રવિવાર, 2 એપ્રિલ 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Updated: રવિવાર, 21 જૂન 2020 (14:24 IST)

Father'S Day- બૉલીવુડના આ પપ્પા છે માતા અને પિતા બન્ને એકસાથે

બાળકોની જવાબદારી એકલા સંભાળવી કોઈ પિતા માટે સરળ નહી હોય પણ તેને કરી જોવાયું બૉલીવુડના કેટલાક સિંગ ફાદર્સએ. આજે અમે તમને મળાવી રહ્યા છે કેટલાક એવા જ ફાદર્સ જે તેમના બાળકો માટે માતા-પિતા બન્ને છે. જાણો કેટલાક એવા જ સિંગલ ફાદર્સ 
 
કરણ જોહર 
સિંગલ ફાદરની લિસ્ટમાં સૌથી પહેલો નામ આવે છે કરણ જોહરનો. કરણ બે બાળકોને એકલા જ સંભાળે છે. તેમના બાળકો રૂહી અને યશ સરોગેસીથી થયા છે. તે તેમની જવાબદારીને સારી રીજે ભજવ અમાટે દરેક શકય પ્રયાસ કરે છે. 
 
તુષાર કપૂર 
તુષાર કપૂર પણ સિંગલ ફાદર છે. તેમના દીકરાનો નામ લક્ષ્ય છે. સોશિયલ મીડિયા પર તુષાર કપૂર તેમની દીકરાની ફોટા શેયર કરતા રહે છે. 
 
રાહુલ દેવ
સિંગલ ફાદરની વાત કરીતો એક નામ રાહુલ દેવનો પણ આવે છે. રાહુલના દીકરાનો નામ સિદ્ધાર્થ છે. વર્ષ 2010માં કેંસરના કારણે રાહુલની પત્નીનો નિધન થઈ ગયું હતું. ત્યારબાદથી રાહુલએ તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમના દીકરાને બનાવી દીધું. અત્યારે સિદ્ધાર્થ યૂકેમાં અભ્યાસ કરી રહ્યા છે. 
 
રાહુલ બોસ 
રાહુલ બોસ એક કે બે નહી પણ 6 બાળકોના સિંગલ ફાદર છે. લગ્નથી પહેલા જ રાહુલ બોસએ અંદમાન નિકોબારના આશરે 11 વર્ષના 6 બાળકોને ગોદ લીધું છે. તે તેમના અભ્યાસ થી લઈને દરેક જવાબદારી સારી રીતે ભજવી રહ્યા છે.