રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (13:16 IST)

Beauty tips 1 મિનિટમાં ચમકશે ચેહરો

આજકાલ બધા બ્યૂટી માટે કઈક પણ કરી શકે છે એના માટે છોકરા કે છોકરીઓ મોંઘા પ્રોડકટ્સ અને બ્યૂટી પાર્લર પણ જાય છે. પણ અમે આજે તમને એવા બ્યૂટી સીક્રેટસ જણાવી રહયા છે જેના કોઈ સાઈડ ઈફેક્ટ પન નહી થાય છે અને આ આ ઘરેલૂ ઉપાયથી તમારા ચેહરા પર નેચરલ સુંદરતા આવી જશે. 
બાફેલા ભાતના પાણી જેને અમે માડ કહી એ છે એનાથી સ્કિન ખૂબ ચમકી જાય છે અને એના બીજા પણ બહુ લાભ છે આ માડના ઉપયોગ કરી તમે સૌંદર્ય સંબંધી સૢાસ્યાઓઅથી છુટકારો મેળવી શકો છો. 
 

સ્કિન માટે ભાતનો પાણી
 
ભાતના પાણી ક્લીંજરના કામ કરે છે. ચોખાના પાણીમાં પ્રોટીન, વિટામિન અને એંટી ઓક્સીડેંટની પૂરતી માત્રાના કારણે ત્વચામાં નમી રહે છે સાથે જ ત્વચાની રંગતમાં નિખાર આવે છે. અને ડાઘ અને કરચલીઓ દૂર થાય છે જો તમારી સ્કીન ઢીલી થઈ ગઈ છે તો ભાતના પાણીથી કસાવટ અને પોર્સ ટાઈટ થશે. 
કેવી રીતે ઉપયોગ 
 
એક કપ ચોખાને પાણીમાં પલાળી નાખો. અડધા કલાક પછી એને ગૈસ પર મૂકી દો. ચોખા રાંધ્યા પછી એનું માડ કાઢી લો અને ઠંડા થવા માટે મૂકોલ પછી એ પાણીથી ચેહરા પર હળવા હાથથી મસાજ કરો. મસાજ કર્યા પછી ચોખાના પાણીથી જ  ચેહરા ધોઈ લો. અને સૂકા કપડાથી લૂંછી લો. તરત જ ત્વચામાં ફેર નજર આવશે. 
 
                                                                                                                      વાળ માટે લાભકારી 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
વાળ માટે લાભકારી 
 
ત્વચાની સાથે સાથે વાલ માટે પણ ચોખાના પાણી ખૂબ લાભકારી છે. જો તમારા વાળ પાતળ અને બેજાન થઈ ગયા છે તો ચોખાના પાણીથી વાળ  ધોઈ લો. અને શૈમ્પૂ અને કંડીશનર કરો પણ આ ઉપાયો પહેલા ડાક્ટરની સલાહ જરૂર લો.