સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

ટીઆરઆઇએલ 20 હજાર કરોડનાં પ્રોજેક્ટ હાથ ધરશે

ગુરુવાર,મે 28, 2009
0
1
પોતાની નાદારીને ટાળવા માટે કમર કસી રહેલી જનરલ મોર્ટસ કંપનીમાં યુએસ સરકાર ૭૦ ટકાનો હિસ્સો ખરીદે તેવી શકયતાઓ છે.
1
2
સરકારે ઊંચા વ્યાજ દર અને ઋણની ઉપલબ્ધતાને લઈને ચિંતા બતાવી છે. નાણામંત્રી પ્રણવ મુખર્જીએ બુધવારે કહ્યુ કે તેઓ બેંકોને ઉદાર કાર્યયોજના તૈયાર કરવા માટે કહેશે.
2
3
એશિયાઈ બજારોમાં નરમ વલણ અને આયાતકારો અને રિફાઈનરીની મહિનાની અંતની ડોલર માંગ દરમિયાન વિનિમય બજારમાં શરૂઆતી વેપારમાં આજે ડોલરની તુલનામાં રૂપિયા 36 પૈસા તૂટી ગયો.
3
4
વીજળી વેપારમાં મળેલ સફળતાથી ઉત્સાહિત જિંદલ સ્ટીલ અએન પાવરનુ સમિકિત ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2008-09માં વધીને બેગણીથી વધુ 3007.15 કરોડ રૂપિયા પહોંચી ગયો. કંપનીએ શેરઘારકોને 550 ટકા લાભાંશની જાહેરાત કરી છે.
4
4
5
ટેક મહિન્દ્રાના મુખ્ય કાર્યકારી વિનીત નૈયર સહિત કંપનીની તરફથી નામિત ચાર સભ્યો આઈટી કંપની સત્યમ કોમ્ય્પ્યુટરના નિદેશક મંડળમાં સમાયા.
5
6
ભારતીય રિઝર્વ બેંક આરબીઆઇની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ બેંકિંગ સેવા અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહિત કરવા માટે ખાનગી બેંકોના ખરાબ પ્રદર્શન સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. જાહેર ટીપ્પણી માટે પેશ કરવામાં આવેલી લીડ બેંક યોજના એલબીએસની સમીક્ષા સંબંધી ...
6
7
ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ)1000 મૂક્ય (ડિનોમિનેશન)વાળા નવા બેંક નોટ રજૂ કરશે, જે મહાત્મા ગાંઘીની શ્રેણીની હશે.
7
8
પ્રમુખ વાહન કંપની મહિન્દ્રાએ પોતાની મૈક્સ મૈક્સી ટ્રકનુ સીએનજી સંસ્કરણ રજૂ કર્યુ છે.
8
8
9
કોમ્પ્યુટર બનાવનારી કંપની લેનોવા ઈંડિયાએ કે. રામકૃષ્ણને પોતાના કંટ્રી મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે.
9
10
યુવા ઉદ્યમીને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોના હેઠળ દિલ્લી સરકાર ટૂંક સમયમાં જ સિંગલ વિંડો ક્લિયરંસ પ્રણાલી સ્થાપિત કરશે જેનાથી શહેરમાં ઔધોગિક એકમો લગાવવા માટે વિવિધ મંજૂરીઓ એક જ જગ્યાએથી મળી શકે.
10
11
ટાટા કંસલ્ટેંસી સર્વિસેઝ (ટીસીએસ)ના મુખ્ય પરિચાલન અધિકારી (સીઓઓ) એન. ચન્દ્રશેખરન કંપનીના નવા મુખ્ય કાર્યાધિકારી અને પ્રબંધ નિદેશક હશે. આ એસ.રામદોરાઈની જગ્યા લેશે, જેનો કાર્યકાળ 5 ઓક્ટોબરનાર રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
11
12
દેશમાં કંપનીઓની તરફથી કરવામાં આવેલ સામાજિક કાર્યોના બાબતે (સીએસઆર)માં રિલાયંસ ઈંડસ્ટ્રીઝ અને ટાટા સમૂહની બે કંપનીઓ ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ સૌથી આગળ છે.
12
13
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ આજે કહ્યું કે વર્ષ 2009-10 માટે સામાન્ય બજેટ જુલાઇના પ્રથમ સપ્તાહમાં રજુ કરવામાં આવશે. એક ખાનગી ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, હું લેખાનુદાનનો બીજો ભાગ લાવવાના પક્ષમાં નથી. હું બજેટ જુલાઇના પ્રથમ ...
13
14
દૂરસંચાર સેવા આપનાર આઈડિયા સેલુલરે આજે તમિલનાડુમાં જીએસએમ મોબાઈલ સેવા શરૂ કરી અને કહ્યુ કે આ આવતા બે વર્ષમાં રાજ્યમાં પોતાનો વિસ્તાર કરવા માટે 1000 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે
14
15
સાર્વજનિક ક્ષેત્રના બેંક ઓફ બરોડા એ વિવિધ પરિપક્વતા સમયની જમાઓ પર વ્યાજ દરમાં 0.25થી 0.75 ટકાની કપાત કરી દીધી છે. નવી દરો 181 દિવસથી વધુની પરિપક્વતા સમયની જમાઓ પર લાગૂ થશે.
15
16
સરકાર પેટ્રોલ અને ડીઝલની કિમતો નિયંત્રણ મુક્ત કરવા પર વિચાર કરશે. સાથે જ સરકાર પ્રાકૃતિક ગેસની કિમંતો વધારવા પણ વિચાર કરશે. આ માહિતી મુરલી દેવડાએ આપી. દેવડા બીજીવાર પેટ્રોલિયમ મંત્રી બને તેવી શક્યતા છે.
16
17

અનાજની ઉણપ નથી - પવાર

મંગળવાર,મે 26, 2009
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર ગરીબોને ઘઉ અને ચોખા સસ્તા ભાવે આપવાના કોગ્રેસના ચૂંટણીના વાયદાને જરૂર પૂરા કરશે. કારણ કે સરકારી ગોદામોમાં અનાજનો પૂરતો ભંડાર છે.
17
18
ભારતી એયરટેલે દક્ષિણ આફ્રિકાની દૂરસંચાર કંપની એમટીએનમાં ભાગીદારી મેળવવા માટે બીજીવાર વાતચીત શરૂ કરી છે.
18
19
દેશમાં ઔષધિયોનુ નિર્માણ કરનારી મુખ્ય રેનબેક્સીમાં સિંહ પરિવારને 48 વર્ષ જૂની નેતૃત્વવાળી ભૂમિકા પૂરી થઈ ગઈ અને જાપાની દવા કંપની દાયચી સાંક્યોના હાથો વેચાવાના એક વર્ષની અંદર રૈનબેક્સી લેબોરેટરીઝના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક મલવિન્દર સિંહે પોતાનુ પદ ...
19