ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Modified: શનિવાર, 19 જૂન 2021 (19:53 IST)

Father’s Day 2021: પિતાની સાથે તમારા બૉંડને સ્ટ્રાંગ બનાવે છે આ 5 વાતોં, ગેરસમજ રહે છે દૂર

Father’s Day 2021: દિલનો કોઈ રહસ્ય હોય કે પછી કરવી હોય તમારા ફીલિંગ્સ શેયર મા ની યાદ તો બધાને આવે છે. માની સાથે દરેક બાળક કમફર્ટેબલ હોય છે પણ જ્યાં વાત પાપાની આવે છે તો કઈક પણ મનાવવા માટે ફરીથી મમ્મીથી હિમાયતની જરૂર પડે છે. આ સ્થિતિ હમેશા ઘણા ઘરોના કિસ્સા હોય છે. ફાધર્સ ડે થોડા દિવસોમાં આવી રહ્યો છે. ત્યારે તમને જણાવીએ છે તે 5 વાતોં જે બનાવ છે દરેક બાળકને તેમના પિતાની સાથે ખૂબ જ સ્ટ્રાંગ બૉંડ છે.

કન્યુનિકેશન ગેપ 
રિશ્તા ભલે પિતા-પુત્રનો હોય કે પછી પતિ-પત્નીનો જો તેમાં કોઈ પણ પ્રકારનો કોઈ કમ્યુનિકેશન ગેપ છે તો તે બીજાના પ્રત્યે દિલમાં ગેરસમજ પેદા કરી શકે છે. જેના કારણે સંબંધ પર નેગેટિવ અસર પડવાની સાથે દિલોમાં દૂરીઓ આવવા લાગે છે. આ ફાદર્સ ડે જો તમારી અને પાપાના વચ્ચે કોઈ વસ્તુને લઈને કોઈ તનાવ છે તો તેને વાતચીતથી દૂર કરવું. 

આરોગ્યની કાળજી રાખવી - 
સમયની સાથે માતા-પિતા તેમના આરોગ્યને લઈને થોડી બેદરકાર થઈ જાય છે. તેથી આ ફાદર્સ ડે થી તમે તેમની દવાઓ અને ડાક્ટરના પર્ચા વગેરે વ્યવસ્થિત કરતા તેમના આરોગ્યની કાળજી રાખવાની કોશિશ કરવી. તમારો આ નાનકડો કામ સાચે તેમના દિલને પસંદ આવશે. 

પસંદનો રાખવુ ધ્યાન -
જો તમે પિતા બાગવાની કે કુકિંગ પસંદ કરો છો તો તમે આ કામમાં મદદ કરી શકો છો. આવુ કરવાથી તમે તેની સાથે થોડા સમય પસાર કરવા માટે મળી જશે. તમે બન્ને એક બીજાની પસંદ અને નાપસંદને પણ જાણી શકશો. જે તમારા સંબંધને મજબૂતી આપવાનો કામ કરશે. 

ભાવનાઓની રાખવી કાળજી -
જો કોઈ વાતને લઈને તમારો પિતાની સાથે કોઈ મતભેદ થઈ જાય તો હમેશા તે સમય તે વાત પર કોઈ પ્રતિક્રિયા આપવાથી બચવું. આવુ કરવાથી તમારા સંબંધમાં કડાશ આવી શકે છે. 



માર્નિંગ વૉક- ઘણીવાર કામની વ્યસ્તતાના કારણે અમે અમારા માતા-પિતા માટે સમય નથી કાઢી શકતા. જેના કારણે તે નિરાશ થવા લાગે છે. તેથી પાપાની સાથે સવારનો સમય માર્નિંગ વૉક માટે કાઢવું. આ આખુ દિવસનો સૌથી સારું સમય હોય છે જ્યારે તમે થોડા સમય પરિવાર માટે ફુરસતના કાઢી શકો છો.