- લાઈફ સ્ટાઈલ
» - વેબદુનિયા વિશેષ 07
» - મિત્રતા દિવસ 07
મારો મિત્ર, મારો યાર !
ભૂલી શક્યો નથી આજ દિવસ સુધી હું તેને પણ .... કે જે વ્યક્તિ બન્યો હતો મારો સૌથી પહેલો 'યાર' ; જ્યારે કે તેની 'હાજરી' વગર પણ મારા સમયને હું , ગુજારી નહોતો શક્યો અમુક પળો માટે પણ એક વાર!અને આજે પણ તે મારા મનને ખુશી આપે છે અપાર ;જ્યારે કે ખરી રીતે, તે હતો મારો બસ પહેલો 'પ્યાર' ! કે જેને ભૂલાવવાની કોશિશો કરવા છતાં પણ આજે તેયાદ આવે છે મને વારંવાર - મારો મિત્ર, મારો યાર !