Gujarati Business News 160

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

કેરી કેટલી દુર છે

ગુરુવાર,એપ્રિલ 28, 2016
0
1
માલિક પર જ્યારે જ્યારે પણ કોઈ આપદા આવે છે તો બેશક તેમનો સાથ તેમના સગા સંબંધીઓ કે મિત્રો આપે કે ન આપે પણ તેના પાલતૂ જાનવર જરૂર તેમને કામ આવે છે. હવે આવુ જ ઉદાહરણ આપણી સામે આવી રહ્યુ છે. હવે આવુ જ ઉદાહરણ આપણી સામે આવી રહ્યુ છે. વેપારી વિજય માલ્યા ...
1
2
ગુજરાતએ દેશ વિરોધી તત્વો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં નોટો સાથે ઓરોપીઓ ઝડપાયા છે. જ્યારે આ તમામ નોટ ઘુસાડવા માટે રૂટ પણ બદલાયો હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું છે. અમદાવાદ એસઓજી દ્વારા વર્ષ ૨૦૧૫માં ૪ ગુના દાખલ કરી ...
2
3
દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં એકાએક ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિલીટરે 0.74 પૈસાનો ઘટાડો થયો છે. તો ડિઝલમાં પ્રતિ લીટરે 1.30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ભાવ આજ રાત્રના મધરાત્રથી અમલી બનશે. જ્‍યારે ડિઝલની કિંમતમાં વેટ અને સેલટેક્‍સ ...
3
4
માત્ર 18 મહિનામાં 109 કિલો વજન ઘટાડવાને લઈને હાલ અનંત અંબાણી ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ બાળપણમાં એક દવાને કારણે જાડાપણાનો શિકાર થયેલ અનંતે ખૂબ મહેનત, અનુશાસન અને લગનથી ખૂબ જ મુશ્કેલ કામ કરી બતાવ્યુ. એમ એસધોનીથી લઈને સલમાન ખાન સુધી બધાએ ફિટનેસ ...
4
4
5
શહેરના નવા પશ્ચિમઝોન વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા પાર્ટી પ્લોટ અને આઠ જેટલા હુક્કાબારને પ્લાન,બી.યુ.પરમીશન અને પાર્કિંગના મામલે સીલ કરવામાં આવતા પાર્ટી પ્લોટ માલિકો અને બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
5
6
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક મહિનામાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં રૂપિયા 2.19 અને ડીઝલમાં 98 પૈસાનો ભાવ વધારો કરાયો છે. નવી કિંમતો આજ રાતથી એટલે કે સોમવારની મધ્યરાત્રિએ લાગુ રહેશે.
6
7
રાજ્યમાં શિક્ષણને સુધારવા માટે સરકાર હાયર એજ્યુકેશનલ કાઉંસીલની શૈક્ષણીક સર્વોચ્ચ સંસ્થા બનાવશે. ગુજરાત સરકાર શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે કાઉંસીલ વિધેયક લાવી રહી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કાઉંસીલ બનશે જેમા 21 ગવર્નીંગ બૉડી, 15 સરકારી અને 6 ...
7
8
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પોતાના વજનમાં લગભગ અડધુ કરી નાખ્યુ છે. શનિવારે સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચેત અનંતને જોઈને સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. મળતી માહિતી અનુસાર એક અમેરિકન ટ્રેનરની મદદથી અનંતે વજન ઉતાર્યુ છે. ...
8
8
9
સંકટગ્રસ્ત ઉદ્યોગપતિ વિજય માલ્યાના માલિકીવાળી બંધ પડેલી કિંગફિશર એયરલાઈન્સના ઋણદાતાઓએ આજે વિમાન કંપની મુખ્યાલય - કિંગફિશર હાઉસની નીલામી શરૂ કરી જે અહી ઘરેલુ હવાઈ મથક પર સ્થિત છે. વિલે પાર્લે ક્ષેત્રમાં 17000 વર્ગ ફુટમાં નિર્મિત ક્ષેત્રવાળી સંપત્તિની ...
9
10
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તીવ્ર મોંધવારી વચ્‍ચે સામાન્‍ય લોકો ઉપર આજે વધુ બોજ ઝીંકી દીધો હતો. પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 3.07 રૂપિયાનો વધારો કરાયો છે જ્‍યારે ડિઝલની કિંમતમાં 1.90 રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. આ ભાવ વધારો તાત્‍કાલિક ધોરણે અમલી ...
10
11
23 માર્ચથી 27 માર્ચ સુધી બેંકમાં કોઈ કામકાજ નહી થાય. હોળીને કારણે આ મહિને દેશના અનેક રાજ્યોમાં બેંક સતત 5 દિવસ બંધ રહેશે. આવામાં તમને એટીએમ અને ઈંટરનેટ બૈકિંગથી કામ ચલાવવુ પડશે. જો કે અનેક રાજ્યોના બેંકોમાં 4 દિવસ રજા છે. બેંકોમા સતત આટલા દિવસ સુધી ...
11
12
વિલફુલ લોન ડિફૉલ્ટર વિજય માલ્યાને તેમના કાર પ્રેમને કારણે પણ ઓળખાય છે અને તેમની પાસે વિંટેજ, ફરારી સહિત 250થી વધુ લકઝરી કાર છે. વિજય માલ્યાના કલેક્શનને કૈલિફોર્નિયા સ્થિત એક પ્રાઈવેટ મ્યૂઝિયમમાં સુરક્ષિત મુકવામાં આવ્યુ છે. માલ્યાનો કાર પ્રત્યેનો ...
12
13
લાંબા સમયથી બંધ પડેલી કંપની કિંગફિશર એયરલાઈંસના માલિક વિજય માલ્યાએ ટ્વીટ કરી રહ્યુ છે કે તે ભગોડા નથી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે તે એક આંતરરાષ્ટ્રીય વેપારી છે અને તેમની પોતાના વેપાર માટે ભારતમાંથી બીજા દેશોમાં અવર-જવર થતી રહે છે. તેમણે કહ્યુ કે ...
13
14
જુલાઈ 2003માં વિજય માલ્યાને લઈ જઈ રહેલું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. માલ્યા કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં રાજકીય પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ આ હેલીકોપ્ટરના જમીન પર ટૂકડે-ટૂકડા થઈ ગયા હતા.
14
15

સોનુ ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર

સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
સોનુ ખરીદનારો માટે ખરાબ સમાચાર છે. સંસદમાં બજેટ 2016 રજુ કરવા દરમિયાન નાણાકીયમંત્રી અરુણ જેટલીએ સોનાના દાગીના અને હીરાના દાગીનાને મોંઘા કરી નાખ્યા છે. આ ઉપરાંત બધી સેવાઓ પર અડધો ટકા ખેતી કલ્યાણ સેસ લગાવવામાં આવશે.
15
16

ગુજરાતની ટ્રેનોને અસર

સોમવાર,ફેબ્રુઆરી 22, 2016
હરિયણામાં ચાલી રહેલા જાટ અનામત આંદોલને લીધે અમદાવાદ ડિવિઝનની 16 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ ટ્રેન રદ્દ થતા ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરો હોરન થયા હતા. અમદાવાદથી રવાના થતી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ- હરિદ્વાર, સુલ્તાનપુર એક્સપ્રેસ, ...
16
17
ગઈકાલે લૉંચ થયેલો દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન વિવાદોમાં ઘેરાય ગયો છે. સૌ પહેલા આજે સવારે જ્યારે આ ફોનની બુકિંગ શરૂ થઈ તો કંપનીની સત્તાવાર વેબસાઈટ http://www.freedom251.com/ ક્રેશ થઈ ગઈ. જેને કારણે ફોનનુ બુકિંગ બંધ થઈ ગયુ. હવે બીજેપીના સાંસદે આ ...
17
18

નકલી નોટો કેવી રીતે આવે છે

બુધવાર,ફેબ્રુઆરી 17, 2016
અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નકલી નોટ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.વેસ્ટ બંગાળ અને મહારાષ્ટ્રના રહેવાસી એવા બે ગઠિયાઓ 8 લાખની ભારતીય ચલણની નકલી નોટો સાથે પકડાયા છે.
18
19
ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે તે મુંબઈ-અમદાવાદ કોરિડોર પરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂ. 9800 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. આ ટ્રેન પ્રતિ કલાક 300-350 કિ.મી.ની ઝડપે દોડશે. પ્રોજેક્ટ માટે જાપાન ઈન્વેસ્ટમેન્ટ કોઓપરેશન એજન્સી ભંડોળ પૂરું પાડવાની ...
19