મંગળવાર, 5 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

White Hair Treatment: ગોળની સાથે મિક્સ કરી ખાઓ આ વસ્તુ, સફેદ વાળની સમસ્યાથી મળી જશે છુટકારો

Dark hair
Fenugreek For Premature White Hair: પહેલાના સમયમાં સફેદ વાળને વધતી ઉમ્રની નિશાની ગણાતુ હતો. પણ અત્યારે સમયમાં 25ના યુવાઓના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. જો તમે પણ ઓછી ઉમ્રમાં આ સમસ્યાથી પરેશાન છો તો તમારી આ ટેંશન દૂર કરી શકો છો. 
 
સફેદ વાળની સારવાર છે મેથી 
યુવા ઉમ્રમાં વાળ સફેદ થવાથી લો કૉંફિડેંસનો સામનો કરવો પડે છે. જો તેના માટે કેમિક્લ યુક્ત હેયર ડાઈનો ઉપયોગ કરીએ તો વાળ ડેમેજ થઈ શકે છે. તેથી મેથીના પ્રયોગથી તમને સારુ પરિણામ મળી શકે છે. 
 
મેથીની સાથે ગોળનો સેવન કરવુ 
જો તમે ઈચ્છો છો કે સફેદ વાળ નેચરલી કાળા થઈ જાય તો મેથીની સાથે ગોળનો સેવન શરૂ કરો. આયુર્વેદમાં પણ આ બન્ને કૉમ્બિનેશનના ફાયદા જણાવ્યા છે. મેથી અને ગોળ ન માત્ર વાળમાં ડાર્કનેસ આવશે. પણ તેનાથી હેયર ફોલ અને ગંજાપન જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. સાથે જ વાળમાં ગજબમી ચમક જોવા મળશે. 
 
મેથીના પાણીથી માથા ધોવુ 
વાળના ફાયદા માટે મેથીનો બીજો ઉપાય પણ ઉપયોગ કરાય છે તેના માટે એક વાસણમાં પાણી રાખવુ અને મેથાના દાણાને મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઉકાળો અને પછી ઠંડા કરવા માટે મૂકી દો. આ મેથી પાણીથી માથા ધોવુ અને આશરે 15 મિનિટ સુધી વાળને ન ધોવુ. કેટલાક દિવસ સુધી આવુ કરવાથી સરુ પરિણામ મળશે.
 
સવારના સમયે કરી લો આ એક કામ 
તમે મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળવા મૂકી દો અને સવારે તેને વાટીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવવો. થોડા દિવસ સુધી આ વિધિને અજમાવવાથી વાળ નેચરલ રીતે કાળા થઈ જશે.