીદેવી, બે અલગ દાયકાની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થવાની છે. શ્રીદેવીની કમબેક ફિલ્મ 'ઈંગ્લિશ વિંગ્લિશ' અને કરિનાની મહત્વકાંક્ષી ફિલ્મ 'હિરોઈન' એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. આ બન્ને ફિલ્મો 21મી ...
9
10
શુક્રવારે સાંજે એક્ટ્રેસ અને ટીવી એન્કર કાશ્મિરા શાહને તેના બિલ્ડિંગ 'ઓબેરોય સ્પ્રિન્ગ્સ'ની આસપાસના એકાંત વિસ્તારમાં બે ગાડીઓમાં બેઠેલા 6 પુરુષોએ પીછો કર્યો હતો.
10
11
કોકટેલ' ફિલ્મના પ્રમોશન ઈવેન્ટમાં લોકોની ભીડને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ત્યા હાજર કેમેરા અને તેના લગતો સામાન તૂટી ગયો હતો. 'કોકટેલ'ના સ્ટાર્સ-સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટિને મુંબઈના સાન્તા ક્રૂઝ વિસ્તામાં આવેલા મિની કુપર શોરૂમ ...
11
12

ફિલ્મ સમીક્ષા - બોલ બચ્ચન

શુક્રવાર,જુલાઈ 6, 2012
અબ્બાસને જોઈએ છે એક નોકરી, પૃથ્વીને જોઈએ છે એક પ્રામાણિક વ્યક્તિ. પણ અબ્બાસે જોડીયા ભાઈઓ અને બે માતાઓની વાર્તા ઘડે છે-શું થાય છે જ્યારે પૃથ્વીને ખબર પડે છે આ અલગ અલગ જૂઠ્ઠાણા અને ખોટી વાર્તાઓ? હોસ્પિટલમાં જ્યારે કોઈના હૃદયના ધબકારા મપાય ત્યારે મશીન ...
12
13
પ્લેબેક સિંગર કિશોર કુમારે પોતાના મૃત્યુના 3 દિવસ પહેલા જ એક છેલ્લુ ગીત રેકોર્ડ કર્યું હતું. અત્યાર સુધી ક્યાંય રિલીઝ ન થયેલું આ ગીત તમે ખરીદી શકો છો. હા, આ ગીતની હરાજી થવા જઈ રહી છે. આટલું જ નહીં, બોલિવૂડ સાથે સંખળાયેલી આવી ઘણી ઐતિહાસિક વસ્તુઓ ...
13
14
ગુજરાતના ફિલ્મ રસીયાઓને રોહિત શેટ્ટીએ ખાસ ભેટ આપી છે. રોહિત શેટ્ટીએ પોતાની નવી ફિલ્મ 'બોલ બચ્ચન'ને ગુજરાતભરમાં 6 જુલાઈના રોજ રાત્રે 12 વાગ્યે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે ખાસ કરીને જે યુવતીઓ જયાપાર્વતીના વ્રતને લીધે આજે જાગરણ કરવાની છે તેમના માટે.
14
15
પોતાની ફિલ્મના શૂટિંગમાં સતત વ્યસ્ત રહેતી અને એક દેશથી બીજા દેશની વચ્ચે મુસાફરી કરતી રહેતી દીપિકા પાદુકોણ ભાગ્યે જ પોતાના કામમાંથી બ્રેક લે છે. તેમ છતાં, તેના ચહેરા પર તણાવ કે થાકને બદલે હંમેશા એક ચમક જોવા મળે છે.
15
16
પોતાના પૂર્વ પ્રેમી રણબિર કપૂર સાથે ફરીથી થયેલી નવી મિત્રતા વિશે દીપિકાએ નિખાલસ ખુલાસો કર્યો છે. અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'ના શૂટિંગ દરમિયાન દીપિકા અને રણબિર એકબીજાની નિકટ આવ્યા છે અને તેમની વચ્ચે ફરીથી મિત્રતા પાંગરી છે.
16
17
દુનિયામાં ઘટતી લગભગ દરેક ઘટના અને ઈવેન્ટ પર પોતાનો અભિપ્રાય આપવા માટે જાણતી પૂનમ પાંડેએ ગોડ પાર્ટિકલ વિશે પણ પોતાનો મહત્વનો સુક્ષ્મ (સેક્સી) અભિપ્રાય આપ્યો છે. તેણે મજાકમાં ગોડ પાર્ટિકલને જી-સ્પોટ સાથે સરખાવ્યો છે.
17
18
પોલિસે દાવો કર્યો છે કે ખોવાયેલી અભિનેત્રી લૈલા ખાન મરી ચૂકી છે. પોલિસના જણાવ્યા અનુસાર પરવેઝ ટાકે પૂછતાછ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટાકનું કહેવું છે કે લૈલા અને તેના પરિવારના સભ્યોની મુંબઈની નજીક ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે
18
19
માત્ર સુંદર જ નહીં સેક્સી પણ છે કેટિરના કૈફ. એફએચએમ ઈન્ડિયા મેગેઝિને કેટિરના કૈફને દુનિયાની સૌથી સેક્સી સ્ત્રીનો ખિતાબ આપ્યો છે.
19