સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated : રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (19:27 IST)

સ્થાનિક સ્વરાજ ચૂંટણી Live- 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ

રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત ઉપર મતદાન થવાને ગણતરીના કલાકો બાકી છે. જેના ચૂંટણી પરિણામો મંગળવારે 2 March (બીજી માર્ચે) જાહેર થશે. રાજ્યને 8200થી વધુ બેઠકો પર 22000 કરતા વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. જિલ્લા ને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. 
આ ચૂંટણીઓ અગાઉ નવેમ્બર 2020માં યોજાનાર હતી, પણ કોરોના વાઇરસના સંક્રમણના પગલે ચૂંટણીઓને ત્રણ મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી. મહામારીને સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓમાં મતદાન અને મતગણતરી અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે

07:02 PM, 28th Feb

ભાવનગર
જિલ્લાની 10 તાલુકા પંચાયત ટકાવારી
 
ભાવનગર 61.38 ટકા
ઘોઘા 64.49 ટકા
શિહોર 58.14 ટકા
વલભીપુર 52.83 ટકા
ઉમરાળા 57.41 ટકા
પાલીતાણા 60.75 ટકા
ગારીયાધાર 49.13 ટકા
તળાજા 56.59 ટકા
મહુવા 56.33 ટકા
જેસર 56.25 ટકા
10 તાલુકાનું સાંજે 5 સુધીનું 57.55 ટકા મતદાન

07:02 PM, 28th Feb

ભાવનગર
જિલ્લા ની 3 નગરપાલિકા ઓ ના મતદાન ની ટકાવારી
 
વલભીપુર 63.31 ટકા
પાલીતાણા 58.96 ટકા
મહુવા 52.11 ટકા
 
3 નગરપાલિકાનું સાંજે 5 સુધીનું 55.88 ટકા મતદાન

07:01 PM, 28th Feb
જુદી જુદી 5 નગરપાલિકામાં નોંધાયું મતદાન
 
ભુજ 44.22%
અંજાર 50.07%
ગાંધીધામ 40.14%
મુન્દ્રા 67.01%
માંડવી 59.78%
 
જિલ્લા પંચાયત માટે 59.25% મતદાન થયું
10 તાલુકા પંચાયત માં 59.26%% મતદાન થયું
ભુજ 59.66%
નખત્રાણા 55.12%
અંજાર 59.57%
ગાંધીધામ 53.02%
રાપર 58.93%
ભચાઉ 55.93%
માંડવી 59.66% 
અબડાસા 59.34%
લખપત 74.63%
મુન્દ્રા 64.64% મતદાન થયું છે.

06:59 PM, 28th Feb
-વડોદરા જિલ્લા પંચાયતનું 34 બેઠક પર 68.73 ટકા મતદાન થયું
-મહેસાણા 
મહેસાણા જિલ્લા માં મતદાન પક્રિયા થઈ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન 
જિલ્લા માં અનેક જગ્યા પર મતદાન માં ઇ.વી.એમ ખોટવાયું 
જિલ્લા માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા ના ભાવી ઉમેદવાર નું ભાવી થયું સીલ 
પોલીસ બંદોબસ્ત સાથે ઇ.વી.એમ. ને કરાયું સીલ 
મહેસાણા જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકા નું રિજલ્ટ 2 તારીખ ના રોજ થશે જાહેર 
જિલ્લા માં સરેરાશ 62 % થયું મતદાન

06:59 PM, 28th Feb
છોટાઉદેપુર: 
બોડેલીના ઊંચાકલમ માં મતદાન બહિષ્કાર મામલો,
ખુદ TDO અને મામલતદાર બીજા ગામે રહેતા  ગામના એક નાગરિકને સરકારી ગાડીમાં બેસાડી લાવી મતદાન કરાવતા થઈ બબાલ,
ગ્રામજનોએ અધિકારીઓની ગાડીઓનો કર્યો ઘેરાવો, 
અધિકારીઓના વલણને લઈ ગ્રામજનોમાં ભારે રોષ,
અધિકારીઓએ પોલીસને બોલાવવાની ફરજ પડી.
ઊંચાકલમ ગામે મતદાન મથકે પોલીસ કાફલો ખડકી દેવાયો,
પોલીસ આવતા મામલો થાળે પડ્યો,
ગામમાં ગ્રામ પંચાયત નું અસ્તિત્વ ન હોવાને લઇ ગ્રામજનોએ કર્યો છે ચૂંટણી બહિષ્કાર.
સમગ્ર મામલે ચૂંટણી અધિકારી TDO અને મામલતદારે માહિતી આપવાનું ટાળ્યું.
બાઈટ: મામલતદાર, બોડેલી.

06:55 PM, 28th Feb


મહેસાણા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જિલ્લા પંચાયત માટે અંદાજે 58 ટકા જેટલું મતદાન
10 તાલુકા પંચાયત માટે 59 ટકાથી વધુ મતદાન
4 પાલિકાનું અંદાજે 50 ટકાથી વધુ મતદાન થયું

-સુરત જિલ્લાના 99 વર્ષીય એક માત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની મણિબહેન બાપુભાઈ પટેલે કર્યું મતદાન 


06:53 PM, 28th Feb
વિરમગામ નગરપાલિકાના વોર્ડ નં-8ના મતદાન મથક પર થઇ મારામારી. એમ.જે.હાઈસ્કૂલ ખાતે ભાજપ અને અન્ય જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો

06:46 PM, 28th Feb
રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને  મેમદાવાદ ખાતે 100 વર્ષના ગગુબેન મતદાન કરવા મતદાન કેન્દ્રએ આવ્યા હતા

02:21 PM, 28th Feb
જેતપુર 1 વાગ્યા સુધીમાં મતદાન
 તાલુકા પંચાયત 33.42 ટકા મતદાન ,
નગરપાલિકા એક બેઠક માં 17. 08 ટકા મતદાન 
જિલ્લા પંચાયત ની 04 બેઠક માં 33.42 ટકા મતદાન

02:19 PM, 28th Feb
દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા માં મતદાન ના આંકડા ...
સવારે 7 થી 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાન ...
ખંભાળીયા નગર પાલિકા - 32.82%
રાવલ નગર પાલિકા - 42.65%
દ્વારકા જિલ્લા પંચાયત - 39.87%
દ્વારકા જિલ્લા તાલુકા પંચાયત...
દ્વારકા - 35.08%
ખંભાળીયા - 38.59%
ભાણવડ - 39.18%
કલ્યાણપુર - 43.51%
 
મતદાન નોંધાયું...

12:11 PM, 28th Feb
અરવલ્લી 
બાયડ નગરપાલિકામાં બંમ્પર મતદાન 
૧૧ વાગ્યા સુધીમાં ૩૦ ટકા મતદાન નોંધાયું 
મહિલાઓ મોટી સંખ્યામાં મતદાનમાં જોડાઈ

5 નગરપાલિકાઓમાં 11 વાગ્યા સુધી ૧૮ ટકા મતદાન
 
8 તાલુકા પંચાયતમાં 11 વાગ્યા સુધી ૨૨ ટકા મતદાન..


12:06 PM, 28th Feb
આણંદ
 
 જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણી માં ટકાવારી
મતદાનના 11.00 કલાકેના આંકડા 
 સૌથી ઓછું મતદાન ઉમરેઠ માં અને સૌથી વધુ મતદાન પેટલાદ માં
ઉમરેઠ 7.07
આણંદ 10.39
ખંભાત 20.06
પેટલાદ 20.53
બોરસદ 7.33
સોજીત્રા 8.37

12:05 PM, 28th Feb
આણંદ
 
જિલ્લા પંચાયતની
42 બેઠકો નું બેઠક દીઠ
મતદાન ટકાવારી
(૯/૦૦ વાગ્યા સુધી)
 
 
અલારસા - 5.41
આસોદર - 9.72
બામણગામ - 6.63
બાંધણી- 6.14
ભાદરણ - 6.53
ભાલેજ- 4.8
બોચાસણ -5.22
ચિખોદરા 4.94
ડભોઉ- 7.37
દહેવાણ - 4.1
દાવોલ - 5.09
ઘર્મજ- 5.84
ગામડી 6.88
ગોલાણા 6.29
હાડગુડ 5.73
જંત્રાલ - 8.21
કહાનવાડી -    6.87
કલમસર 5.61
કંકાપુરા - 5.76
કાસોર- 7.42
કઠાણા - 3.89
ખંભોળજ 5.82
મહેળાવ- 5.68
મોગરી 6.85
નગરા 6.11
નાપા તળપદ -7.46
નાપાડવાંટા 7.09
નવાખલ - 8.44
પાળજ- 6.89
પંડોળી- 8.24
સામરખા 6.03
સારસા 8
શકરપુર 5.47
શીલી- 5.53
સિહોલ- 6.43
સુરેલી- 5.59
તારાપુર 6.7
ઉંદેલ         7.32
વણસોલ 5.43
વરસડા- 9.56
વાસદ 4.03
વટાદરા 5.81

12:04 PM, 28th Feb
મહેસાણા
 
જિલ્લા માં 11 વાગ્યા સુધી નોંધાયેલ મતદાન
 
10 તાલુકા પંચાયત માટે થયેલ મતદાન  
 
જોટાણા 10.56 ટકા
 
કડી 8.61 ટકા
 
ખેરાલુ 8.55 ટકા
 
બેચરાજી 26.5 ટકા
 
મહેસાણા 9.13 ટકા
 
ઊંઝા 8.03 ટકા
 
વડનગર 15.92 ટકા
 
સતલાસણા 15.97 ટકા
 
વિજાપુર 9.18 ટકા
 
વિસનગર 12.33 ટકા

12:04 PM, 28th Feb
મહેસાણા
 
જિલ્લા માં 4 પાલિકામાં 11 વાગ્યા સુધી નોંધાયેલ મતદાન 
 
ઊંઝા તાલુકામાં 24.03 ટકા મતદાન
 
વિસનગર તાલુકામાં 8.41 ટકા મતદાન
 
કડી તાલુકામાં 10.21 ટકા મતદાન 
 
મહેસાણા તાલુકામાં 14.53 ટકા મતદાન

11:50 AM, 28th Feb
વડીયામાં ભારતીય જનતા પાર્ટીના માજી મંત્રી બાવકુ ઉંધાડ તેમની પત્ની સવિતાબેન સાથે મતદાન કર્યું મોંઘીબા કન્યા શાળામાં પોતાના પવિત્ર મતનો ઉપયોગ કર્યો

11:45 AM, 28th Feb
રાજકોટ જિલ્લા પંચાયત માટે 9 વાગ્યા સુધીમાં 8.14 ટકા મતદાન
ક્યાં થયું કેટલું મતદાન?
- રાજકોટમાં 8.90 ટકા મતદાન
- કોટડાસાંગાણીમાં 10.01 ટકા મતદાન
- લોધિકામાં 11.09 ટકા મતદાન
- પડધરીમાં 9.99 ટકા મતદાન
- ગોંડલમાં 6.43 ટકા મતદાન
- જેતપુરમાં 7.95 ટકા મતદાન
- ધોરાજીમાં 6.36 ટકા મતદાન
- ઉપલેટામાં 7.21 ટકા મતદાન
- જામકંડોરણામાં 7.52 ટકા મતદાન
- જસદણમાં 9.75 ટકા મતદાન
- વિંછીયામાં 5.83 ટકા મતદાન

11:29 AM, 28th Feb

જૂનાગઢ - કેશોદમાં મુસ્લિમ દુલ્હને મતદાન કર્યું
નિકાહ પહેલાં અસ્મા નામની દુલ્હને મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી

11:28 AM, 28th Feb

ગીર સોમનાથ નગરપાલિકા


11:26 AM, 28th Feb
- આમોદ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 7.49 % મતદાન નોંધાયું.....
- ભરૂચ જિલ્લા પંચાયતની ૩૩ બેઠકો પર સવારે 9 વાગ્યા સુધીમાં 7.59 % મતદાન નોંધાયું....
- ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 7.14 % મતદાન નોંધાયું.....
- જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 9.10 % મતદાન નોંધાયું.....
- ઝગડીયા તાલુકા પંચાયતની 22 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 7.18 % મતદાન નોંધાયું..
- વાગરા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 9.50 % મતદાન નોંધાયું.....
- વાલિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 7.15 % મતદાન નોંધાયું.....
- હાંસોટ તાલુકા પંચાયતની 15 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 6.55 % મતદાન નોંધાયું....
- અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 5.45 % મતદાન નોંધાયું.....
- નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે સવારના 9 વાગ્યા સુધીમાં 8.56 % મતદાન નોંધાયું....
- રાજપીપળા નગરપાલિકા માં 11 વાગ્યા સુધી માં 22.44 ટકા મતદાન નોંધાયું

11:26 AM, 28th Feb
તાપી જિલ્લા ની તાલુકા પંચાયત ના મતદાન ના આંકડા
વ્યારા 6.16 %
વાલોડ 7.42 %
ઉચ્છલ 12.43 %
સોનગઢ 08.06 %
નિઝર 10.22 %
કુકરમુંડા 09.81 %
ડોલવણ 09.15 %
તાપી જિલ્લા પંચાયત 05.63 %

11:12 AM, 28th Feb

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નિવેદન 
 
પાર્ટી ચાલી રહેલા આંતરિક કલહે પર બોલ્યા હાર્દિક 
 
અંદર ખાને પાર્ટીમા ચાલી રહેલા બબાલ 
 
હાર્દિક પટેલ કહ્યું પાર્ટીનો અંદર મામલો બેસી સમજી લેશુ 
 
કેમ હાર્દિક પટેલ પાર્ટી પ્રદેશ નેતાઓથી નારાજ છે

10:26 AM, 28th Feb
જામનગર...
જામનગર : ભાજપના ઉમેદવાર કમલેશ ધમસાણીયાએ મતદાન કર્યું
આલિયા-2 જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું
જામનગર તાલુકાના ફલા ગામે મતદાન કરવામાં આવ્યું
જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના શાસનનો આશાવાદ વ્યક્ત કર્યો
ફલા ગામે મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ

10:25 AM, 28th Feb
ગઢડા તાલુકાના ઢસાગામે ૧૦૧ વર્ષ ના દાદાએ કર્યુ મતદાન 
છગનભાઈ મકવાણા છે ૧૦૧ વર્ષ ના તેઓએ કર્યુ મતદાન 
ગાડીમાં બેસી ને આવ્યા મતદાન મથક પર 
ઢસાગામના નોલી પરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર પર કર્યુ મતદાન 
તમામ લોકોએ પોતાનુ મતદાન ફરજીયાત કરવા લોકોને કરી અપીલ
વન ટુ વન-રઘુવીર મકવાણા

10:25 AM, 28th Feb
કચ્છ માં 5 નગરપાલિકા માટે અત્યારસુધી માં 6% જેટલું મતદાન થયું
 
ભુજ નગરપાલિકા માટે 5.16%
અંજાર નગરાલિકા માટે 5.39%
મુન્દ્રા નગરપાલિકા માટે 8.49%
માંડવી નગરપાલિકા માટે 6.76%
ગાંધીધામ નગરપાલિકા માટે 3.65% મતદાન થયું.

10:24 AM, 28th Feb
ભાવનગર
 
પાલીતાણા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીનું મતદાન શરૂ
 
પાલીતાણા નગરપાલિકા,તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની બેઠકોનું મતદાન શરૂ
 
વહેલી સવારથી લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંસી રહ્યાં છે
 
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મતદાન શરૂ થયું
 
નગરપાલિકાના 9 વોર્ડના 36 નગરસેવકો માટે 89 ઉમેદવારો મેદાનમાં
 
શરૂઆત ના બે કલાક માં 7.18 ટકા મતદાન

10:24 AM, 28th Feb
બોટાદ નગરપાલિકા ની ચુંટણી ના મતદાનમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો 
 
બોટાદ ની સરકારી હાઈસ્કૂલ મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો લાગી 
 
શહેરી જનો મોટી સંખ્યામાં મતદાન કરવા મતદાન મથકો પર પહોચ્યા 
 
બોટાદ નગરપાલિકા ની ૪૪ બેઠકોની છે ચુંટણી 
 
બોટાદ નગરપાલિકા ની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી ના ઉમેદવારો વચ્ચે જંગ

10:23 AM, 28th Feb
દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા માં મતદાન ના આંકડા ...
ખંભાળીયા નગર પાલિકા - 6.35%
રાવલ નગર પાલિકા - 8.81%
દ્વારકા જિલ્લા પંચાયત - 8.72%
દ્વારકા જિલ્લા તાલુકા પંચાયત...
દ્વારકા - 5.68%
ખંભાળીયા - 8.44%
ભાણવડ - 8.30%
કલ્યાણપુર - 10.10%
 
મતદાન નોંધાયું...

10:17 AM, 28th Feb

સુરત ..
પ્રભુતામાં પગલાં માંડતા પહેલા મતદાન 
કામરેજ ની બે બહેનો એ લગ્ન પહેલા કર્યું મતદાન
દીપલી અને રિદ્ધિ બન્ને બહેનો ના આજે છે લગ્ન 
જાગૃત નાગરિક તરીકે નિભાવી ફરજ 
મતાધિકાર ને આપી પ્રાથમિકતા

10:16 AM, 28th Feb
નવસારી શહેર મા આવેલી ટેક્નિકલ સ્કૂલ કોન્વેન્ટ સ્કૂલ માં ઈવીએમ માં પ્રોબ્લેમ
ટેક્નિકલ સ્કૂલ પર મતદારો ની લાંબી લાઇન લાગી
૧ કલાક થી વધુ સમય થતા 
નવસારી ના ધારાસભ્ય ટેક્નિકલ સ્કૂલ પર પોહચ્યા
ધારાસભ્ય પીયૂષ દેસાઈ એ કર્યું મતદાન
તત્કાલિક ધોરણે મશીન બદલવાની કામગીરી હાથ ધરાઈ

10:16 AM, 28th Feb
નવસારી શહેર મા આવેલી ટેક્નિકલ સ્કૂલ કોન્વેન્ટ સ્કૂલ માં ઈવીએમ માં પ્રોબ્લેમ
ટેક્નિકલ સ્કૂલ પર મતદારો ની લાંબી લાઇન લાગી
૧ કલાક થી વધુ સમય થતા 
નવસારી ના ધારાસભ્ય ટેક્નિકલ સ્કૂલ પર પોહચ્યા
ધારાસભ્ય પીયૂષ દેસાઈ એ કર્યું મતદાન
તત્કાલિક ધોરણે મશીન બદલવાની કામગીરી હાથ ધરાઈ

09:59 AM, 28th Feb
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે કર્યું મતદાન
 
પોતાના પરિવારજનો સાથે ડભોઉ ગામે કર્યું મતદાન
 
ચૂંટણીના પરિણામોમાં કેસરીયો લહેરાશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત
 
 તંત્રએ શાંતિપૂર્ણ માહોલ સાથે મતદાન માટે કરી છે તૈયારીઓ
 
 સુરક્ષા માટે  ૩૨૯૦ પોલીસ સ્ટાફનો ગોઠવાયો બંદોબસ્ત
 
સેનેટાઇઝ,ગ્લેાવઝ,અને સોશ્યલ ડીસટન્સ સાથે મતદાન માટેની વ્યવસ્થા
 
આણંદ માં તા.પંચાયતની ૧૯૬ બેઠકો માટે ૪૫૬ ઉમેદવારો માટે મતદાન શરુ
 
૭ નગરપાલિકાની ૨૧૨ બેઠકો માટે
 ૫૮૨ ઉમેદવારો અને જીલ્લા પંચાયત ની ૪૨ બેઠકો માટે ૯૯ ઉમેદવાર મેદાને

09:56 AM, 28th Feb
જિલ્લા પંચાયતમાં સરેરાસ 6 ટકા મતદાન
 
તાલુકા પંચાયત મા પણ પાંચ ટકા મતદાન
 
નગરપાલિકામાં ચાર ટકા મતદાન

09:39 AM, 28th Feb
આણંદમાં 8.9 ટકા મતદાન થયું છે અને  પોરબંદરમાં 6.7 ટકા સૌથી ઓછું મતદાન થયું છે. નગરપાલિકમાં બે કલાકમાં 8.5 ટકા મતદાન નોંધાયું છે જેમાંથી સૌથી વધુ કડીમાં 9.8 ટકા આ બાદ  ઉંઝામાં 9.7 ટકા, માંડવીમાં 9.6 ટકા, પાલીતાણામાં 9 ટકા, ડીસામાં 8.8 ટકા મતદાન નોંધાયું છે.
 

08:39 AM, 28th Feb

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વહેલી સવારે જ મતદાન કર્યું 


08:06 AM, 28th Feb
 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મતદારોની કુલ સંખ્યા 9 લાખ 11 હજાર છે. જ્યારે ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 1 લાખ 40 હજાર જેટલી છે.