1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 15 જૂન 2017 (16:54 IST)

Hair fall કે Pimple માત્ર એ અઠવાડિયામાં મળશે છુટકારો

આજે વેબદુનિયા ગુજરાતી  Wineના કેટલાક બ્યૂટીથી સંકળાયેલા ફાયદા વિશે જણાવી રહ્યા છે. જી હા .. વાઈનને તમે તમારા ચેહરા પર ઉપયોગ કરીને ઘણા સ્કિન પ્રાબ્લમસ દૂર કરી શકે છે. જેનાથી કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણી કેવી રીતે 
 
1. ગ્લોઈંગ સ્કિન 
રોજ 10 મિનિટ માટે તમારા ચેહરા પર વાઈન લગાવીને મસાજ કરો. 5 મિનિટ આવું રાખ્યા પછી ચેહરાને ધોઈ લો. તેનાથી ચેહરા પર રહેલ ડાઘ-ધબ્બા દૂર થશે અને ત્વચા ગ્લોઈંગ થશે. 
2. પિપલ્સ 
વાઈનમાં રહેલ ટી-ઈંફેલેમેંટરી અને એંટી સેપ્ટીક ગુણ પિંપલ્સની સમસ્યાને ખત્મ કરી નાખે છે. જો તમારા ચેહરા પર વધારે પિંપલ્સ જોવાય છે તો પહેલા ચેહરાને ધોઈ લો. પછી એક રૂની મદદથી વાઈનને પિંપલ્સવાળી જગ્યા પર લગાવો. આવું કરવાથી થોડા જ દિવસોમાં પિંપલ્સથી છુટકારો મળશે. 

3. લાંબા વાળ 
જો તમે તમારા વાળને લાંબા જોવા ઈચ્છો છો તો વાળ પર વાઈન લગાવો. તેમાં રહેલ ડેડ સેલ્સને ખત્મ હોય છે અને વાળનો ખરવું ઓછું હોય છે. વાળની ગ્રોથ તેજીથી થવા લાગે છે. 
4. શાઈની હેયર 
જો તમારા વાળ રૂખા રહે છે તો વાઈનની મદદ લો. અઠવાડિયામાં 2 વાર વાળને શૈંપૂ અને કંડીશનર કર્યા પછી વાઈનથી તેને ધોવું. તેનાથી વાળમાં ચમક આવશે. 

5. કરચલીઓ 
વાઈનમાં રહેલ એંટી ઑક્સીડેંટને હેલ્દી બનાવે છે અને કરચલીઓની સમસ્યા દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા વાઈનની પાતળે લેયર ચેહરા પર લગાવો.થોડીવાર પછી ધોઈ લો.