1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ
Written By કલ્યાણી દેશમુખ|

શું તમે જાણો છો ?

1)આપણુ રાષ્ટ્રીય પ્રાણી કયુ છે ?
1)ગાય 2) ઘોડો 3) હાથી 4) વાઘ

2) આપણા રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનો સૂચક છે ?
1) શાંતિ 2) દોસ્તી 3) હરીયાળી 4) શોર્યતા

3) દુનિયાની સૌથી મોટી લાઈબ્રેરી ક્યા છે ?
1) અમેરિકા 2) આફ્રિકા 3) લંડન 4) ઓસ્ટ્રેલિયા

4) ભારતના ક્યાં ખેલાડીએ વન ડે માં સૌથી વધુ રન બનાવ્યા છે ?
1) સચિન 2) કપિલ દેવ 3) રાહુલ દ્રવિડ 4) સૌરવ ગાંગુલી

5) ભારતની કઈ મહિલા ખેલાડીએ રમત ક્ષેત્રે કેરિયરની રાહ ચીંધી છે.
1) પી.ટી ઉષા 2) મલ્લેશ્વરી 3) સાનિયા મિર્જા 4) અંજુ જ્યોર્જ

6)કયો ફિલ્મસ્ટાર હાલમાં જેલની સજા ભોગવી રહ્યો છે ?
1)સંજય દત્ત 2) સલમાન ખાન 3) આમીર ખાન 4) સંજીવ કપૂર

7) તાજમહેલ કોની યાદમાં બનાવેલું સ્મારક છે ?
1) હજરત મહલ 2) મુમતાઝ 3) કુંતી 4) રાણી લક્ષ્મીબાઈ

8) એક ટોપલીમાં 15 સફરજન છે તો આવી 15 ટોપલીમાં કેટલા સફરજન હશે ?
1) 225 2) 220 3)222 4) 250

9) લતા મંગેશકરે કેટલા વર્ષની ઉંમરે પહેલીવાર ગીત ગાયુ હતુ ?
1) 12 2) 14) 3) 11 4) 13


10) ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ક્યું છે ?
1) આંબો 2) પીપળો 3) આસોપાલવ 4) વડ


ઉત્તર 1) વાઘ 2) શાંતિ 3) લંડન 4) સચિન 5)સાનિયા મિર્જા 6) સંજય દત્ત 7) મુમતાઝ
8) 225 9) 13 10)વડ