ગુરુવાર, 28 નવેમ્બર 2024
0

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ ડે

રવિવાર,માર્ચ 31, 2024
0
1
ઈસ્ટર સન્ડે ખ્રિસ્તીઓ માટે ખાસ ધાર્મિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, તેઓ ચર્ચમાં જાય છે, પ્રાર્થના કરે છે અને ઈસુ ખ્રિસ્તના પુનર્જન્મની ઉજવણી કરે છે
1
2
જો તમે પણ ફ્લાઈટ દ્વારા મુસાફરી કરવા ઈચ્છો છો. પછી તમારે ફરીથી આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. ફ્લાઈટમાં તમે કયો સામાન લઈ જઈ શકો છો?
2
3
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો.
3
4
1. સારી સંગઠન શક્તિ- શિવાજીએ વેચાયેલા મરાઠાઓને એક્ત્ર કરી તેમની શક્તિને એકજુટ કરી એક મહાન મરાઠા રાજ્યની સ્થાપના કરી.
4
4
5
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ...
5
6
Palm Sunday પામ સન્ડે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ ખાસ છે. બાઇબલ અનુસાર, જ્યારે ઈસુ જેરુસલેમ પહોંચ્યા, ત્યારે લોકો હથેળીની ડાળીઓ લહેરાવતા તેમનું સ્વાગત કરવા ભેગા થયા.
6
7
ચંદ્ર ગ્રહણ એટલે શુ ? What is Lunar Eclipse - પૃથ્વીનુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવવાથી ચંદ્ર ગ્રહણ લાગે છે. - ચંદ્ર ગ્રહણ હંમેશા પૂર્ણિમા તિથિ પર જ લાગે છે.
7
8
Dandi March Day : ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ઘણી મહાન હસ્તીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમણે બ્રિટિશ શાસન સામે અનેક ચળવળો ચલાવી હતી. મોટા આંદોલનોમાંનું એક મીઠું સત્યાગ્રહ છે. આ માટે દાંડી નામના ગામ સુધી જે પદયાત્રા કાઢવામાં આવી હતી તેને દાંડી કૂચ ...
8
8
9
ShivaJi maharaj - છત્રપતિ શિવાજી મહારાજ, જેને શિવાજી રાજે ભોસલે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના મહાન યોદ્ધા, રાજકરરણ કારક અને શાસક હતા
9
10
Trending Quiz : કયા વિટામિનની ઉણપથી શરીરમાં દુખાવો થાય છે
10
11
School Bus Yellow Colour: સુપ્રીમ કોર્ટએ શાળા બસ School Bus માટે ઘણા પ્રકારના દિશા-નિર્દેશ રજૂ કર્યા છે જેના મુજબ શાળા બસને પીળા રંગથી રગવો બધી શાળાઓ માટે ફરજીયાત છે.
11
12
Leap Year day 2024 ક્યારેક આઠ વર્ષ પછી પણ આવે છે લીપ વર્ષ, જાણો ક્યારે આવું થાય છે
12
13
National Science day Speech in Gujarati - આજે દેશ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવી રહ્યો છે. મહાન ભારતીય વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા ડો. સીવી રમનની તરફથી વિજ્ઞાન જગતને આપવામાં આવેલા અનુપમ ઉપહાર રમનના પ્રભાવ
13
14
National Science day: ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવય છે પણ આ દિવસે ન તો દુનિયાના કોઈ ભારતીય વૈજ્ઞાનિકનો જન્મદિવસ હોય છે કે ન તો પુણ્યતિથિ.
14
15
આ રહસ્યમય ગામમાં સેંકડો પક્ષીઓ સામૂહિક આત્મહત્યા કરે છે. જટીંગા આસામનું એક નાનકડું આદિવાસી ગામ છે, પરંતુ અહીં એક અનોખી ઘટના સામે આવી છે
15
16

નર્મદા નદી વિશે માહિતી / Narmada river

ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
રિફ્ટ વેલી એ ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી નર્મદા પાછળનું સૌથી મોટું કારણ છે, જે પ્રવાહની સામે વહે છે. રિફ્ટ વેલી એટલે કે તેનો ઢોળાવ નદી જે દિશામાં વહે છે તેની વિરુદ્ધ દિશામાં છે.
16
17

Valentine's Day-- વેલેન્ટાઇન ડે ઇતિહાસ

રવિવાર,ફેબ્રુઆરી 11, 2024
Valentine's Day- શહેરના રેસ્ટોરંટ અને વિવિધ સ્થળોએ હાથમાં ફૂલ અને ગિફ્ટ લઈને નીકળતા યુવાનોની ભીડ. દરેક ગલીના નાકે આતુરતાપૂર્વક કોઈની રાહ જોતા છોકરા-છોકરીઓ. આ દ્રશ્ય હોય છે વેલેંટાઈનના દિવસે એટલે કે પ્રેમનો એકરાર કરવાના દિવસે....
17
18
Happy Teddy Day: ટેડી બીયર કેવી રીતે બન્યું તેની વાર્તા શું છે? શું તમે જાણો છો કે અમારું પ્રિય ટેડી રીંછ કેવી રીતે બન્યું? જાણો ટેડી બીયરની રસપ્રદ કહાનીઃ
18
19
National Women Physicians Day- રાષ્ટ્રીય મહિલા ડૉક્ટર્સ દિવસ એ મહિલા ડૉક્ટરોની સખત મહેનતની ઉજવણી અને સન્માન કરવાનો દિવસ છે. યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ મહિલા ચિકિત્સક એલિઝાબેથ બ્લેકવેલની હિંમતની ઉજવણી કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી.
19