બુધવાર,સપ્ટેમ્બર 26, 2007
ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ, રાજકોટ, કલોલ અને ગોંડલ જેવી મુખ્ય ગંજબજારોની કોમોડીટીઓના ઊચા-નીચા ભાવો આ મુજબ છે, અહીં અમદાવાદ ગંજબજારના ફકત શાકભાજીના ભાવ છે. જ્યારે આજે પુનમ હોવાથી કલોલ બજાર બંધ હતુ માટે અહી ગઇકાલના ભાવ આપવામાં આવ્યા છે...