શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

એનટીપીસીના અસફળ એફપીઓથી સરકાર ચિંતિત

રવિવાર,ફેબ્રુઆરી 14, 2010
0
1
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કાલે કહ્યું કે, કૃષિ ક્ષેત્રના વિકાસમાં ઉદ્યોગ જગત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. તેણે કહ્યું કે, દેશનું 60 ટકા શ્રમબળ કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે પરંતુ તેમ છતા પણ આ ક્ષેત્રની ઉત્પાદકતા ઓછી છે.
1
2
હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ફૂલોની ખેતી કરનારાઓ ખેડૂતો માટે વેલેંટાઈન દિવસ એકવાર ફરીથી શુભ સંકેત લઈને આવ્યો છે. અહી ઉગનારા ફૂલો અને ડાર્ક લાલ રંગના ફૂલોની માંગ જથ્થાબંધ બજારમાં આશ્ચર્યજનક રૂપે વધી છે. રાજ્યના બાગવાની વિભાગના એક અધિકારી બીએસ ...
2
3
જર્મનીને મુખ્ય કાર નિર્માતા કંપની વોક્સવૈગનની બ્રાઝીલ એકમે પાછલના પૈડામાં ખરાબી હોવાને કારણે 'ગોલ' અને 'વોયેજ' મોડલની 193.620 કાર પરત લેવાનો નિર્ણય કર્યો છે.
3
4

બોઈંગ અને એચએએલ વચ્ચે સમજૂતી

શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
બોઈંગ કંપનીએ ગુરૂવારે કહ્યુ કે ભારતીય વાયુસેનાને આઠ સમુદ્રી ટોહી અને પનડુબ્બી રોધી વિમાનોની આપૂર્તિ માટે તેના સાર્વજનિક ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)થી 45 અરબ ડોલરના એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
4
4
5

ગૂગલ આપશે સુપરફાસ્ટ ઈંટરનેટ સુવિધા

શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
સર્ચ એન્જિન અને ઈમેલના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પરિવર્તન લાવનારી કંપની ગૂગલ હવે અમેરિકામાં પોતાન ગ્રાહકોને સુપરફાસ્ટ ઈંટરનેટની સુવિધાઓ પૂરી પાડવાની યોજના બનાવી રહી છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર ગૂગલ ફાઇબર ઑપ્ટિક બ્રૉડબૈંડ નેટવર્ક મારફત પોતાના ...
5
6

કિંગફિશરને નવી સાત ઉડાણોની મંજૂરી

શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
વિજય માલ્યા દ્વારા પ્રવર્તિત કિંગફિશર એરલાઈંન્સને સાત નવા આંતરરાષ્ટ્રીય માર્ગો પર ઉડાણો શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. એરલાઈને કહ્યું કે, તેને સાત નવા આંતરરાષ્ટ્રીય માર્ગો પર ઉડાણો શરૂ કરવાની નિયામક મંજૂરી મળી ગઈ છે. ત્યાર બાદ હવે એરલાઈન્સની 14 ...
6
7
રિલાયંસ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહની કંપની રિલાયંસ બિગ સિનેમા નેપાળમાં બોલીવુડની નવી ફિલ્મ ‘માઈ નેમ ઇઝ ખાન’ ને પ્રદર્શિત કરશે. શુક્રવારે જ્યારે શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત આ ફિલ્મ વિશ્વભરમાં રજૂ થશે ત્યારે નેપાળના પ્રથમ મલ્ટીપ્લેક્સમાં પણ બિગ ...
7
8

આર્સેલરમિત્તલને 1.07 અરબ ડોલરનો નફો

ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
પ્રમુખ સ્ટીલ કંપની આર્સેલરમિત્તલે 31 ડિસેમ્બર 2009 ના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં 1.07 અરબ ડોલરનો ચોખ્ખો નફો મેળવ્યો છે. અગાઉના વર્ષના સમાન સમયગાળામાં કંપનીને 2.63 અરબ ડોલરનું નુકસાન થયું હતું. કંપનીની યાદીમાં કહેવામાં આવ્યું છે કે, માગમાં સુધાર ...
8
8
9
દૂરસંચાર નિયામક ટ્રાઈએ ચોથી પેઢી 4જી ની મોબાઇલ સેવાઓ માટે કંપનીઓ અને અન્ય સંબંધિત પક્ષોના વિચાર આમંત્રિત કર્યા છે. ચોથી પેઢીની દૂરસંચાર સેવાઓ (4જી) અંતર્ગત બ્રોડબેન્ડ સેવાઓ અત્યાર સુધી ઉપલબ્ધ કોઈ પણ ટેક્નોલોજીની તુલનામાં વધુ તેજ ગતિથી પ્રાપ્ત થઈ ...
9
10
ઇરાકે ભારત સાથે દીર્ઘકાલિક સહયોગ સંબંધ પર જોર આપતા દેશને કાચા તેલની આપૂર્તિ બે ગણી કરવાનો પ્રસ્તાવ કર્યો છે. ઇરાકના ઉદ્યોગ અને ખનિજ મંત્રી ફવાજી એએફ હરીરીએ પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાની સાથે બેઠક બાદ કહ્યું અમે ભારત સાથે રણનીતિક ભાગીદારીના ઈચ્છુક ...
10
11

રિઝર્વ બેંકની સલાહને બેંકોએ નકારી

ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
એવુ માનવામાં આવે છે કે બેંકોએ આ સલાહ નથી માની કે તેઓ પોતાના જૂના ગ્રાહકોને સસ્તી હોમલોન આપે અને કહ્યુ છે કે આનાથી તેમના નફા પર અસર થશે.
11
12

યૂનિટેકે 2022 કરોડ એકત્ર કર્યા

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
રિયલ એસ્ટેટ કંપની યૂનિટેક લિમિટેડે પોતાની સહાયક કંપની યૂનિટેક વાયરલેસની ભાગીદારી વેંચીને 2022 કરોડ રૂપિયા એકત્ર કર્યાં છે. યૂનિટેક વાયરલેસમાં નોર્વેની કંપની ટેલીનૉર એશિયા પ્રાઇવેટ લિમિટેડની ભાગીદારી 7.15% વધુ વધી ગઈ છે. આ પ્રકારે યૂનિટેક વાયરલેસમાં ...
12
13
વાણિજ્ય મંત્રાલયે નિકાસ માટેની રાહતો જારી રાખવા નાણા મંત્રાલયને અનુરોધ કર્યો છે. વિદેશી નિકાસ વધી જતા નિકાસકારોને વધુ રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
13
14
ભારતની સૌથી મોટી ધિરાણ આપતી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સંકેત આપ્યો છે કે, વર્ષ 2010-11 ના બીજા ત્રિમાસિક ગાળાથી ધિરાણના દરમાં વધારો થઈ શકે છે. વ્યાજ દર ઉપર તાત્કાલિક કોઈ પણ દબાણ નથી પરંતુ જ્યાં સુધી ધિરાણ દરની વાત છે મે-જૂન પહેલા તેમાં વધારો થાય ...
14
15
આર્થિક ક્ષેત્રમાં સુધારના સંકેતો વચ્ચે દેશનો જાહેરાત ઉદ્યોગ આ વર્ષે 15 ટકાના દરે વધશે. એક પ્રમુખ એજેંસી બીબીડીઓના અધ્યક્ષ આરકે સ્વામીએ અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે નિશ્વિત રૂપે સુધારના સંકેત છે અને ભારતીય જાહેરાત ...
15
16

પોર્શ ભારતમાં લાવશે બે કરોડની કાર

મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
જર્મનીની લગ્જરી સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની પોર્શ પોતાનું નવું મોડલ 911 સિરીજ ભારત લાવવાની તૈયારીમાં છે. અહીં આ કારની કીમત 1.87 કરોડ રૂપિયાથી લઈને 2.04 કરોડ રૂપિયા સુધી હોય શકે છે. કંપની પોતાના ‘911 ટબરે એસ’ અને ‘911 ટબરે એસ કૈબરિયોલેટ’ મોડલ્સને આ ...
16
17

ઓમાનના ઉદ્યોગોને ભારતનું આમંત્રણ

મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
વિદેશરાજ્ય મંત્રી શશિ થરૂરે ઓમાનના ઉદ્યોગોને ભારતમાં ઉપલબ્ધ રોકાણના મોટા અવસરોનો શ્રેષ્ઠ ફાયદો ઉપાડવા માટે કહ્યું છે. ઓમાન ભારત સંયુક્ત વ્યાપાર પરિષદને સંબોધિત કરતા થરૂરે કહ્યું કે, દોઢ અરબ ડોલરના ઓમાન-ભારત સંયુક્ત રોકાણ મૂડી પર લગભગ અંતિમ નિર્ણય ...
17
18

મારૂતિને નિકાસ બેગણી થવાની આશા

સોમવાર,ફેબ્રુઆરી 8, 2010
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુજુકી ઇંડિયા (એમએસઆઈ) એ આશા વ્યક્ત કરી છે કે, ચાલૂ નાણાકિય વર્ષમાં તેની નિકાસ બેગણી થઈને 1.6 લાખ એકમ પર પહોંચી જશે. સાથે જ કંપનીને 2009-10 માં કુલ વેચાણમાં 20 ટકાની વૃદ્ધિનો ભરોસો છે. એમએસઆઈના કાર્યકારી અધિકારી ...
18
19
ગલ્ફ કોર્પોરેશન કાઉંસિલમાં ભારતને મુખ્ય ભાગીદાર બતાવતા કતરે કહ્યુ કે ધન સંપન્ન દેશ ભારત તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે તેઓ ભારતમાં બે અરબ ડોલરનુ રોકાણ કરશે.
19