Entertainment Bollywood 327

રવિવાર, 8 ફેબ્રુઆરી 2026
0

જેકીના પુત્રને આમિર લોંચ કરશે !!

શુક્રવાર,નવેમ્બર 25, 2011
0
1
એક મેકઅપ આર્ટીસ્ટને લઈને કેટરીના કેફ અને અનુષ્કા શર્મા વચ્ચે થયેલ વિવાદની વાતોને યશરાજ ફિલ્મ્સની શોધ અનુષ્કા શર્માએ કહ્યુ છે કે તે પોતાની સહ અભિનેત્રી કેટરીના કેફનું સન્માન કરે છે.
1
2
દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સ્થાન ધરાવતી એશ્વર્યા રાય બચ્ચન હવે એંજીલા જોલી અને જેનિફર લોપેઝ જેવી ટોચની સેલીબ્રિટીની યાદીમાં સામેલ થઈ ગઈ છે. એશ્વર્યા રાયની પુત્રીના પ્રથમ ફોટા માટે જોરદાર પડાપડી શરૂ થઈ ગઈ છે.
2
3
અનુષ્કા શર્માંને જોતા લાગે છે કે તેને પ્રોફેશનલ થતા પણ નથી આવડતુ. જે રીતે તે રણવીર સિંહ સાથે બ્રેકઅપ પછી વર્તાવ કરી રહી છે તે જોતા લાગે છે કે અનુષ્કાએ દીપિકા પાદુકોણ પાસેથી કંઈક શીખવુ જોઈએ. જેણે રણબીર કપૂર સાથે બ્રેકઅપ થવા છતા પણ પોતાની મૈત્રી નથી ...
3
4
. અભિનેતા પછી પિતા, પછી મહાનાયક અને હવે દાદા બનેલ અમિતાભ બચ્ચને કહ્યુ કે તેમની પૌત્રી એકદમ પુત્રવધુ એશ્વર્યા જેવી જ દેખાય છે. તેમણે એ પણ કહ્યુ કે જલ્દી જ તેઓ પુત્રીનું નામ પણ મુકશે.
4
4
5
ફિલ્મ 'અગ્નિપથ'માં આઈટમ નંબર કરી રહેલ અભિનેત્રી કેટરીના કેફ, ફિલ્મ 'શોલે'ની હેલન જેવી લાગશે. 'ચિકની ચમેલી'નામના ગીતમાં કેટરીના અલગ દેખાવવા માંગતી હતી. જેને માટે ફિલ્મના નિર્માતા કરણ જોહર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યાએ ખૂબ વિચાર્યા બાદ નક્કી કર્યુ કે ...
5
6

વીણા મલિક 3ડી હોરર ફિલ્મમાં

સોમવાર,નવેમ્બર 21, 2011
પાકિસ્તાનની દિલકશ અભિનેત્રી વીણા મલિક આ સમયે દક્ષિણ ભાઅતના જંગલમાં એક 3ડી હોરર ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. સ્રુરક્ષા કારણોસર જો કે તેણે એ સ્થાન બતાવવાની ના પાડી દીધી છે. પરંતુ વીણાનું કહેવુ છે કે તે શૂટિંગનો પૂરો આનંદ ઉઠાવી રહી છે.
6
7
અમિતાભ બચ્ચને તેમની પૌત્રીનો ફોટો જોવાની ઈચ્છા બતાવનારા પ્રશંસકોને નિરાશ કર્યા છે. તેમણે ખૂબ જ વ્યક્તિગત બતાવતા પૌત્રીનો ફોટો રજૂ કરવાની ના પાડી દીધી છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર અમિતાભે લખ્યુ, 'ઘણા લોકો મારી લાડલીનો ફોટો બતાડવાનું કહી રહ્યા ...
7
8
તાજેતરમાં જ પુત્રીના પિતા બનેલ બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાના પ્રશંસકોને તેમની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કરતા તેમને પોતાની નાની પરીનુ નામ શુ રાખવુ તેની સલાહ માંગી છે. ટ્વિટર પર પોતાના પોસ્ટમાં તેમણે કહ્યુ, 'મિત્રો નામ માટે આવેલ સલાહનું સ્વાગત ...
8
8
9
એક બાજુ ટોચની અભિનેત્રીઓ તાજેતરના સમયમાં આઈટમ નંબર કરવામાં કોઈ ખચકાટ અનુભવ કરી રહી નથી, ત્યારે પ્રિયંકા ચોપડાએ આઈટમ નંબર કરવાનો સ્પષ્ટ ઈંકાર કરી દીધો છે. ફિલ્મ દેશી બોયના નિર્દેશકે પ્રિયંકા, અક્ષયકુમાર અને જોન અબ્રાહમ ઉપર એક આઈટમ સોંગ કરવા માંગતા ...
9
10
વર્તમાન સમયમાં ડર્ટિ પિક્ચરની અભિનેત્રી વિદ્યા બાલન ખૂબ ચર્ચામાં છે. એક ઈંટરવ્યુ દરમિયાન વિદ્યા એકદમ બિંદાસ જોવા મળી.
10
11
બોલીવુડની સેક્સી અને હોટ અભિનેત્રી બિપાશા બસુ વર્તમાન સમયમાં પોતાની નવી એક્શન ફિલ્મ પ્લેયર્સને લઈને ખૂબ જ ઉત્સુક છે.
11
12
દાદા બન્યા બાદ અમિતાભ બચ્ચન ખૂબ જ ખુશ છે. તેઓ વારંવાર ભાવવિભોર થઈ રહ્યા છે. પોતાના બ્લોગમાં તેમણે લખ્યુ છે કે તેમની પૌત્રીની આંખો એશ્વર્યા જેવી છે. તે થોડી વાર માટે જ આંખો ખોલે છે. એશ્વર્યાની આંખો તેના રંગરૂપમાં ચાર ચાંદ લગાવી દે છે.
12
13
. બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન મા બની ગઈ છે. એશ્વર્યાન પતિ અભિષેક બચ્ચને સૌ પહેલ આ શુભ સમાચાર વહેલી સવારે ટ્વીટર પર આપીને કહ્યુ હતુ કે 'આ એક પુત્રી છે. એશ્વર્યા અને પુત્રી બંને સ્વસ્થ છે. તેમને આરામની જરૂર છે. હું સર્વ શુભચિંતકોનો આભારી છુ. ...
13
14
આઈટમ નંબર 'શીલા કી જવાની' દ્વારા ટોચ પર પહોંચેલ અભિનેત્રી કેટરીના કેફ હવે એક વધુ આઈટમ સોંગ 'ચિકની ચમેલી'માં જોવા મળશે. તે 1990માં રજૂ થયેલ ફિલ્મ 'અગ્નિપથ' ની રિમેકમાં આગીત પર ડાંસ કરશે. ફિલ્મકાર કરણ જોહર 'અગ્નિપથ'ના નવા સંસ્કરણનુ નિર્માણ કરી રહ્યા ...
14
15
જે ખુશીની ક્ષણની બચ્ચન પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યુ હતુ, એ ક્ષણ છેવટે આવી ગઈ. એશ્વર્યા રાય બચ્ચને આજે એક સુંદર બાળકીને જન્મ આપ્યો. આ જાહેરાત એશ્વર્યાના પતિ અભિષેક બચ્ચને ટ્વિટર પર કરી.
15
16
બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા ફેબ્રુઆરીમાં લગ્ન કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી અટકળો બાદ હવે બન્ને લગ્નની તારીખ આખરે નક્કી કરી લેવામાં આવી છે. આ લગ્ન દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં હયાત રેજેંસીમાં થનાર છે. લગ્ન માટે ત્રણ દિવસ ...
16
17
એશ્વર્યા રાય બચ્ચન બાળકને જન્મ આપવા માટે મુંબઈ સ્થિત સેવન સ્ટાર હોસ્પિટલમાં પહોંચી ગઈ છે ફોટોમાં તે ગાડીમાંથી ઉતરતી જોવા મળે રહી છે.
17
18
ફિલ્મકાર વિક્રમાદિત્ય મોટવાનીની આગામી ફિલ્મ 1950 ના દસકા પર આધારિત હશે. ફિલ્મ વાસ્તવિક દેખાય એ માટે મોટવાની તેના પર 50 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. જેમા અભિનેતા રણવીર સિઠ પર જ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
18
19
દાદા બનવા જઈ રહેલ અમિતાભ બચ્ચન પોતાના પરિવારના નવા સભ્યને જોવા માટે બેબાકળા થઈ રહ્યા છે. તેમની ધીરજ હવે ખૂટી રહી છે. તેઓ જલ્દી તેને જોવા માંગે છે. હાલ તેઓ ઘરમાં ચાલી રહેલ અવર-જવરનો આનંદ ઉઠાવી રહ્યા છે.
19