Gujarati Beauty Tips 72

0

તમારા હોઠોને ગુલાબી બનાવવાના 5 સરળ ઘરેલુ નુસ્ખા

ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2012
0
1
ગુલાબજળ ત્વચા માટે ગુણકારી હોય છે તે તો તમે સહુ જાણતા જ હશો સાથે તેના વિવિધ પ્રયોગ પણ તમે અજમાવ્યા હશે. જેમ કે તેનો ત્વચા પર મુલતાની માટી સાથે તો કેટલાંકે ચણાના લોટ સાથે તેનો પ્રયોગ કર્યો હશે. તમે તેને એક ટોનર તરીકે એકલું પણ વાપરતા હશો. પણ ક્યારેય ...
1
2
1. ટ્રિમ - જો આઇલેશ તમારી આંખો કરતા વધુ લાંબી છે તો સૌથી પહેલા તેને આંખોની સાઇઝ અનુસાર કાપી લો. પણ ધ્યાન રાખો કે આઇલેશનો છેડો થોડો બહારની તરફ નીકળેલો હોવો જોઇએ. આનાથી આઇલેશ ભરાવદાર અને કર્લી દેખાશે. 2. ગ્લૂ લગાવો - આઇલેશના છેડે ગ્લૂ લગાવો. પણ આ કામ ...
2
3
તમે જો કોઇ નવી ફેશન ટ્રાય કરશો તો તેના પર તમને બેમાંથી કોઇ એક પ્રકારનું રિએક્શન મળશે - અહા કે વાહ! જોકે ત્રીજું પણ એક રિએક્શન છે જેમાં લોકો મોઢું તો બગાડે છે પણ તેમના દિલની તમન્ના હોય છે કે કાશ અમે પણ આ ફેશન અપનાવી શક્યા હોત!
3
4
આ રીતે બનાવો ટી ફેસ માસ્ક - 1. ચા અને કેળાનું માસ્ક - એક વાટકીમાં 2 ચમચી ચા અને 1 કેળું પીસીને પેસ્ચ બનાવો. પછી આ મિશ્રણને ચહેરા પર લગાવી 15-20 મિનિટ રહેવા દો અને બાદમાં પાણીથી ધોઇ લો. આનાથી ચહેરો હાઇડ્રેટ થઇ ગ્લો કરશે. 2. ચા, ઓટ અને હની માસ્ક - ...
4
4
5
ચોમાસુ શરૂ થતાં જ વાળ ખરવાની સમસ્યાની ફરિયાદ લોકોમાં બહુ સામાન્ય બની જાય છે. આ સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી કારણ કે ઘરેલું નુસખાં અપનાવી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. નિષ્ણાતોનું માનીએ તો મેથીના દાણાં, જૈતુનનું તેલ વાળનું સ્વાસ્થ્ય ...
5
6
1. સનસ્ક્રીન - એ બહુ જરૂરી છે કે દરેક કામકાજી મહિલા સૂર્યના જોખમી કિરણોથી પોતાની ત્વચાની કાળજી રાખે. જો તમને લાગી રહ્યું છે કે સનસ્ક્રીન માત્ર ખેલાડીઓ કે પછી એ લોકો માટે જ બન્યું છે જેઓ દિવસભર બહાર હે છે તો આવું વિચારવું એકદમ ખોટું છે. સનસ્ક્રીન ...
6
7
જો તમે સફર પર જઇ રહ્યાં છો તો સફરમાં સેફ્ટી પણ જરૂરી છે. ક્યાંક ફરવા જવા માટે તંદુરસ્ત વાતાવરણ હોવું પણ જરૂરી છે. ત્યારે જ સફરની અસલી મજા આવે છે. પણ ઘણીવાર થોડી બેદરકારી પણ તમારી મુસાફરીની મજા બગાડી શકે છે. પણ અહીં સૂચવેલી ટિપ્સ અપનાવીને તમે તમારી ...
7
8
1. હેર પોર ખુલે છે - વાળમાં તેલ લગાવતા પહેલા વાળને સ્ટીમ કરો, આનાથી વાળના પોર્સ એટલે કે છિદ્રો ખુલે છે. જો વાળના પોર્સ બંધ રહેશે તો તેમાં તેલ અંદર નહીં જઇ શકે અને તમારા વાળને યોગ્ય પોષણ નહીં મળી શકે. સ્ટીમથી વાળની જડ મજબૂત બનશે. 2. હેર સ્ટાઇલ - ભીના ...
8
8
9
સુંદરતા મેળવવી છે? તો આના માટે જાતજાતના ક્રીમ અને રસાયણો પર આંખો બંધ કરીને પૈસા ખર્ચવાની કોઇ જરૂરિયાત નથી, બસ દરરોજ એક ગ્લાસ નારંગીનો રસ પીઓ અને જુઓ તમારું તન કેવું તાજગી અને સુંદરતાથી મહેકી ઉઠે છે. સ્વાસ્થ્ય અને સૌંદર્ય નિષ્ણાતોના એક દળનું કહેવું ...
9
10
શુ જોઈએ ? : 1 કપ(લગભગ 15 ફૂલ) ગુલાબની પાંદડીઓ, 2 કપ પાણી, 1 ટ્રે બરફ. શુ કરશો ? : એક મોટું વાસણ લો જેમાં અંદર બીજું એક વાસણ મૂકી શકાય અને તેને સારી રીતે ઢાંકી શકાય. વાસણમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો. ગુલાબની પાંદડી વાસણમાં નાંખી દો અને પાણી પણ નાંખો. ...
10
11
. શેમ્પૂ - શેમ્પૂનો વધુ અને ઓછો પ્રયોગ, આ બંને વાળને ખરાબ કરવા માટે પૂરતું છે. સારું એ જ રહેશે કે તમે દર બીજો દિવસ છોડીને તમારા વાળને શેમ્પૂ કરો. આનાથી તમારા વાળ સાફ રહેશે અને તેને નુકસાન પણ નહીં પહોંચે. 2. બ્રશ - ઘણી મહિલાઓ પોતાના વાળ પર શેમ્પૂ ...
11
12
- પોતાના બ્યુટી સીક્રેટ્સ શેર કરવાનું કહેતા દીપિકાએ કહ્યું, હું જે લાઇન સાથે જોડાયેલી છું ત્યાં તમારા લુક્સનું બહુ ધ્યાન રાખવું પડે છે. કામના કારણે અમારે ઘણાં કોસ્મેટિક્સ વાપરવાના હોય છે, તો તીવ્ર લાઇટ્સ પણ અમારા ચહેરા અને વાળને નુક્સાન પહોંચાડે છે. ...
12
13
સ્લિમ બોડી મેળવવા માટે રોજ સવારે ઊઠીને યોગ કરવાનો કે જિમમાં જવાનો કંટાળો આવતો હોય તો આ સમાચાર તમારા માટે જ છે. ઇટાલીની કપડાં બનાવતી એક કંપનીએ એવા અંડરગાર્મેન્ટ બનાવ્યાં છે જેને પહેરીને તમે તમારી કેલરી ઓછી કરી શકો છો. કંપનીનો દાવો છે કે ખાસ પ્રકારના ...
13
14
1) લીંબુનો રસ: આ તો સૌથી સરળતાથી મળતી વસ્તુ છે અને તમારા ચહેરાની ત્વચાને ચમકાવી શકે છે. લીંબુના રસના અન્ય પણ ઘણા ફાયદા છે. તે ત્વચાના છિદ્રોને ટાઈટ કરે છે, ત્વચા પરની ચિકાશ દૂર કરે છે અને ચહેરાને ચળકતો અને સ્વચ્છ બનાવે છે. માત્ર લીંબુના રસને ચહેરા ...
14
15
ફાયદા - - વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે ઈંડા બહુ ઓછા ખર્ચાળ હોય છે. માટે તમારે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ. - વાસ્તવમાં ઈંડામાં પ્રોટીન જેવા અનેક પોષકતત્વોનો સમાવેશ થાય છે માટે ઈંડાના પ્રયોગથી વાળમાં જીવ રેડાય છે. - ચાહે શુષ્ક વાળમાં જીવ સિંચવો ...
15
16
ટિપ્સ - 1. વાળમાં દરરોજ બ્રશ કરો અમે માલિશ કરવાથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. કારણ કે આ ઉપચારોથી લોહીનો સંચાર તીવ્ર બને છે અને મૃત ત્વચા નીકળી જાય છે. 2. ગરમ ઓલિવ ઓઇલમાં થોડાં ટીપાં આદુંનો રસ નાંથી થોડીવાર સુધી માથામાં માલિશ કરો. અડધા ...
16
17
ફેસ પેક - 1. બ્રાઉન શુગર એન્ડ મિલ્ક ફેસ પેક - તહેરા પરથી ડેડ સ્કિન દૂર કરવા માટે આ ફેસ પેક બહુ લાભદાયક હોય છે. હંમેશા રેડીમેડ સ્ક્રબમાં સિલિકા એટલે કે માટી મેળવેલી હોય છે. જેનાથી ત્વચા રફ બની જાય છે. માટે સારું એ જ રહેશે કે તમે 2 ચમચી બ્રાઉન શુગરને ...
17
18
ટિપ્સ... - હેલ્ધી નખની નિશાની છે તેનો ગુલાબી રંગ. નખ ગુલાબી ત્યારે જ રહી શકે છે જ્યારે તેના બ્લડ સર્ક્યુલેશનનો પ્રકાર યોગ્ય હોય. તેના માટે નખ પર અઠવાડિયામાં બેવાર વિટામિન ઈ યુક્ત ક્રીમ કે કોઇ ક્યુટિકલ ક્રીમથી 15-20 મિનિટ સુધી મસાજ કરો. - જો તમે ...
18
19
ક્યારેય ખીલને ફોડવાનો પ્રયાસ પણ ન કરતા, આના કારણે તેનો ડાઘ રહી જશે. જ્યારે પણ ખીલને ફોડવામાં આવે છે, તેના પછી તેનો ડાઘ રહી જાય છે. આ ડાઘને દૂર કરવા ઘણા મુશ્કેલ હોય છે અને દૂર કરતા સમય લાગી જાય છે. આ ડાઘને દૂર કરવા માટે ઘણા રેડીમેડ અને ઘરગથ્થુ ઉપચાર ...
19