0
ભારતમાં ટેલેંટનો પડ્યો દુકાળ, કંપનીને નથી મળી રહ્યા યોગ્ય કર્મચારી
બુધવાર,મે 30, 2012
0
1
પેટ્રોલના ભાવવધારાએ લોકોને હચમચાવી મૂક્યા છે અને ચોતરફથી આ ભાવવધારો પરત ખેંચવા થઇ રહેલા દબાણને લીધે પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે કે કેમ તે અંગે અનેક અટકળો થઇ રહી છે. દરમિયાન રાંધણગેસ, ડીઝલ અને કેરોસીનના ભાવમાં વધારો કરવાની હાલમાં સરકારની કોઇ યોજના ન ...
1
2
પેટ્રોલની વધેલી કિંમત શુક્રવારે યોજાનારી મંત્રી સમુહની બેઠકમાં ઓછી કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલની કિંમત 2.50 રૂપિયા સુધી ઘટી શકે છે.
2
3
માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ દ્વારા મે મહિનામાં કોઇપણ સંજોગોમાં આકાશ ટેબલેટ ઉપલબ્ધ કરાવવાનો દાવો ખોટો ઠરે તેવું જણાઇ રહ્યું છે. મંત્રાલયના સુત્રો અનુસાર હવે 10 જૂન સુધીમાં આકાશ ટેબલેટની આપૂર્તિ થવાની સંભાવના છે, આમ 10 જૂન બાદ જ તે ...
3
4
ટાટા નેનો, પ્યૂજો અને મારૂતિ બાદ હવે જર્મન ઓટો જાયન્ટ ફોક્સવેગન ગુજરાતમાં અંદાજે 2000 કરોડ રૂપિયાના ખર્ચે કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા ધરાવી રહી છે. કારણ જાણવા મળ્યું છે કે કંપની આ પહેલા મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા રાખતી હતી ...
4
5
દહેશતમાં યુરોઝોનની મંદી વધુ પ્રભાવી થવાની શક્યતા બજારો પર ભારે અસર કરી રહી છે. આજે બુધવારે સેન્સેક્સ જાન્યુઆરી બાદ પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. જ્યાર રૂપિયો પણ અમેરિકી ડોલરની સરખામણીએ છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે. વધુમાં ...
5
6
જો તમે મોંઘવારીમાંથી રાહત મેળવવાની આશા લગાવી બેઠા છો તો આ આશા બાજુએ મૂકી દો. ઓઇલ કંપનીઓ ખૂબ જલદી પેટ્રોલના ભાવ વધારવાની છે. કંપનીઓ આ મહિને સંસદના બજેટ સત્રની સમાપ્તિ બાદ ભાવમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે. આટલું જ નહીં, પ૦૦૦ કરોડ રૂપિયાના ...
6
7
વિદેશથી સસ્તુ સોનું લાવનાર લોકો માટે માઠા સમાચાર છે. સરકારના નવા આદેશ મુજબ હવે 6 મહિના વિદેશમાં રહ્યા પછી પાછા પોતાના દેશ આવતી વખતે ફક્ત 1 કિલોગ્રામ સોનું જ લાવી શકાશે. પહેલાં સરકારની તરફથી વિદેશથી 10 કિલોગ્રામ સોનું લાવી શકવાની મંજૂરી હતી. સરકારના ...
7
8
થોડા સમય અગાઉ લગભગ 30 હજાર સુધી પહોંચવા આવેલા સોનાના ભાવ હવે તુટી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સોનાની કિંમતમાં 1હજાર રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો થયો છે, અને હજુ પણ સોનાના ભાવ તૂટવાનો સિલસિલો યથાવત છે. આંતરાષ્ટ્રીય બજારમાં સોનું છેલ્લા ચાર માસના સૌથી ...
8
9
એર ઇન્ડિયા દ્વારા વધુ રપ પાયલોટ્સને સસ્પેન્ડ કરવા તેમજ ઇન્ડિયન પાયલોટ્સ ગિલ્ડના ૧૧ સસ્પેન્ડેડ પદાધિકારીઓનાં લાઇસન્સ કરવાની ડીજીસીએને ભલામણ કરવાથી આ વિમાન કંપની પરનું સંકટ વધુ ગહેરાયું છે. ર૦૦ કરતાં વધુ હડતાળિયા પાયલોટ્સે કામ પર પરત ફરવાનો ઇનકાર ...
9
10
આ ફોનના અન્ય આકર્ષકોમાં બ્લેકબેરી મેસેન્જરના ઝડપી એક્સેસ માટે આમાં BBB બટન આપવામાં આવ્યું છે જેના કારણે યુઝરે સ્પેશિયલ હોમ સ્ક્રીન પરથી મેનુમાં કે શોર્ટ કર્ટ આઇકનમાં જવાની જરૂર નહીં પડે. જોકે કંપનીએ આ ડિવાઇસની જાહેરાત કરી દીધી હોવા છતાં હજું તેની ...
10
11
મુખ્ય દૂરસંચાર કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ચેતવ્યા છે કે જો સ્પેક્ટ્રમ મૂલ્ય પર ક્ષેત્રના નિયામક ટ્રાઈની ભલામણોને સ્વીકાર કરવામાં આવશે તો કેટલાંક સર્કલોમાં કોલદરો બેગણી થઈ જશે. દૂરસંચાર કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓને દૂરસંચાર મંત્રી કપિલ ...
11
12
એર ઇન્ડિયા ફરી એકવાર મુશ્કેલીઓમાં ફસાતી જણાઇ રહી છે. બોઇંગ ૭૮૭ની તાલીમ અંગે ઉઠેલા વિવાદને લીધે પાયલોટોનો એક સમૂહ હડતાળ પર ઉતરી ગયો છે. આને લીધે એર ઇન્ડિયાની ચાર વિદેશી ઉડાન રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ઉડાનો પર પણ અસર પડી છે.
12
13
સરકારે રિલાયંસ ઇન્ડસ્ટ્રિસ પર 6600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપની પર આ દંડ તેને કેજી-ડી 6 ગેસ બ્લોકથી પ્રોડક્શનમાં તેજીમાં ઘટાડાને કારણે ફટકાર્યો છે. આ દંડ બાદ પેટ્રોલિયમ મંત્રાલય અને કંપની વચ્ચે આ મામલાને લઇને વિવાદ છેડાયો છે.
13
14
જુદા જુદા પાકોમાં વાવણીથી માંડી કાપણી સુધી વિવિધ જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. આવી જીવાતોના નિયંત્રણ માટે ખેડૂતો અવિવેકી કીટનાસક દવાઓનો ઉપયોગ કરતા જોવા મળે છે. સાંશ્વ્લેષિક દવાઓનો વઘુ પડતો ઉપયોગ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. આવી વિવિધ આડઅસરો છેલ્લા ...
14
15
ગુરુવારે લંડનમાં લોન્ચ થનારો સેમસંગ 'ગેલેક્સી S3' આગામી મહિને ભારતમાં વેચાવા આવી શકે છે. એક અનુમાન પ્રમાણે એપ્પલનો નવો સ્માર્ટફોન 'આઇફોન-5' અને ગેલેક્સી એસ-3 આગળપાછળ જ લોન્ચ થવાના હતા, પરંતુ ઇંગ્લેન્ડમાં ગેલેક્સી એસ-3 રજૂ કરીને સેમસંગે મેદાન મારી ...
15
16
ભારતીય મોબાઇલ બ્રાન્ડ કાર્બન મોબાઇલ આગામી અઠવાડિયે ડોલ્બી સાઉન્ડ ટેક્નોલોજી સાથે ફુલ્લી ટચસ્ક્રીન ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. 'ડોલ્બી લેબોરેટરી' સાથે પોતાના જોડાણ વિષેની જાહેરાત કરી ચૂકેલી કાર્બન તેના આ સિવાયના આગામી મોબાઇલ ફોન્સમાં પણ ડોલ્બી સાઉન્ડ ...
16
17
નોકિયાએ તેનો આશા 202 મોબાઇલ ફોન ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. નોકિયા આશા 202 ફોન ડ્યુઅલ સિમ, ટચ અને ટાઇપ ફોનની ડિઝાઇનમાં મળશે જેમાં તમે વેબ બ્રાઉઝિંગ, સોશિયલ નેટવર્કિંગ, ગેમિંગ અને એન્ટરટેઇન્મેન્ટની મજા માણી શકશો. નોકિયા આશાના આ મોબાઇલમાં EA ...
17
18
ફેબ્રુઆરીમાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન ફિનિશ મોબાઇલ અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરર નોકિયાએ તેનો વિન્ડોઝ ફોન આધારિત સસ્તો સ્માર્ટફોન લુમિયા 610 જાહેર કર્યો હતો અને હવે કંપની આ ફોન આગામી મહિને બને તેટલો ઝડપથી ભારતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. ...
18
19
આવનારા દિવસોમાં મોબાઇલ ફોન પર કોલ કરવો મોંઘો બની શકે છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ સોમવારે 2જીની હરાજીની પ્રક્રિયા માટે પોતાની ભલામણો સોંપી. ટ્રાઇએ મોબાઇલ કંપનીઓને 2008ના મુકાબલે લગભગ દસ ગણી ઉંચી કિંમતે સ્પેક્ટ્રમ ફાળવણી કરવાની ભલામણ કરી છે. જેના ...
19