મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ગુજરાતનું જાણીતું યાત્રાધામ - અંબાજી

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
0
1

લકુલેશ ધામ - કાયાવરોહણ

મંગળવાર,નવેમ્બર 17, 2009
શિવના અઠ્ઠાવીસમાં અવતાર ગણાતા લકુલેશ ભગવાનનુ મુખ્ય મથક લકુલેશ છે. પ્રાચીન શૈલીમાં બનેલુ આ મંદિર લગભગ ચાલીસ વર્ષ પૂર્વે આશરે 30 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
1
2

ગુજરાતના નેશનલ પાર્ક

શનિવાર,ઑગસ્ટ 8, 2009
આ અનોખા અભયારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં
2
3

સાળંગપુર હનુમાન kashtbhanjan dev sarangpur

મંગળવાર,જુલાઈ 7, 2009
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના
3
4

તુલસીશ્યામ

રવિવાર,માર્ચ 1, 2009
ભારતના પશ્ચિમ ભાગના રાજ્ય ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેરથી માત્ર 123 કિ.મી. દૂર આવેલ તુલસીશ્યામ. સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિ.મી. જ દૂર છે. કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ...
4
4
5

બહુચરાજી

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે...
5
6

ઈકો ટુરિઝમનું સેન્ટર હોડકા ગામ

ગુરુવાર,ડિસેમ્બર 4, 2008
મ્હારો કચ્છડો હવે દેશ-વિદેશમાં ખ્યાતી પામી રહ્યો છે. સરકાર તરફથી કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. રાજ્યમાં અંદાજે 31 ગામને ઈકો ટુરીઝમ માટે પસંદ કરવામાં આવ્યાં છે અને તેમાં કચ્છનું હોડાકા ગામ પણ પસંદ...
6
7

વીરપુર

સોમવાર,નવેમ્બર 10, 2008
ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથી માત્ર
7
8

ગુજરાતની કલાત્મક વસ્તુઓ

ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
ગુજરાતમાં બહારના પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તેની વિવિધ હાથની બનાવટો અને કલાત્મક વસ્તુઓ પણ છે. ગુજરાતમાં દરેક પ્રદેશમાં જુદી જુદી હાથથી બનાવેલી કલાત્મક વસ્તુઓ પણ મળી આવે છે. ગુજરાતમાં જેમ બાર ગાઉએ બોલી બદલાય છે તેમ ત્યાંની શૈલી અને કલાત્મક
8
8
9
મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનુ એક છે. અને તે પણ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે જેની ...
9
10

જામનગરની મુલાકાત...

બુધવાર,જૂન 18, 2008
લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે જે જોવાલાયક છે. બુરજના ભોયતળીયેથી કાળુ પાડીને કુવામાંથી પાણી ખેંચી શકાય છે.
10
11

ગુજરાતી ભોજન

બુધવાર,જૂન 4, 2008
જ્યારે પણ વાત આવે છે ગુજરાતી ભોજનની ત્યારે સૌથી પહેલાં ગુજરાત બહારના લોકોને તો એમ જ લાગે છે કે ગુજરાતી જમવાનું એટલે ગળ્યું. ગુજરાતીઓ દરેક વસ્તુમાં ખાંડ ઉમેરે છે એમ જ લોકો માન છે. પરંતુ ના એમ નથી ગુજરાતની અંદર પણ અલગ અલગ પ્રદેશ મુજબ...
11
12

વાંકાનેર

ગુરુવાર,મે 15, 2008
વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી...
12
13
ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખુબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે...
13
14

સાડીઓ માટે જાણીતુ શહેર સુરત

ગુરુવાર,એપ્રિલ 17, 2008
ગુજરાતની અંદર આવેલ સુરત આખા ભારતભરમાં સાડીઓ માટે ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ માટે પણ તે જાણીતું છે. સુરતની અંદર સાડીઓનાં હજારો કારખાનાં આવેલ છે જ્યાંથી આખા ભારત અને વિદેશમાં પણ સાડીઓ જાય છે...
14
15

કચ્છની કળા

મંગળવાર,એપ્રિલ 15, 2008
ગુજરાત રાજયની અંદર વિસ્તારની દ્રષ્ટિએ આ જીલ્લો સૌથી મોટો છે. ગુજરાતની વિવિધતા તે છે કે તેના દરેક વિસ્તાર પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. તેવી જ રીત કચ્છ પણ તેની પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. કચ્છ આમ તો સુકી
15
16

ઐતિહાસિક ગુજરાત

ગુરુવાર,માર્ચ 27, 2008
લોથલ, તથા ધોળાવિરા જગ્યાથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ...
16
17
ગુજરાતનો સૌથી ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે જે જુનાગઢ જીલ્લાની અંદર આવેલ છે. ત્યાં પર્વતોની હારમાળા આવેલ છે. આ હારમાળાની અંદર ગિરનાર સૌથી ઉંચો છે જેની ઉંચાઈ આશરે 3660 ફુટ જેટલી છે. ગિરનાર ચડવા માટે 9,999 પગથિયા બનાવેલ છે અને...
17
18
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના પ્રવાસન વૈભવની અનોખી વિરાસત એવા રણોત્‍સવ-2008ના ત્રણ દિવસના પર્યટન કાર્યક્રમોનો શાનદાર પ્રારંભ આજે ભુજમાં કચ્છ -કાર્નિવલના ઉદ્‌ઘાટન સાથે કર્યો હતો. વિવિધ દેશોના રાજદુતો અને દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ...
18
19

ગુજરાતના મનોરમ્ય દરિયાકિનારા

શનિવાર,ફેબ્રુઆરી 16, 2008
દરિયા કિનારા પર બેસીને સુર્યોદય તથા સુર્યાસ્તનુ મનોરમ્ય દ્રશ્ય નિહાળવુ એક લાહવો હોય છે. સપ્તાહના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને દરિયાની ઉછળતી લહેરોને જોવી આંખોને ઠંડક અને મનને શાંત બનાવે છે. દરિયા કિનારાના મનમોહક...
19