સોમવાર, 15 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (17:04 IST)

Beauty Tips: ઉમ્રની સાથે સુંદરતા ઓછી થઈ રહી છે, દરરોજ કરો આ કામ, 50 પછી પણ ચમકશે ચેહરો

Skin Care tips- કેટલી પણ કોશિશ કરી લો પણ એક ઉમ્ર પછી ત્વચાની રોનક ઓછી થઈ જ જાય છે. સ્કિન પર કરચલીઓ આવી જાય છે. જો બ્યુટી પ્રોડ્કટસનો ઉપયોગ કરીએ તો તાજેતરમાં વધુ ખરાબ સ્થિતિ થઈ જાય છે. બ્યુટી પ્રોડક્ટસમાં નાખેલા કેમિક્લસ તે સમયે સ્કિન તો સ્કિનને ચમકદાર બનાવે છે પણ પછી સ્કિન ઢીલી થઈ 
 
જાય છે અને ઉમ્ર વધારે લાગે છે. આપણી લાઈફસ્ટાઈલ પણ સુંદરતામાં મુખ્ય રોલ ભજવે છે. જો અમે સવારની ટેવમાં ફેરફાર કરીએ તો સ્કિનનો નિખાર પરત આવી શકે છે. 
 
ગરમ પાણી પીવું 
ચેહરાની ડલનેસનુ કારણે પાચનમાં ગડબડી પણ થઈ  શકે છે. તેના માટે દરરોજ સવારે મલાસનમાં બેસી જાઓ અને ગરમ પાણી પીવો. આ રીતે ગૈસ અને કબ્જ જેવી પરેશાનીઓ દૂર થઈ જશે. જેનાથી બ્લડ સર્કુલેશન સારુ રહેશે અને સ્કિન ગ્લોઈંગ થઈ જશે. 
 
આ વસ્તુઓ ખાવી 
50ની ઉમ્ત પછી હેલ્દી વસ્તુઓ ખાવુ ન માત્ર સુંદરતા પણ આરોગ્ય માટે પણ જરૂરી છે. દરરોજ સવારે ખાલી પેટ ડ્રાઈફ્રૂટ ખાવો. બદામ અને અખરોટ જેવી વસ્તુઓ ખાવાથી સ્કિનની કરચલીઓ દૂર થઈ જશે અને ચેહરો સુંદર લાગશે. થોડી વાર પછી નાશ્તામાં હેલ્દી ફ્રૂટસ પણ લઈ શકો છો. 
 
વર્ક આઉટ કરવુ6 
આજકાલની લાઈફસ્ટાઈલ એવી છે કે બેસ્યા-બેસ્યા આખો દિવસ નિકળી જાય છે. સ્કિનને હેલ્દી બનાવવા માટે બૉડીને એક્ટિવ રહેવુ જરૂરી છે. હેલ્દી બૉડી માટે વર્ક આઉટ કરવો જોઈએ. તેનાથી બલ્ડ ફ્લો પણ સારુ થાય છે અને સ્કિન સેલ્સ સુધી ઑક્સીજન પહોંચે છે. જેનાથી કરચલીઓ દૂર થાય છે. દરરોજ 30-40 મિનિટ સુધી વર્ક આઉટ કરવાથી ઘણા ફાયદા થશે. 
 
યોગ છે જરૂરી 
ઘણા લોકો માત્ર યોગ કરે છે અને તેમની સ્કિન 50 વર્ષની ઉંમરે પણ કરચલી મુક્ત અને ચમકદાર હોય છે. યોગ ચહેરાને નિખારવાનું કામ કરે છે. તે હોર્મોન્સને સંતુલિત કરે છે. લોહીને શુદ્ધ કરવામાં અને સુંદરતા વધારવામાં મદદ કરે છે. ચહેરા માટે કેટલાક ખાસ યોગ પોઝ પણ છે, જે કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.