મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

કોગ્રેસીઓ ગાંઘીનું અપમાન કરે છે - મોદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે જ્યારે થોડાક દિવસો જ બાકી છે ત્યારે મોદી સાહેબે સૌહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરને યોગ્ય ગણાવતા સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો અને ચૂંટણી પંચની આંખ પણ લાલ થઇ હતી. પરિણામે ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી હતી. ..
1
2
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2002માં જૂનાગઢ જિલ્લામાંથી બહુમતીથી જીત મેળવનાર ભાજપને આ વખતે કપરા ચઢાણ ચડવા પડશે કારણ કે નારાજ જુથના વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ મોદીના આડે પડ્યા છે....
2
3
વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ આતંકવાદની વાત કરે છે ત્‍યારે એક વાત સમજી લેવી જોઈએ કે અમારા સમયે આતંકવાદીઓને અમે ઠાર મારેલા છે. જ્‍યારે તેમના વખતે થયેલા આતકંવાદી હુમલામાં થયેલા ધડાકાના ગુન્‍હેગારોને હજી સુધી તેઓ પકડી શક્‍યા નથી.
3
4
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સોલંકીએ જણાવ્‍યું છે કે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટિએ નક્કી કર્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુપીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાનના લોક જનશક્‍તિ પક્ષ સાથે થયેલ સમજૂતી સમાધાન મુજબ અમદાવાદ શહેર....
4
4
5
ભારતની ચૂંટણી વ્‍યવસ્‍થામા પક્ષોના ઉમેદવારની સાથો સાથ અપક્ષ તરીકે પણ નાગરિકો ચૂંટણી લડી શકે તેવી દુરંદેશીભરી વ્‍યવસ્‍થા કરનાર આપણા બધારણના ઘડવેયાઓ, લોક પ્રતિનિધિત્‍વ કાયદો ઘડનાર સંસદને તથા મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સંભાળતાં ચૂંટણી
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશનું પ્રથમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે. સુરત જીલ્લાાની આદિવાસી બેઠકોમાંની એક આંગરોળ બેઠક તરફ પણ આવેલા બે બળીયા જોગીઓ મેદાને જંગમાં હોવાથી સૌની નજર માંગરોળ તરફ કેન્દ્રીત થવા માંડી છે....
6
7
મહુવાના એનસીપીના ઉમેદવાર અમીત મહેતાની સરેસા ગામ ખાતે યોજાયેલી સભાને સંબોધતા રાષ્ટ્રીય ઉડ્ડયન ખાતાનાં મંત્રી પ્રફુલ્લ પટેલે જંગી સભાને સંબોધતાં જણાવેલું કે ભાજપ ખોટી ભ્રામક જાહેરાતો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. ફક્ત પાંચ જ લોકો...
7
8

નથી ચાલી રહ્યો નેતાઓનો જાદુ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
આખા દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર લાગેલી છે. ખાસ કરીને ભાજપા અને કોગ્રેસ બંને માટે આ પોતાની શાનનો પ્રશ્ન બની ગયો છે. તેથી પ્રચારમાં કોઈ કરકસર છોડવા નથી માંગતા. જે માટે દેશની રાજધાનીમાં બેઠેલા મોટા-મોટા નેતાઓથી માંડીને ફિલ્મી સિતારાઓ સુધી ની
8
8
9
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની નામાંવલીની શરૂઆત કચ્‍છથી થાય છે. (1) અબડાસા બેઠકથી બેઠકોની શરૂ થતી સુચિની જેમ આ વખતે શાસક પક્ષની સામે શરૂ થયેલી અસંતુષ્ટ પ્રવૃત્તિની શરૂઆત પણ અબડાસાથી થઈ છે. ગત ટર્મમાં ભાજપની ટીકીટ ઉપરથી...
9
10
આગામી 16મી ડિસેમ્‍બરના રોજ ચૂંટણી જંગમાં આણંદ બેઠક પર ભાજપા જ્‍યોત્‍સનાબેન પટેલ, કોંગ્રેસ તરફથી સોઢા પરમાર કાંતિભાઈ તથા માજી ધારાસભ્‍ય દીલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીએ ચૂંટણી જંગ ત્રિકોણીયાની સાથેનો જંગ કશ્મકશ ભર્યો બનશે....
10
11
દક્ષિણ ગુજરાતના માંગરોળ ખાતે યોજાયેલી સભા દરમિયાન મોદીએ એંકાઉંટરમાં માર્યા ગયેલા સોહરાબુદીન શેખ સાથે જે પણ થયું તે બરાબર થયું અને તે તેનો હકદાર હતો તેવું કહતા સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે....
11
12
ધારાભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્‍યારે રાજકીય પંડીતો મતદારોની નાડ પારખવામાં વ્‍યસ્‍ત બન્‍યા છે. પંડિતોનું આ ચૂંટણીમાં કંઈક વિશેષ વર્ચસ્‍વ રહ્યું છે. આ ચૂંટણીમાં સૌરાષ્‍ટ્‍રમાં અણધાર્યા પરિણામો આવે તેવી સંભાવનાં વ્‍યક્‍ત થઈ રહી છે.
12
13
બાજી ગોઠવવા અને બદલવા સક્ષમ નડિયાદ વિધાનસભા 10 ગામ અને એક શહેરમાં સમાયેલી છે. જેમાં 197 બુથો છે. 1,81,300 મતદારો ધરાવતી આ બેઠક પર શહેરના મતો સૌથી વધુ 1,59,000 છે. એટલે ગામડાંના મતો શહેરને અસર કરી શકતા નથી.
13
14
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિ અને દોડધામ વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને પ્રચાર સાહિત્ય બજારમાં મુકાઈ ગયા છે. જોકે હજી સુધી પ્રચારસાહિત્યના બિઝનેસમાં ગરમાવો આવ્યો નથી.
14
15
ગુજરાતમાં સાબરકાઠાના ઈડર અને કચ્છના ગાંધીધામ ખાતે કોંગ્રેસની પરિવર્તન રેલીમાં જંગી જાહેરસભાને સંબોધતાં શ્રીમતી સોનિયા ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વિચાર, વિકાસ, કર્મ, ત્યાગ અને આદર્શની મહાન પરંપાર ધરાવતા ગુજરાત....
15
16
રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી આજે મંગળવારના રોજ સાબરકાંઠાના ઇડર ખાતે જાહેર સભાને સંબોધી હતી તેમાં તેઓએ ભાજપ સરકાર પર નિશાના સાધ્યા હતાં, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભય અને મોતના સોદાગર કહ્યાં બાદ હવે રાજ્ય સરકારના વિકાસના દાવાને પોકળ...
16
17

સોનિયા આજે ઈડર અને ગાંધીધામમાં

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ચૂંટણીપ્રચારની ઝડપ ખૂબજ વધી છે. કોંગ્રેસ તરફથી મુખ્ય જવાબદારી તેના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉપાડી છે. તેઓ આજે મંગળવારના રોજ સાબરકાંઠાના ઇડર ખાતે બપોરના ૧૨-૩૦ વાગ્યે અને કચ્છના ગાંધીધામ ખાતે સાંજના ૪-૩૦ વાગ્યે જાહેરસભાઓને સંબોધશે. ...
17
18
પાટણની બેઠક ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે કારણ કે, હાલની સરકારના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી મોદીના ખાસ કહેવાતા આનંદીબેન પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જયારે સામે કોંગ્રેસે....
18
19
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007 માટે કોંગ્રેસે સરકારી-અર્ધ સરકારી, પંચાયત, ગ્રાંટ લેતી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓની નોકરીમાં મહિલાઓએ ૩૩ ટકા અનામતનું વચન આપ્યું છે. તે મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી, ગુજરાતના પ્રભારી બી. કે. હરિપ્રસાદ...
19