રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2024 (12:54 IST)

Rose water- ગુલાબજળના આટલા ફાયદા નથી જાણતા હશો પોતે ઉપયોગ કરીને જુઓ

skin care tips gulabjal
Rose Water benefits - તમારામાંથી ઘણી મહિલાઓ ગુલાબ જળનો ઉપયોગ કરતી હશે ક્યારે ક્યારે પણ જો અમારા જણાવેલ ગુલાબ જળના આ 5 ફાયદાને જાણી લેશો તો તમે આજથી જ દરરોજ ઉપયોગ કરવા લાગશો. 
 
ટોનરની રીતે વાપરો 
ટોનરનો ઉપયોગ સ્કિનના પીએચ લેવલને મેંટેન રાખવા માટે કરાય છે જેણે અમે બજારથી ખરીદીએ છે . એવા ટોનર ખરીદવા સારા છે તમે ગુલાબ જળનો ઉપયોગ કરો. આ ટોનર કામ તો કરશે જ સાથે જ સ્કિનને સાફ પણ રાખશે. તમે ક્લીંજરથી ફેસ વોશ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકો છો. 
 
ડાર્ક સર્કલ્સને ઓછુ કરવા માટે 
જો તમારી આંખની નીચે જો ડાર્ક સર્કલ બની ગયા હોય તો તેના માટે ગુલાબજળનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. માત્ર એક કોટન બોલ લો અને તેમાં ગુલાબજળ છાંટ્યા પછી તેને ટેપ કરીને આંખો પર લગાવો. આ પદ્ધતિનો ઉપયોગ દરરોજ રાત્રે સૂતા પહેલા કરી શકાય છે.
 
ફેસ પેકને ઓછુ કરવા માટે 
જો તમે ઘર પર બનેલા ફેસ પેકનો ઉપયોગ કરો છો તો તેમાં પાણીની જગ્યા ગુલાબ જળનો ઉપયોગ કરવું. અ અમારી સ્કિનને માશ્ચરાઈજરનો કામ કરે છે. સાથે જ ડાઘને ઓછુ કરવામાં પણ મદદ કરે છે. તમે ઈચ્છો તો ચંદનમાં ગુલાબ કળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકે છે. 
 
બૉડી લોશનને બનાવો લોંગ લાસ્ટિંગ 
ઘણીવાર આપણે સ્નાન કર્યા પછી શરીર પર લોશન લગાવીએ છીએ. જો તમે ઇચ્છો છો કે તમારું બોડી લોશન લાંબા સમય સુધી ચાલે તો લોશનનો ઉપયોગ કરતા પહેલા તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરો. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે અને તેને લાંબા સમય સુધી પોષણયુક્ત રાખવામાં મદદ કરશે.
 
ટેનિંગ દૂર કરવા માટે આ રીતે ઉપયોગ કરો
ઉનાળાની આ ઋતુમાં હાથ, પગ અને ગરદન કાળા થવા સ્વાભાવિક છે. પરંતુ જો તમે આ ટેનિંગને ઓછું કરવા માંગતા હોવ અને ગોરી અને ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો તો તુલસીના પાનને પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવો. આ તમારા ટેનિંગને ઘટાડી શકે છે. 

Edited By - Monica Sahu