0
કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ઘરગથ્થુ ઉપચારોથી તમને તરત જ મળશે રાહત
મંગળવાર,ઑક્ટોબર 15, 2024
0
1
આપણા દેશના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે. આ કારણે જો સ્વચ્છતા જાળવવા માટે સજાગ ન રહીએ તો શરીરમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે. આધુનિક યુગમાં યુવાન-યુવતીઓ શરીરની કાળજી વધારે રાખે છે. તેમને સ્વચ્છતા પસંદ છે.
1
2
Varicose Vein Cause Heart Attack: નસોમાં સોજો, ભૂરુ પડવુ કે પછી માથાનો દુખાવો થવો એ તમારી માટે ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે. આ સમસ્યાને વૈરિકોઝ વેન્સ કહે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઉભો કરે છે. જાણો વૈરિકોઝથી કેવી રીતે બચવુ ?
2
3
શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
અપનાવો નેચરલ ઉપાય - સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ. - એનિમિયાનો અક્સીર ઈલાજ - મૂળીનો રસ અને દાડમનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને એનિમિકે સેવન કરવુ જોઈએ. આનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય ...
3
4
જો લોકો યોગ્ય સમયે જમતા ન હોય તો તેઓ ઘણીવાર એસિડિટી અને ગેસનો ભોગ બને છે. જો કોઈના શરીરમાં અતિશય ગેસ ઉત્પન્ન થઈ રહ્યો હોય, તો તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે અને શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો શરૂ થાય છે.
4
5
જો તમારું યુરિક એસિડ વધી ગયું છે તો પ્રોટીન અને પ્યુરિનથી ભરપૂર આ કઠોળને તમારા આહારમાં સામેલ કરવાનું ભૂલશો નહીં. શું તમે જાણો છો કે હાઈ યુરિક એસિડની સ્થિતિમાં કઈ કઠોળનું સેવન ન કરવું જોઈએ?
5
6
Signs Of Liver Damage In Morning: જો સવારે ઉઠતા જ ઉલ્ટી જેવુ લાગે અને ગભરામણ થાય તો આ લિવર ડેમેજના સંકેત છે. તમે આ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. જાણો લીવર ખરાબ થતા શરીરમાં કયા લક્ષણ જોવા મળે છે ?
6
7
Morning Walk Benefits: દરરોજ સવારે ચાલવું એ સો દવાઓ કરતાં વધુ અસરકારક છે. ઠંડી તાજી હવામાં ચાલવાથી શરીરને તાજગી મળે છે. આનાથી મન શાંત થાય છે અને સકારાત્મક ઉર્જાથી ભરે છે. જાણો સવારે કેટલા સમય સુધી અને કઈ ઝડપે ચાલવું જોઈએ?
7
8
Papaya Side Effects: પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. પણ એવી અનેક બીમારીઓ છે જેમા પપૈયાનુ સેવન નુકશાન પહોચાડી શકે છે. આવો જાણીએ પપૈયાનુ સેવન કોની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
8
9
ડેંગુનો તાવ ત્યારે જીવલેણ થઈ જાય છે જ્યારે દર્દીની પ્લેટલેટ્સ ઝડપથી ઓછી થઈ જાય છે. આવામાં પ્લેટલેટ્સ વધારવા માટે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી લોકો અનેક પ્રકારના ઉપાયો અજમાવે છે. પણ શુ આ ઉપાય ફાયદો કરે છે આવો જાણીએ શુ કહે છે વિશેષજ્ઞ.
9
10
Is Rice Gluten Free: કેટલાક લોકોને ગ્લુટેનથી એલર્જી હોય છે. આવા લોકોને ગ્લુટેનવાળી વસ્તુઓ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. ગ્લુટેન ફ્રી ફૂડ સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ભાતમાં ગ્લુટેન છે કે નહીં?
10
11
Chana Khane Ka Sahi Tarika: ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, સંપૂર્ણ લાભ મેળવવા માટે, યોગ્ય રીતે ચણાનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ભીના કે બાફેલા ચણા વધુ ફાયદાકારક છે.
11
12
યોગ્ય આહાર અને એક્સરસાઇઝ ને અનુસરીને, તમે એક મહિનામાં તમારું વજન કેટલાંક કિલો ઘટાડી શકો છો. વેઈટ લોસ એક્સપર્ટ અને ડાયટ કોચે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ડાયટ પ્લાન શેર કર્યો છે, જેને અજમાવીને તમે એક મહિનામાં લગભગ 5 કિલો વજન ઘટાડી શકો છો.
12
13
Control Fasting Blood Sugar Remedies: ડાયાબિટીસમાં બ્લડ સુગરના વધતા સ્તરને ઘણી વસ્તુઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ફાસ્ટિંગ બ્લડ સુગર ઘટાડવા માટે આ મસાલાને રાત્રે દૂધમાં ભેળવીને પીવો. સવાર સુધીમાં સુગર કંટ્રોલમાં આવી જશે.
13
14
સોમવાર,સપ્ટેમ્બર 30, 2024
આર્યનની ઉણપને દૂર કરવા માટે લોકો મોટેભાગે લોખંડનાં વાસણોમાં ખોરાક રાંધતા હોય છે. લોખંડના વાસણોમાં ખોરાક રાંધવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ મળે છે. એક પુખ્ત વયની સ્ત્રીને દરરોજ 18 mg આયર્નની જરૂર હોય છે, જ્યારે કે ચાર મહિના સુધી નિયમિત રૂપે લોખંડના વાસણમાં ...
14
15
રવિવાર,સપ્ટેમ્બર 29, 2024
તાજેતરમાં એક નવો અભ્યાસ બહાર આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાનમાં દુખાવો અને ભારેપણું પણ હાર્ટ એટેકના 'શાંત' લક્ષણો હોઈ શકે છે
15
16
રવિવાર,સપ્ટેમ્બર 29, 2024
World heart day : 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને વધુ ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
Ajwain And Jaggery Water: શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે અજમા અને ગોળના પાણીનો ઉપયોગ કરો. આ પાણી પીવાથી જૂની ખાંસી અને છાતીમાં જામેલો કફ સરળતાથી દૂર થઈ જશે. જાણો અજમા અને ગોળનું પાણી કેવી રીતે બનાવવું.
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
જો તમને હજુ પણ ખબર નથી કે કિડની ફેલ થતા પહેલા તમારું શરીર કેવા પ્રકારના સંકેતો આપે છે, તો તમારે આ માહિતી મેળવવી જોઈએ.
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં આ કેટલીક બાબતોનો સમાવેશ કરો તો તમારું દિલ હંમેશ માટે સ્વસ્થ રહી શકે છે. આવો, ચાલો જાણીએ કે હેલ્ધી હાર્ટ માટે તમારે તમારી લાઈફસ્ટાઈલમાં શું ફેરફાર કરવા પડશે?
19