આદર્શ વજન કેટલું હોવું જોઈએ?
જો 5.0 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 95 પાઉંડ અને પુરૂષનું 110 પાઉંડ વજન હોવું જોઈએ. જો 5.1 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 100 પાઉંડ અને પુરૂષનું 115 પાઉંડ વજન હોવું જોઈએ. જો 5.2 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 105 પાઉંડ અને પુરૂષનું 120 પાઉંડ વજન હોવું જોઈએ. જો 5.3 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 105 પાઉંડ અને પુરૂષનું 125 પાઉંડ વજન હોવું જોઈએ. જો 5.4 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 110 પાઉંડ અને પુરૂષનું 130 પાઉંડ વજન હોવું જોઈએ. જો 5.5 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 115 પાઉંડ અને પુરૂષનું 135 પાઉંડ વજન હોવું જોઈએ. જો 5.6 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 120 પાઉંડ અને પુરૂષનું 140 પાઉંડ વજન હોવું જોઈએ.