રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (06:38 IST)

Beauty Tips Gujarati- હોંઠની કાળાશ વધવાના કારણ અને કેવી રીતે દૂર કરવું જાણો

હોંઠ તમારા ચેહરાની સુંદરતાને બમણુ વધારી નાખે છે. ખાસ કરીને જ્યારે તે નેચરલ પિંક હોય. પણ ઘણી વાર શરીરમાં પોષણની કમીના કારણે હોંઠ કાળા પડે છે. કેયર નહી કરતા પર ધીમે-ધીમે વધારે કાળા 
થવ લાગે છે અમે તમને જણાવીએ કે તમારા હોંઠ કાળા થઈ રહ્યા હોય તો હોંઠને કેવી રીતે નેચરલ રાખવું કયાં ઉપાયોથી કાળાપન દૂર કરી શકાય છે. 
1. ડિહાઈડ્રેશની કમી- શરીરમાં પાણીની કમીથી હોંઠ કાળા થવા લાગે છે તેથી ભરપૂર પાણી પીવો. તરસ ન લાગતા પર પણ પાણી પીતા રહો. ધ્યાન રાખો કે હમેશા પાણી બેસીને પીવું. 
2. ધુમ્રપાન- હોંઠ કાળા થવાના એક મોટું કારણ આ પણ છે કે વધારે માત્રામાં ધુમ્રપાનનો સેવન કરવો. તેમાં રહેલ નિકોટિનના સીધો અસર તમારા હોંઠ પર પડે છે. 
3. શરીરમાં ઉણપ- જ્યારે શરીરમાં વિટામિન બી,  વિટામિન સી અને મેગ્નેશિયમની કમી થવા લાગે છે તો સ્કિનની સાથે હોંઠની કાળાશ વધવા લાગે છે. 
4. કૈફિન - જે લોકો ચા નહી પીતા તે કૉફી પીવો પસંદ કરે છે પણ  શું તમે જાણો છો કૉફીનો વધારે સેવનથી તમારા દાંત પીળા થવા લાગે છે. 
 
કેવી રીતે દૂર કરવુ હોંઠની કાળાશ 
ઘણી વાર હોંઠની કાળાશ છુપાવવા માટે અમે લિસ્પ્ટીક કે લિપ ગ્લાસ નો ઉપયોગ કરે છે પણ આવુ વાર-વાર નહી કરી શકતા કારણ કે થોડી વાર પછી તે હટી જાય છે. તેથી જાણીએ કેટલાક નેચરલ ઉપાય 
 
જેનાથી હોંઠની ચમક જાણવી રાખી શકાય. 
 
1. રાત્રે તમારા હોંઠને સારી રીતે સાફ કર્યા પછીગુલાબ જળ લગાવીને સૂઈ જાઓ. આવુ દરરોજ કરવો. તમને થોડા દિવસમાં અંતર નજર આવી જશે. 
2. તમે ઈચ્છો તો રાત્રે ચુકંદરનો રસ પણ લગાવીને સૂઈ શકો છો. તેનાથી ધીમે-ધીમે હોંઠ પિંક થવા લાગશે. 
3. હોંઠ પર લીંબૂ અને ખાંડ મિક્સ કરી સ્ક્રબ પણ લગાવી શકો છો. તેનાથી તમારા હોંઠની ડેડ સ્કિન નિકળી જશે. 
4. ડેલી સ્નાન પછી તમારા હોંઠને હળવાથી હાથથી જરૂર રગડવું. તેંનાથી હોંઠ પર જામેલી ડેડ સ્કિન નિકળી જશે.