રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 18 નવેમ્બર 2019 (14:20 IST)

મેકઅપને લાંબા સમય સુધી લાંબા સમય સુધી ફ્રેશ રાખવા 5 ટિપ્સ

તમે કોઈ પણ અવસર માટે મેકઅપ કરી રહ્યા છો, કે ભલે દરરોજ ઑફિસના મેકઅપ હોય કે લગ્ન-પાર્ટી માટે તમે જરૂરે ઈચ્છશો કે મેકઅપ લાંબા સમય સુધી ટકયું રહે અને તમને વાર-વાર તેને ઠીક કરવુ ના પડે. મેકઅપને વધારે મોડે સુધી તમે કેવી રીતે ફ્રેશ રાખી શકો છો. આવો જાણી તેના માટે ખાસ ટિપ્સ 
1. જો મેકઅપને લાંબા સમય સુધી ફ્રેશ રાખવું છે તો વાટરપૂફ અને હળવું મેકઅપ કરવું. જે તમારા ચેહરા અને સુંદરતાને જોવાશે સાથે જ સિંપલ પાણીથી હળવું ફેસ વોશ કરતા પર પણ ચેહરો બેરંગ નહી હશે. 
 
2. જ્યાં સુધી શકય હોય, ફાઉડેશન અને ફેસ પાઉડરનો પ્રયોગ ન કરવું. જો જરૂરી હોય તો ફાઉંડેશન લગાવવા માટે ભીના સ્પંજનો પ્રયોગ કરવું. તેનાથી તમારું મેકઅપ વધારે સમય સુધી ટક્યું રહેશે. 
 
3. વૉટરપ્રૂફ કાજલનો પ્રયોગ કરવું કે પછી કાજલની જગ્યા જેલ આઈ લાઈનર કે પછી વાટરપૂફ લાઈનરનો પ્રયોગ કરવું. ઘટ્ટ અને ક્રીમી ફેસ ક્રીમની જગ્યા તરળ ફેસ ક્રીમનો પ્રયોગ કરવું. 
 
4. ટ્રેડિશનલ મેકઅપ કરી રહ્યા છો તો લિક્વિડ ચાંદ્લા ન લગાવવું. કારણે લિક્વિડ ચાંદલા પરસેવાની સાથે વહી જશે. જેનાથી તમારું ચેહરો રંગ બેરંગ થઈ જશે. જો તમે ડિજાઈન વાળી બિંદી લગાવી શકો છો તો વાટર પ્રૂફ ચાંદલા લગાવો. નહી તો બજારથી સ્ટીકરવાળી ચાંદલા લગાવી શકો છો. 
 
5. બ્લશરનો પ્રયોગ કરી રહ્યા છો તો વાટરપ્રૂફ ક્રીમી બ્લશરના પ્રયોગ કરવું. સૂકા સિંદૂરના સ્થાન પર રેડીમેડ સ્ટીકવાળા સિંદૂરનો પણ પ્રયોગ કરી શકો છો.