0

નવેમ્બરમાં 4.78 ટકા થયો મોંઘવારી દર

સોમવાર,ડિસેમ્બર 14, 2009
0
1
વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી બજારથી પૂંજી કાઢવામાં આવવાની આશંકાથી રૂપિયો આજે ડોલરના મુકાબલે 20 પૈસા તુટીને 46. 73 પર ખુલ્યો. આંતરબેન્ક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો 20 પૈસા નબળો થઈને 46. 73 પર ખુલ્યો. શુક્રવારે રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે 46. 53 ...
1
2

શેર બજાર 17,118.14 પર ખુલ્યું

સોમવાર,ડિસેમ્બર 14, 2009
દેશના શેરબજાર સાપ્તાહિક વેપારના પ્રથમ દિવસે સોમવારે મિશ્રિત વલણ સાથે ખુલ્યાં. મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો 30 શેરોં પર આધારિત સૂચકાંક 'સેંસેક્સ' 0.91 અંકની પડતી સાથે 17,118.14 પર ખુલ્યો. નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઈ) નો 50 શેરો પર આધારિત સૂચકાંક ...
2
3

બીએસએનએલની વાઈમેક્સ સેવા શરૂ

સોમવાર,ડિસેમ્બર 14, 2009
સાર્વજનિક ક્ષેત્રની બીએસએનએલે રવિવારથી વાયરલેસ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી છે અને આવું કરનારી તે દેશની પ્રથમ કંપની બની ગઈ છે. કંપનીની આ સેવાનું ભાડુ ગ્રામીણ વિસ્તારો માટે 140 રૂપિયા પ્રતિ માસથી શરૂ થશે. બીએસએનએલની આ વાઇમૈક્સ પ્રૌદ્યોગિકી આધારિત સેવાની ...
3
4
રોકાણ ઘટાડવા અને ભારતીય અને વિદેશી પાયલોટનુ વેતન પેકેજનુ અંતર ઓછુ કરવાના મુદ્દા પર એયર ઈંડિયાએ બુધવારે વિદેશી પાયલોટોની નિમણૂંક કરનારી એજંસીઓની બેઠક બોલાવી છે. જેમા વિદેશી પાયલોટોનુ વેતન 10 ટકા ઘટાડવાના પ્રસ્તાવ પર વિચાર થશે.
4
4
5
કમજોર વૈશ્વિક બજારને કરણે રોકાણકારોની ભારે ખરીદ-વેચાણને કારણે દિલ્લી શરાફા બજારમાં આજે સોનાનો ભાવ 250 રૂપિયાન ઘટાડા સાથે 17,110 પ્રતિ દસ ગ્રામે બંધ થયો.
5
6
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યમાં આવેલ રસાયણ ઉદ્યોગની નોટ છાપવામાં કામ આવનારી શાહી બનાવવાના પડકારને સ્વીકાર કરવાનુ કહ્યુ છે.
6
7
કેન્દ્રીય રાજ્યમંત્રી પી ચિંદબરમે કારીગરોનુ ઉત્પાદ ખરીદીને તેને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર જોર આપ્યુ, જેથી હાથવણાટ નિર્માણના પરંપરાગત ઉદ્યોગ બંધ ન થઈ જાય. તેમણે શિવગંગા જિલ્લાના કરાઈકુડીમાં કારીગરો માટે કૈનરા બેંક ઈંસ્ટીટ્યુટના 2.80 કરોડ રૂપિયાના ...
7
8
યોજના આયોગે આજે ડબલ અંકોની ઔધોગિક વૃધ્ધિ દરનો શ્રેય પ્રોત્સાહન પેકેજને આપતા કહ્યુ કે આવનારા મહિનામાં વૃધ્ધિની ગતિ યથાવત રહેશે.
8
8
9
સરકારી બેંકના કર્મચારીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્દોરના મૂળ બેંક એસબીઆઈમાં વિલય અને વેતન સાથે જોડાયેલા અન્ય મુદ્દાને લઈને 16 ડિસેમ્બરના રોજ એકદિવસીય હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઈંડિયા બેંક કર્મચારી સંઘ એઆઈબીઈએ ના મહાસચિવ સી એચ વેકટચલમે કહ્યુ એઆઈબીઈએ ...
9
10
સરકારે આ વાતને નકારી છે કે રિલાયંસ ઈંડસ્ટ્રીઝ અને રિલાયંસ નેચરલ રિસોર્સેઝના વિવાદને કારણે કૃષ્ણા ગોદાવરી(કેજી)બેસિનમાંથી ગેસ કાઢવામાં સમસ્યા આવી રહી છે.
10
11
સેટ્રલ બેંક ઓફ ઈંડિયાએ સ્ટાર યૂનિયન દાઈ ચી.લાઈ ઈશ્યોરંસની સાથે વૃધ્ધો માટે નિયમિત આવકવાળી યોજના આજે શરૂ કરી. આ યોજના હેઠળ વૃધ્ધો પોતાના ઘરને ગિરવે મૂકીને લોન લઈ શકે છે.
11
12
ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે આજે કહ્યુ કે જો ફુગાવાનો દબાવ યથાવત રહેશે તો ટોચની બેંક મૌદ્રિક નીતિની સમીક્ષા કરશે.
12
13

ભારતીયો માટે વીઝા નિયમ કડક

ગુરુવાર,ડિસેમ્બર 10, 2009
બ્રિટનમાં જાન્યુઆરીથી બ્રિટન આવનરા ભારતીય આઈટી ધંધાર્થીઓ માટે નિયમો સખત કરી દેવામાં આવ્યા છે.
13
14
વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજંસી મૂડીઝે આજે ચેતાવણી આપતા કહ્યુ કે અમેરિકી બ્રિટન અને 15 અન્ય મુખ્ય દેશોમાં નાણાકીય સંકટ વધુ વર્ષો સુધી રહી શકે છે. જો કે આ પણ સત્ય છે કે આ દેશ ધીરે ધીરે મંદીમાંથી બહાર નીકળી રહ્યા છે.
14
15

ભારતમાં લોખંડનુ વેચાણ વધ્યુ

બુધવાર,ડિસેમ્બર 9, 2009
ઓટોમોબાઈલ અને ગ્રાહકો સામાન ખંડની સારી માંગને કારણે ભારતમાં લોખંડ વેચાણ એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં 8.1 ટકા વધીને 35.97, મિલીયન ટન થઈ ગઈ. લોખંડ મંત્રાલયના અસ્થાઈ આંકડા મુજબ એપ્રિલ નવેમ્બર 2008ના સમય દરમિયાન લોખંડનુ વેચાન 3.327 ટન હતુ. વર્તમાન ...
15
16

ઓછા મૂલ્યવાળી નોટોમાં કમી

મંગળવાર,ડિસેમ્બર 8, 2009
સરકારે આજે જણાવ્યુ કે ઓછા મૂલ્યવર્ગના નોટોનો જીવન સમય ઓછો હોવા ઉપરાંત મૈલી, ફાટેલી નોટોને ફરી બનાવવા પાછળ થતો ખર્ચ વધુ હોવાનુ જોતા આવા નોટોના મુદ્રણને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
16
17
ઉત્તર પ્રદેશ સરકારે પ્રદેશમાં 118 ખાંડની મિલોમાં ઉત્પાદન શરૂ થઈ જવાનો દાવો કરતા આજે અહીં કહ્યુ કે હાલ રોજ 51 લાખ ક્વિંટલ શેરડીનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. સરકારી પ્રવક્તાએ પ્રદેશના શેરડી વિકાસ મંત્રી નસીમુદ્દીન સિદ્દીકીના હવાલાથી જણાવ્યુ કે પ્રદેશમાં ...
17
18
ઉદ્યોગ મંડળ એસોચૈમ અને પીડબલ્યૂસીના એક અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય મનોરંજન અને મીડિયા ઉદ્યોગનો 2013 સુધી 11 ટકાના વૃધ્ધિ દરથી વધારી 93,200કરોડ રૂપિયા પર પહોંચવાની શક્યતા છે. ઘરેલુ મનોરંજન અને મીડિયા ઉદ્યોગના વર્તમાન આકાર 60,000 કરોડ ...
18
19
ગુડગાંવ સ્થિત કંપની માઇક્રોમૈક્સ હિમાચલ પ્રદેશમાં પોતાના કારખાનામાં મોબાઈલ હેંડસેટનું ઉત્પાદન શરૂ કરવા માટે આગામી એક વર્ષમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. માઇક્રોમૈક્સના નિર્દેશક વિકાસ જૈને જણાવ્યું કે, ટ અમે હિમાચલ પ્રદેશના બદ્દી સ્થિત અમારા ...
19