1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 15 જુલાઈ 2015 (17:43 IST)

માનસૂનમાં ચેહરાની ચમક વધારવા સ્ટ્રિસ સૉલ્ટ સ્ક્રબ

માનસૂનમાં અમારી બૉડીને ઘણા ધ્યાન રાખવું જોઈએ , ખાસ કરીને ચેહરાના. એના માટે તમારા ચેહરાને દિવસમાં બે વાર ધોવું જોઈએ. ટોનિંગ અને માસ્ચરાઈજિંગ કરવી જોઈએ. પર સૌથી જરૂરી છે ચેહરાની સ્ક્રબિંગ કરવા, જેથી ચેહરાની ગંદગી અને ડેડ સ્કિન નિકળી જાય અને ચેહરાની ચમક વધી જાય. 
 
બજારમાં મળતા કેમિકલ યુક્ય સ્ક્રબના પ્રયોગ ન કરી તમે ઘરે વિટામિન સીવાળા સ્ટ્રિસ ફળો અને મીઠાના પ્રયોગ કરી શકે છે. આ સ્ક્રબમાં નીંબૂ હોવાન કાર્ણે તમારી ત્વચાથી ટેનિંગ પણ મટી જશે. 
 
ઘરમાં મીઠુના આ પ્રયોગોથી મેળવો નાકના બ્લ્કેહેડ્સથી છુટકારો 
 
આ સ્ટ્રિસ સૉલ્ટ સ્ક્રબ , એસિડ હોવામા કારણે માનસૂનમા ં નિકળતા ખીલને પન જલ્દી ઠીક કરે છે . આવો જાણે આ ક્યા સ્ટ્રીસ ફળથી તમારા માટે સ્ક્રબ માસ્ક બનાવી શકો છો. સ્ક્રબ બનાવવા માટે ઘરમાં રહેલા મીઠાના પ્રયોગ કરી શકો છો. ક્યારે સ્ક્ર્બ સૂકી જાય તો એને ઘસીને કાઢી શકો છો . 
 
lemon
નીંબૂ અને મીઠા 
એક નાની વાટકીમાં 2 ચમચી નીંબૂના રસ અને 1 ચમચી મીઠા મિક્સ કરી . એને સ્ટ્રીસ સાલ્ટ સ્ક્ર્બને ફેસ માસ્કની રીતે પ્રયોગ કરો. આ તમને ટેનિંગ અને ડેડ સ્કિનથી છુટકારો આપશે. આ મહીનામાં ત્રણ વાર પ્રયોગ કરો. 
લીલો નીંબૂ 
તાજા લીલા નીંબૂના છાલને કાઢીને બાકીના ભાગને મિક્સરમાં વાટી લો. પછી એમાં મીઠું મિક્સ કરી અને આંગળીથી ચેહરા પર લગાડો. એને સૂક્યા પછી ગરમ પાણીથી ચેહરા ધોઈ લો. આથી તમારા ચેહરાની તવ્ચાના ટેક્સચર ઠીક થશે અને ડાઘ પણ દૂર થશે. એને મહીનામાં  બે વાર પ્રયોગ કરો.

 
મોસંબી
એના પલ્પને ઘટ્ટ પેસ્ટમાં કરી પછી એમાં 3 ચમચી મીઠું મિક્સ કરો અને 21 ચમચી મધ નાખી આ પેસ્ટને ચેહરા પર લગાવી સુકાવી લો. આ  ચેહરાના અઈચ્છનીય વાળને દૂર કરશે અને બ્લ્ખેડ્સથી પણ મુક્તી અપાવે છે. 
સંતરા અને મીઠું 
સંતરામાં  વિટામિન સી હોય છે. જે ત્વચા માતે સારા હોય છે . એક વાટકીમાં થોડા સંતરાના પલ્પ લો. એમાં નીંબૂ અને થોડા ઓળિવ આઈલ મિક્સ કરો. આ બધાને મિક્સ કરો અને ચેહરા પર લગાડો. જ્યારે આ સૂકી જાય તો એને સ્ક્ર્બ કરી કાઢી  દો. આથી ચેહર આના એક્ને રાતભરમાં દૂર થશે. 
 
પાઈનાપલ સ્ક્રબ
પાઈનાપલમાં ખૂબ વિટામિન સી હોય છે. એક વાટકીમાં 1 ચમચી પાઈનાપલના પલ્પ અને 2 ચમચી મીઠું અને 1 ચમચી મધ મિક્સ કરો. આ  સ્ક્ર્બ ઓઈલી ચેહરા માટે સારો હોય છે અને આ અઠવાડિયામાં માત્ર એક વાર લગાવી જોઈએ. 
મેંડરિન અને મીઠા 
આ નાના સંતરા જેવા જોય છે જેને મેંડરિન કહે છે. 1 ચમચી નાના સંતરાના પલ્પ લો , એમાં 1 ચમચી મીઠા અને 2 ચમચી મધ મિક્સ કરો. આ સ્ક્ર્બન્મે લગવવાથી ચેહરા સ્મૂથ બની જાય છે.